gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરાઇવાડીમાં પાઇપ,ચાકુથી હુમલો કરતા યુવક લોહી લુહાણ | Ekkewe sarafo ra atake ren paip ketilas lon Am…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
અમરાઇવાડીમાં પાઇપ,ચાકુથી હુમલો કરતા યુવક લોહી લુહાણ | Ekkewe sarafo ra atake ren paip ketilas lon Am…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મંગળવારઅમરાઇવાડીમાં પાઇપ,ચાકુથી હુમલો કરતા યુવક લોહી લુહાણ 1 - image

અમરાઇવાડીમાં અગાઉ થયેલી તકરારની અદાવત રાખીને પોલીસ કેસ પાછો ખેચવાનું યુવકને કોલર પકડીને નીચે પાડયો હતો અને ઢોર માર મારીને પેટમાં પાઇપ માર્યા બાદ ઉપરા છાપરી ચાકુના ઘા મારીને યુવકને લોહી લુહાણ કર્યો હતો લોકોના ટોળા ભેગા થતાં આરોપીઓ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ યુવક હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માસીના ઘરે જતા યુવકને રોકી કોલર પકડીને નીચે પાડીને પેટમાં પાઇપ માર્યા બાદ ઉપરા છાપરી ચાકુના ઘા મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી

અમરાઇવાડીમાં રહેતા યુવકે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અમરાઇવાડીમાં રહેતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે આઠ મહિના પહેલા ફરિયાદીના મોટાભાઇ સાથે સામે જોવા બાબતે તકરાર બાદ મારા મારી થઇ હતી જે અંગે પોલીસ ફરિયાદ થઇ હતી જેની અદાવત રાખીને અવાર નવાર તકરાર કરતા હતા.

તા. ૨૨ના રોજ ફરિયાદી મોપેડ લઇને માસીના ઘરે જતો હતો આ સમયે ભીલવાડા પાસે આરોપીઓ યુવકને રોકીને કોલર પકડીને વાહન  ઉપરથી નીચે પાડયો હતો અને મારામારી કરીને પેટમાં પાઇપ માર્યા પછી ઉપરા છાપરી ચાકુના ઘા મારીને યુવકને લોહી લુહાણ કર્યો હતો લોકોના ટોળા ભેગા થતાં આરોપીઓ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ યુવક હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

Next Post
કોલર પકડી હોમગાર્ડ જવાન ઉપર હુમલો કર્યો | Ekkewe chon mas lon imwer ra atake

બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું કહી સાળા બનેવીએ ૩૯ લાખ પડાવ્યા | cheating of Rs 39 lakhs forBaroda dai…

બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું કહી સાળા બનેવીએ ૩૯ લાખ પડાવ્યા | cheating of Rs 39 lakhs forBaroda dai...

ભૂખી કાંસના કિનારા પરની ઈકો રિસ્ટોરેશન સાઈટ પક્ષીઓની 40 પ્રજાતિઓનું ઘર બની | msu eco restoration sit…

ભૂખી કાંસના કિનારા પરની ઈકો રિસ્ટોરેશન સાઈટ પક્ષીઓની 40 પ્રજાતિઓનું ઘર બની | msu eco restoration sit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એર ઈન્ડિયાની ગંભીર બેદરકારી: ARC વગર 4 રાજ્યોમાં ફ્લાઈટ ઉડાવી, DGCAએ ફટકાર્યો દંડ | DGCA Slaps ₹1 Cr…

2 months ago
VIDEO : નર્મદા નદીમાં પોઈચા પુલ નીચે ગેરકાયદે પુલ બનાવીને રેતી ખનનનો દાવો, લીઝ ધારકનો લૂલો બચાવ | Le…

ટેરિફ મુદ્દે કોઈ ચર્ચા થઈ જ નહોતી: ભારતે ફરી સંઘર્ષ વિરામ મુદ્દે ટ્રમ્પનો દાવો ફગાવ્યો | India React…

10 months ago
જામનગરમાં ક્રૂર ઘટના, શિક્ષકે બળજબરીપૂર્વક વિદ્યાર્થીના વાળ કાપી નાખતા વાલીનો હોબાળો | Jamnagar Teac…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News