gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં પ્રેમ સંબંધનો કરુણ અંત: સગીર પ્રેમિકાની હત્યા કરનારો પ્રેમી ઝડપાયો | Ahmedabad Shock: Boy…

G METRO NEWS by G METRO NEWS
October 20, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં પ્રેમ સંબંધનો કરુણ અંત: સગીર પ્રેમિકાની હત્યા કરનારો પ્રેમી ઝડપાયો | Ahmedabad Shock: Boy…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સગીર પ્રેમિકાની હત્યા કરવાના આરોપસર પોલીસે તેના પ્રેમી (અજય ઠાકોર) ની ધરપકડ કરી છે. મૃતક સગીરા વારંવાર લગ્ન માટે આરોપી પ્રેમીને દબાણ કરી રહી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી અજય ઠાકોરે તેની પ્રેમિકા સગીરા હોવાથી લગ્નનો  ઇનકાર કર્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઘણીવાર ઝઘડા થતા હતા. આખરે, પ્રેમ લગ્નની તકરારમાં પ્રેમીએ ઉશ્કેરાઈને સગીર પ્રેમિકા પર છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી દીધી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં સગીરાની હત્યાની મોડસ ઓપરેન્ડીને લઇને મોટો ખુલાસો, 1ની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર

શું હતી ઘટના? 

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી નરીમનપુરા કેનાલમાંથી ગત 14 ઓક્ટોબરે સાંજે એક 15 વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે સગીરાના બોયફ્રેન્ડ દ્વારા હત્યા કરી મૃતદેહને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

કેનાલમાંથી મૃતદેહ મળ્યા બાદ માતાએ ઓળખ કરી હતી

કેનાલમાં મૃતદેહ સૌપ્રથમ સ્થાનિક લોકોએ જોયો હતો, જેમણે તરત જ સરખેજ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે આવીને તપાસ હાથ ધરી હતી અને મૃતકની ઓળખ માટે સગીરાની માતાને બોલાવવામાં આવી હતી. માતાએ મૃતદેહ તેમની ગુમ થયેલી પુત્રીનો હોવાની પુષ્ટિ કરી હતી.

શરીર પર ઈજાના નિશાન, ગળું દબાવી હત્યાની શંકા

પ્રાથમિક તપાસમાં મૃતકના ગળા અને ચહેરા પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા, જેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેનાલમાં ફેંકતા પહેલા સગીરાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોઈ શકે છે.

મૃતક સગીરા અજય ઠાકોર નામના રિક્ષાચાલક સાથે પ્રેમ સંબંધમાં હતી. આશરે બે મહિના પહેલા તે પોતાનું બર્થ સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજો લઈને ઘરે કોઈને જાણ કર્યા વિના નીકળી ગઈ હતી અને ત્યારથી તે અજય સાથે રહેતી હતી. મૃતદેહ મળી આવ્યા બાદ સગીરાની માતાએ અજય ઠાકોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી, જેમાં તેમણે હત્યાનો આરોપ લગાવ્યો હતો. સરખેજ પોલીસે અજયના એક મિત્રની અટકાયત કરી હતી, જેણે ગુનામાં મદદ કરી હોવાની શંકા છે, જ્યારે મુખ્ય આરોપી અજય ઠાકોર હજુ પણ ફરાર થઇ હતો. આખરે પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો અને આરોપી પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણાના બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કૃત્ય આચર્યું | A housewife committed…
GUJARAT

પાલીતાણાના બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કૃત્ય આચર્યું | A housewife committed…

March 26, 2026
ચૈત્રી નવરાત્રિના સમાપન સાથે આજે ચોમેર રામ જન્મોત્સવના વધામણા કરાશે | Greetings on the occasion of R…
GUJARAT

ચૈત્રી નવરાત્રિના સમાપન સાથે આજે ચોમેર રામ જન્મોત્સવના વધામણા કરાશે | Greetings on the occasion of R…

March 26, 2026
શીતવંદન કોમ્પ્લેક્સમાં માત્ર નોટિસ આપી મામલો ઠારે પાડવાનો આક્ષેપ | Allegations of settling the matte…
GUJARAT

શીતવંદન કોમ્પ્લેક્સમાં માત્ર નોટિસ આપી મામલો ઠારે પાડવાનો આક્ષેપ | Allegations of settling the matte…

March 26, 2026
Next Post
દિવાળી પર રાહુલ ગાંધીએ ઈમરતી અને લાડુ બનાવ્યા, દુકાનદારે કહ્યું- હવે જલ્દી લગ્ન કરી લો | rahul gandh…

દિવાળી પર રાહુલ ગાંધીએ ઈમરતી અને લાડુ બનાવ્યા, દુકાનદારે કહ્યું- હવે જલ્દી લગ્ન કરી લો | rahul gandh...

ધનિયાવી રોડ પર હિટ એન્ડ રન બે મહિલાને ઉછાળી ઇકો ફરાર એક વૃધ્ધાનું મોત, અન્ય એકને ઇજા | Hit and run n…

ધનિયાવી રોડ પર હિટ એન્ડ રન બે મહિલાને ઉછાળી ઇકો ફરાર એક વૃધ્ધાનું મોત, અન્ય એકને ઇજા | Hit and run n...

ઓલા કંપનીના એન્જિનિયરે જીવન ટૂંકાવ્યું, સુસાઈડ નોટના આધારે ફાઉન્ડર વિરૂદ્ધ FIR | Ola Engineer Death …

ઓલા કંપનીના એન્જિનિયરે જીવન ટૂંકાવ્યું, સુસાઈડ નોટના આધારે ફાઉન્ડર વિરૂદ્ધ FIR | Ola Engineer Death ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: આજવા રોડ પર દબાણ હટાવવા ગયેલી ટીમનો વિરોધ, ઘર્ષણ થતાં પોલીસનો લાઠીચાર્જ, 3ને ઇજા | Clash bet…

વડોદરા: આજવા રોડ પર દબાણ હટાવવા ગયેલી ટીમનો વિરોધ, ઘર્ષણ થતાં પોલીસનો લાઠીચાર્જ, 3ને ઇજા | Clash bet…

6 months ago
રાજકોટ લોકમેળો: રાઈડ્સના 34 પ્લોટ સામે 69 ફોર્મ ભરાયા, પણ રમકડા-ખાણીપીણીના 193 સ્ટોલ હજુ ખાલી! | Raj…

રાજકોટ લોકમેળો: રાઈડ્સના 34 પ્લોટ સામે 69 ફોર્મ ભરાયા, પણ રમકડા-ખાણીપીણીના 193 સ્ટોલ હજુ ખાલી! | Raj…

8 months ago
કોંગ્રેસ અધિવેશનમાં અમદાવાદ આવેલા પી. ચિદમ્બરમની તબિયત લથડતા હૉસ્પિટલ ખસેડાયા, હાલ તબિયત સારી | Cong…

કોંગ્રેસ અધિવેશનમાં અમદાવાદ આવેલા પી. ચિદમ્બરમની તબિયત લથડતા હૉસ્પિટલ ખસેડાયા, હાલ તબિયત સારી | Cong…

12 months ago
ISIS ના 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, દિલ્હી-મુંબઈ સહિત 3 રાજ્યોમાં દરોડાની કાર્યવાહી | delhi police ar…

ISIS ના 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, દિલ્હી-મુંબઈ સહિત 3 રાજ્યોમાં દરોડાની કાર્યવાહી | delhi police ar…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News