gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકાએ વેનેન્ઝુએલાના ક્રૂડતેલ પર અંકુશો મૂકતા ક્રૂડતેલ વધી 73 ડોલરને પાર | Crude oil rises above 7…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in Business
0 0
0
અમેરિકાએ વેનેન્ઝુએલાના ક્રૂડતેલ પર અંકુશો મૂકતા ક્રૂડતેલ વધી 73 ડોલરને પાર | Crude oil rises above 7…
3
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઇ : મુંબઇ ઝવેરી બજારમાં આજે સોના- ચાંદીના ભાવ આરંભમાં નીચા ખુલ્યા પછી ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજારના સમાચાર પણ બે તરફી વધઘટ બતાવતા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૦૨૫થી ૩૦૨૬ વાળા નીચામાં ૩૦૦૭ તથા ઉંચામાં ૩૦૨૬ થઇ ૩૦૧૯થી ૩૦૨૦ ડોલર રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ તથા બોન્ડ  યીલ્ડ વધતા વૈશ્વિક સોનાના ભાવ એકંદરે દબાણ હેઠળ રહ્યા હતા. 

જો કે ક્રૂડતેલ ઉંચકાતા  સોનામાં ઘટાડે વિશ્વ બજારમાં  સપોર્ટ પણ મળી રહ્યાના વાવડ હતા. દરમિયાન, વેનેનઝુએલા ખાતેથી   ક્રૂડતેલની આયાત કરનારા દેશો પર ટેરીફ  લાદવામાં આવશે એવી ચેતવણી  અમેરિકાએ આપતાં વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ વધ્યાના વાવડ હતા. 

અમેરિકાની આવી ચેતવણીના કારણે વેનેન્ઝુએલાનું ઓઇલ  સપ્લાય વિશ્વ બજારમાં ઘટવ ાની ભીતી ઉભી થઇ છે. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે  સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂા. ૨૦૦ ઘટી ૯૯૫ના રૂા. ૯૦૩૦૦ તથા ૯૯૯ના રૂા. ૯૦૬૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલો દીઠ રૂા. ૫૦૦ ઘટી રૂા. ૯૮૦૦૦ બોલાતા થયા હતા.

વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના ૩૩.૧૬થી ૩૩.૧૭ વાળા નીચામાં ૩૨.૯૨ તથા ઉંચામાં ૩૩.૫૪ થઇ ૩૩.૪૮થી ૩૩.૪૯ ડોલર રહ્યા હતા.

મુંબઇ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂા. ૮૭૩૬૮ વાળા રૂા. ૮૭૨૦૮ ખુલી રૂા. ૮૭૪૦૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂા. ૮૭૭૧૯ વાળા રૂા. ૮૭૫૫૯ ખુલી રૂા. ૮૭૭૫૧ રહ્યા હતા. મુંબઇ  ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૯૭૪૦૭ વાળા  રૂા, ૯૭૩૭૮ ખુલી રૂા. ૯૭૯૨૨  રહ્યા હતા.

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ  ૯૮૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૯૫૨ તથા ઉંચામાં ૯૬૪ થઇ ૯૬૦થી ૯૬૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૩૭ ટકા વધી ટનના ભાવ ૧૦ હજાર ડોલરને આંબી ગયા હતા. વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ બ્રેન્ટ ક્રુડના બેરલના વધી ૭૩.૫૫ થઇ ૭૩.૫૦ ડોલર તથા યુએસ ક્રુડના ભાવ વધી ૬૯.૬૬ થઇ ૬૯.૫૬ ડોલર રહ્યા હતા.

દરમિયાન વિશ્વ બજારમાં તાજેતરમાં સોનાના ભાવ રેકોર્ડ વધી જતા સોનાની માઇનિંગ કંપનીઓના શેરોમાં પણ હવે લેવાલી વધતા તેજી આવ્યાના વાવડ મળ્યા હતા.  વૈશ્વિક ગોલ્ડ ઇટીએફમાં હોલ્ડીંગ વધ્યું છે ત્યારે હવે ગોલ્ડ માઇનિંગ કંપનીઓના ઇટીએફમાં પણ લેવાલી વધ્યાના વાવડ મળ્યા હતા. ન્યુમાઉન્ટ, બેરીક ગોલ્ડ માઇન્સ સહીતના વિલ્ધ ગોલ્ડ માઇન્સ કંપનીઓના શેરોના ભાવ ઉંચા જતા જોવા મળ્યા હતા. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
જૂનથી એટીએમ અને યુપીઆઇ મારફતે પીએફના નાણાં ઉપાડી શકાશે | PF money can be withdrawn through ATM and U…

જૂનથી એટીએમ અને યુપીઆઇ મારફતે પીએફના નાણાં ઉપાડી શકાશે | PF money can be withdrawn through ATM and U...

ઉપલેટામાં ITIનાં શિક્ષક – શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીએ કર્યો’તો આપઘાત | Student commits suicide af…

ઉપલેટામાં ITIનાં શિક્ષક - શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીએ કર્યો'તો આપઘાત | Student commits suicide af...

શેરોમાં ઉછાળે સાવચેતીનું વલણ : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 33 પોઈન્ટ વધીને 78017 | Stocks rise on ca…

શેરોમાં ઉછાળે સાવચેતીનું વલણ : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 33 પોઈન્ટ વધીને 78017 | Stocks rise on ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતનું એવું રાજ્ય જ્યાં 6 વર્ષમાં 18,000 લોકોના હાર્ટ એટેકથી મોત, સરકારે કર્યો ખુલાસો | 18 000 peop…

ભારતનું એવું રાજ્ય જ્યાં 6 વર્ષમાં 18,000 લોકોના હાર્ટ એટેકથી મોત, સરકારે કર્યો ખુલાસો | 18 000 peop…

6 months ago
ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …

4 months ago
ઈન્સ્ટાગ્રામ પર ડિસ્કાઉન્ટ અને લોભામણી સ્કીમનો જોઇને લલચાઇ ન જતા, રાજુલા પોલીસે સાયબર ફ્રોડ ગેંગનો ક…

ઈન્સ્ટાગ્રામ પર ડિસ્કાઉન્ટ અને લોભામણી સ્કીમનો જોઇને લલચાઇ ન જતા, રાજુલા પોલીસે સાયબર ફ્રોડ ગેંગનો ક…

1 year ago
ખેડૂતો માટે આગોતરી ચેતવણી! 29 અને 30 માર્ચે ગુજરાતમાં ફરી કમોસમી કમઠાણ, યલો એલર્ટ જાહેર | Gujarat We…

ખેડૂતો માટે આગોતરી ચેતવણી! 29 અને 30 માર્ચે ગુજરાતમાં ફરી કમોસમી કમઠાણ, યલો એલર્ટ જાહેર | Gujarat We…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News