gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શીયાણીમાં જુગારની ક્લબ પર લીંબડી પોલીસનો દરોડો, માત્ર બે શખ્સ ઝડપાયા | Limbdi police raid gambling c…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
શીયાણીમાં જુગારની ક્લબ પર લીંબડી પોલીસનો દરોડો, માત્ર બે શખ્સ ઝડપાયા | Limbdi police raid gambling c…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– રોકડ તથા મોબાઈલ મળીને 23 હજારનો મુદામાલ જપ્ત

– પોલીસના દરોડામાં જુગારની ક્લબ ચલાવનાર 4 શખ્સ સહિત 9 આરોપી પોબારા ભણી ગયા

લીંબડી : લીંબડી તાલુકાના શિયાણી ગામે જાહેરમાં ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમતાં ૨ શખ્સો ઝડપાયા હતાં જ્યારે અન્ય ૯ શખ્સો નાસી છુટયા હતાં. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે રોકડ રકમ તથા મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા ૨૩ હજારનો મુદામાલ કબજે કરીને ૧૧ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

લીંબડી પોલીસને બાતમી મળી હતી કે શિયાણી ગામના ગૌતમ નાગરભાઈ મકવાણા, મનશુખ વશરામભાઈ મકવાણા, વિક્રમ રમેશભાઈ મકવાણા તથા કાશી ઉર્ફે  પીન્ટુ ઉકાભાઈ મકવાણા ચારેય શખ્સો જાહેરમાં ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમાડ છે. તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જુગાર રમતાં રમેશ (૧) ધરમશીભાઈ મકવાણા (૨) રણજીત ગોવિંદભાઈ રાઠોડને ઝડપી પાડી રોકડ રૂ. ૨૦,૨૨૦, એક મોબાઈલ કિં.રૂ.૩૫૦૦ મળીને રૂ.૨૩,૭૨૦નો મુદામાલ કબજે કર્યો હતો. 

રેડ દરમિયાન જુગાર રમાડનાર (૧) ગૌતમ નાગરભાઈ મકવાણા (૨) મનસુખ વશરામભાઈ મકવાણા (૩) વિક્રમ રમેશભાઈ મકવાણા (૪) કાશી ઉર્ફે પીન્ટુ ઉકાભાઈ મકવાણા તેમજ જુગાર રમનાર (૫) રાજુ નાગરભાઈ મકવાણા (૬) બકુલ સુરેશભાઈ કોળી પટેલ (૭) દશરથ કાનજીભાઈ મકવાણા (૮) રાહુલ કાનજીભાઈ મકવાણા (૯) દશરથ ઉર્ફે ડી.ડી સહિતના શખ્સો નાસી છુટયા હતાં. જ્યારે પોલીસે ૧૧  શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. 

દરોડામાં આરોપી ભાગી જવામાં સફળ કે…?

લીંબડી પોલીસ દ્વારા હાલ ગ્રામ્ય વિસ્તારોમાં જુગારના અડ્ડા પર દરોડા પાડવામાં આવી રહ્યા છે પરંતુ શહેરી વિસ્તારમાં તંત્રની રહેમનજર જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યાં છે. તેવી ચર્ચાએ જોર પકડયું છે. તેમજ પાંચ દિવસ પહેલાં પોલીસે અંકેવાળીયા ગામે જુગારના અડ્ડા પર દરોડો પાડયો હતો. જેમાં ૧૨ શખ્સોમાંથી ૪ ઝડપાયા હતાં ૮ નાસી છુટયા હતાં. જ્યારે શિયાણી ગામે પાડેલા દરોડામાં ૧૧ માંથી માત્ર ૨ શખ્સો ઝડપાયા હતાં. ૯ શખ્સો નાશી છુટયા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: પાવી જેતપુરના સુસ્કાલ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 30 વર્ષીય યુવકન…
GUJARAT

છોટા ઉદેપુર: પાવી જેતપુરના સુસ્કાલ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 30 વર્ષીય યુવકન…

June 9, 2026
અમદાવાદ: સરખેજમાં લગ્નના માત્ર 3 મહિનામાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા, આરોપીની ધરપકડ | Ahmedab…
GUJARAT

અમદાવાદ: સરખેજમાં લગ્નના માત્ર 3 મહિનામાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા, આરોપીની ધરપકડ | Ahmedab…

June 9, 2026
જુનો પ્રેમી પાછો જોઈતો હોય તો ભુવાજી કામ કરી આપશે…તેમ કહી યુવતી પાસે રોકડ-દાગીના ખંખેર્યા | Vadoda…
GUJARAT

જુનો પ્રેમી પાછો જોઈતો હોય તો ભુવાજી કામ કરી આપશે…તેમ કહી યુવતી પાસે રોકડ-દાગીના ખંખેર્યા | Vadoda…

June 9, 2026
Next Post
સાયલાના નડાળામાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઇ

સાયલાના નડાળામાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઇ

શહેરમાં જાહેરમાં ગંદકી કરતા 95 આસામી ઝપટે ચડયા, રૂા. 25 હજારનો દંડ વસુલાયો | 95 Assamese people caug…

શહેરમાં જાહેરમાં ગંદકી કરતા 95 આસામી ઝપટે ચડયા, રૂા. 25 હજારનો દંડ વસુલાયો | 95 Assamese people caug...

નડિયાદના એક ગામમાં સાવકા બાપે સગીર દીકરીને ગર્ભવતી બનાવી | In a village in Nadiad a stepfather made …

નડિયાદના એક ગામમાં સાવકા બાપે સગીર દીકરીને ગર્ભવતી બનાવી | In a village in Nadiad a stepfather made ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હણોલ ગામે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમને રસપૂર્વક નિહાળતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

હણોલ ગામે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમને રસપૂર્વક નિહાળતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

5 months ago
ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…

ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…

2 months ago
જામનગરમાં પોલીસ ભરતી પ્રક્રિયાની તૈયારીઓ પૂર્ણ થઈ : રાજકોટ રેન્જના આઈ.જી. દ્વારા નિરીક્ષણ કરાયું | P…

જામનગરમાં પોલીસ ભરતી પ્રક્રિયાની તૈયારીઓ પૂર્ણ થઈ : રાજકોટ રેન્જના આઈ.જી. દ્વારા નિરીક્ષણ કરાયું | P…

5 months ago
દેશભરની ટ્રેનોના એન્જિન અને તમામ કોચમાં લગાવાશે CCTV કેમેરા, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય | Indian Ra…

દેશભરની ટ્રેનોના એન્જિન અને તમામ કોચમાં લગાવાશે CCTV કેમેરા, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય | Indian Ra…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News