gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ | Go…

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in Business
0 0
0
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ | Go…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold, Silver Prices Crash: દેશમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના જણાવ્યા અનુસાર, આજે સોના અને ચાંદી બંનેની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો છે. 

સોમવારના ભાવની સરખામણીએ આજે એક કિલો ચાંદીના ભાવમાં ₹10,566નો મોટો કડાકો બોલાયો છે, જેને પગલે ચાંદી ₹2.37 લાખથી ઘટીને ₹2.27 લાખ પર આવી ગઈ છે. તેમજ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પણ ₹2,522 ઘટીને ₹1.45 લાખ પર પહોંચી ગયો છે, જે ગઈકાલે ₹1.47 લાખ પર હતો. આ ચાલુ મહિના દરમિયાન સોનામાં ₹10,748 અને ચાંદીમાં ₹36,015નો ઘટાડો જોવા મળ્યો છે.

આ વર્ષે કિંમતોમાં જોવા મળ્યો મોટો ઉતાર-ચઢાવ

ચાલુ વર્ષે સોના-ચાંદીના બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે. 31 ડિસેમ્બર, 2025ના રોજ સોનાનો ભાવ ₹1.33 લાખ હતો, જે 29 જાન્યુઆરીએ વધીને ₹1.76 લાખની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો. જોકે, ત્યારથી અત્યાર સુધીમાં સોનું ₹31,333 સસ્તું થઈ ચૂક્યું છે. બીજી તરફ, ચાંદી પણ 29 જાન્યુઆરીએ ₹3.86 લાખના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી, જે છેલ્લા 145 દિવસમાં ₹1.59 લાખ સસ્તી થઈને હાલ ₹2.27 લાખ પર ટ્રેડ કરી રહી છે.

આ પણ વાંચો: નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ

આયાત ડ્યુટી (ઇમ્પોર્ટ ડ્યુટી) 6%થી વધારીને 15% કરાઈ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે વિદેશી ખરીદી ઘટાડવા અને દેશના વિદેશી મુદ્રા ભંડાર (ફોરેક્સ રિઝર્વ) પરનું દબાણ ઓછું કરવા માટે સોના-ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારીને 15% કરી દીધી છે. 

સરકાર દ્વારા સોના પર 10% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) લગાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024ના બજેટમાં નાણામંત્રી સીતારમણે આ ડ્યુટી 15%થી ઘટાડીને 6% કરી હતી, જે હવે ફરી વધારી દેવાઈ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અનેક રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ દુકાનો છત્તા વડોદરા કોર્પોરેશન કાર્યવાહી કરતું નથી | Residential Z…

અનેક રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ દુકાનો છત્તા વડોદરા કોર્પોરેશન કાર્યવાહી કરતું નથી | Residential Z...

હવે કચ્છથી મુંબઈ-ગોવા મિનિટોમાં! અદાણી મુન્દ્રા એરપોર્ટથી શરૂ થઈ 8 શહેરની ફ્લાઈટ્સ, જુઓ લિસ્ટ | adan…

હવે કચ્છથી મુંબઈ-ગોવા મિનિટોમાં! અદાણી મુન્દ્રા એરપોર્ટથી શરૂ થઈ 8 શહેરની ફ્લાઈટ્સ, જુઓ લિસ્ટ | adan...

ગાંધીનગર: માણસાના 28 વર્ષીય પોલીસકર્મીનો ફાંસો ખાઈ આપઘાત, છ મહિનામાં બીજી ઘટના | Gandhinagar Mansa P…

ગાંધીનગર: માણસાના 28 વર્ષીય પોલીસકર્મીનો ફાંસો ખાઈ આપઘાત, છ મહિનામાં બીજી ઘટના | Gandhinagar Mansa P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુબઈના ટુર પેકેજના નામે બિલ્ડર પાસેથી વધુ રૂપિયા પડાવી લેનાર ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક સામે ગુનો દાખ…

દુબઈના ટુર પેકેજના નામે બિલ્ડર પાસેથી વધુ રૂપિયા પડાવી લેનાર ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક સામે ગુનો દાખ…

9 months ago
તમિલનાડુમાં ‘વિજય રથ’ અટક્યો કોંગ્રેસનો સાથ છતા બહુમત નહીં | ‘Vijay Rath’ stalled in Tamil Nadu Cong…

તમિલનાડુમાં ‘વિજય રથ’ અટક્યો કોંગ્રેસનો સાથ છતા બહુમત નહીં | ‘Vijay Rath’ stalled in Tamil Nadu Cong…

3 months ago
પ્રોપર્ટી ટેક્ષની આકરણીના નામે લાંચ લેતા નિવૃત કર્મચારીને ઝડપી લેવાયો | acb nabbed retired officer i…

પ્રોપર્ટી ટેક્ષની આકરણીના નામે લાંચ લેતા નિવૃત કર્મચારીને ઝડપી લેવાયો | acb nabbed retired officer i…

11 months ago
હાઇકોર્ટ- સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ‘e-લાઇબ્રેરી’માંથી મેળવી શકાશે | High Court Supreme Court judgment…

હાઇકોર્ટ- સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ‘e-લાઇબ્રેરી’માંથી મેળવી શકાશે | High Court Supreme Court judgment…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News