gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલા નજીક બળદેવ હોટલમાંથી 72 લાખનો દારૃ સાથે ટ્રક ચાલક ઝડપાયો | Truck driver caught with liquor wo…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
ચોટીલા નજીક બળદેવ હોટલમાંથી 72 લાખનો દારૃ સાથે ટ્રક ચાલક ઝડપાયો | Truck driver caught with liquor wo…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં
લાખો-કરોડોનો દારૃ પકડાવવાની બાબત હવે સામાન્ય

પોરબંદરના
બે બુટલેગરે દારૃ મંગાવ્યો હતો
,
દારૃનો જથ્થો કોણે મોકલ્યો હતો તે અંગે રહસ્ય ઃ ચાર સામે ગુનો

સુરેન્દ્રનગર – 
ગુજરાતમાં હવે લાખો-કરોડોનો દારૃ પકડાવવાની બાબત સામાન્ય બની
ગઈ છે. બુટલેગરો બેખૌફ બની ગુજરાતમાં દારૃની રેલમ-છેલમ કરી રહ્યા છે. ચોટીલા હાઈવે
પર આવેલી બળદેવ હોટલમાં આજે એસએમસીએ દરોડો પાડી રૃા.૭૨ લાખના અંગ્રેજી દારૃ ભરેલા
ટ્રક સાથે ચાલક અજય દેવરખીભાઈ ભરાઈ (રહે. જામજોધપુર)ની ધરપકડ કરી હતી.

ગાંધીનગર
સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)ની ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે મોટી
કાર્યવાહી કરી છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એસએમસીની ટીમે ચોટીલા નજીક
બળદેવ હોટલના કમ્પાઉન્ડમાં શંકાસ્પદ ટ્રકની તલાશી લીધી હતી. આ ટ્રકમાંથી પશુ
આહારની આડમાં સંતાડેલી ૬
,૫૫૦ વિદેશી દારૃની બોટલ જપ્ત કરી છે. દારૃની હેરાફેરી કરતા ટ્રક ચાલક અજય
દેવરખીભાઈ ભરાઈ (રહે. જામજોધપુર
, જામનગર)ને ઝડપી પાડવામાં
આવ્યો હતો.

એસએમસીની
ટીમે દારૃની ૬૫૫૦ બોટલ (રૃ. ૭૨
,૦૫,૦૦૦), ટ્રક (રૃ.૧૫,૦૦,૦૦૦), પશુ આહારની ૨૫૦ બેગ
(રૃ.૭૨
,૫૦૦) મોબાઈલ સહિત કુલ રૃ. ૮૭,૮૩,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

દારૃનો
જથ્થો પોરબંદરના બુટલેગરે મંગાવ્યો હતો

ટ્રક
ચાલકની પુછપરછમાં પોરબંદરના ખાંભલા ખાતે રહેતા ભાયાભાઈ માયાભાઈ મોરી અને બખરાલમાં
રહેતા તેના ભાગીદાર ભાવેશભાઈ સામતભાઈ મોરીએ ઈંગ્લીશ દારૃનો જથ્થો મંગાવ્યો હોવાનું
સામે આવ્યું હતું. એસએમસીએ ટ્રક ચાલક
,
દારૃનો જથ્થો મંગાવનાર પોરબંદરના બંને શખ્સો અને દારૃનો જથ્થો
મોકલનાર સહિત કુલ ચાર શખ્સ વિરુદ્ધ ચોટીલા પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો
નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સ્થાનિક
પોલીસની કામગીરી પર સવાલ

છેલ્લા
એક અઠવાડિયામાં સુરેન્દ્રનગર જિલ્લામાં એસએમસી ટીમની આ ત્રીજી મોટી રેઇડ છે.
સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને એસએમસીની કાર્યવાહીના કારણે તેમની કામગીરી સામે ગંભીર
સવાલો ઊભા થયા છે
, જે દર્શાવે છે કે ૩૧ ડિસેમ્બરની ઉજવણી પહેલા બૂટલેગરો સક્રિય બની રહ્યા
છે. સ્થાનિક પોલીસની બેદરકારી ચકાસવા ઈન્કવાયરી કરાવાય તેવી પણ સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…
GUJARAT

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

May 24, 2026
કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested
GUJARAT

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

May 24, 2026
વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…
GUJARAT

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

May 24, 2026
Next Post
ભારતની તમામ કૉલેજ-યુનિવર્સિટીઓ પર ‘નજર’ રખાશે! નવા નિયમોથી કોને કેટલો લાભ? | New Education Bill 2025…

ભારતની તમામ કૉલેજ-યુનિવર્સિટીઓ પર 'નજર' રખાશે! નવા નિયમોથી કોને કેટલો લાભ? | New Education Bill 2025...

રસોઈયાને પગાર ન મળતા ઠાકોરજીને ભોગ ન ધરાવાયો; વૃંદાવનમાં સેંકડો વર્ષ જૂની પરંપરા તૂટી | banke bihari…

રસોઈયાને પગાર ન મળતા ઠાકોરજીને ભોગ ન ધરાવાયો; વૃંદાવનમાં સેંકડો વર્ષ જૂની પરંપરા તૂટી | banke bihari...

ભાજપ MLAના પુત્રના લગ્નમાં રૂ.70 લાખના તો ખાલી ફટાકડાં! મંદિરના ગર્ભગૃહમાં જઈ વરમાળા પહેરાવતા વિવાદ …

ભાજપ MLAના પુત્રના લગ્નમાં રૂ.70 લાખના તો ખાલી ફટાકડાં! મંદિરના ગર્ભગૃહમાં જઈ વરમાળા પહેરાવતા વિવાદ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વખતપરમાં રવિરાજ હોટલમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું | Diesel theft scam busted from Raviraj Hotel …

વખતપરમાં રવિરાજ હોટલમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું | Diesel theft scam busted from Raviraj Hotel …

6 months ago
નર્મદા ડેમના પાંચ ગેટ બંધ કરાયા ૧૦ ગેટમાંથી પણ ઓછું છોડાતું પાણી | Narmada dams five gate close

નર્મદા ડેમના પાંચ ગેટ બંધ કરાયા ૧૦ ગેટમાંથી પણ ઓછું છોડાતું પાણી | Narmada dams five gate close

10 months ago
VIDEO: ‘તમે પણ કહો જય શ્રી રામ’, તમિલનાડુના રાજ્યપાલે કોલેજમાં નારો લગાવતા નવો વિવાદ, વિપક્ષ ભડક્યું

VIDEO: ‘તમે પણ કહો જય શ્રી રામ’, તમિલનાડુના રાજ્યપાલે કોલેજમાં નારો લગાવતા નવો વિવાદ, વિપક્ષ ભડક્યું

1 year ago
ઐતિહાસિક લાલ કિલ્લામાંથી સોના-હીરા જડિત કળશ ચોરાયું , દિલ્હી પોલીસ દોડતી થઈ | Golden and Diamond Stu…

ઐતિહાસિક લાલ કિલ્લામાંથી સોના-હીરા જડિત કળશ ચોરાયું , દિલ્હી પોલીસ દોડતી થઈ | Golden and Diamond Stu…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News