gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકા સાથે વિસ્તૃત વેપાર કરારથી ભારતની નિકાસમાં વધારો થવાની અપેક્ષા | Expanded trade agreement wit…

G METRO NEWS by G METRO NEWS
July 6, 2025
in Business
0 0
0
અમેરિકા સાથે વિસ્તૃત વેપાર કરારથી ભારતની નિકાસમાં વધારો થવાની અપેક્ષા | Expanded trade agreement wit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારત તથા અમેરિકા વચ્ચે વિસ્તૃત વેપાર કરારને કારણે અમેરિકા ખાતે ભારતની નિકાસમાં વધારો થશે એટલુ જ નહીં દેશના ઉત્પાદન ક્ષેત્રને પણ બળ મળશે એમ એક રિપોર્ટમાં જણાવાયું છે. 

સદર વેપાર કરારથી અમેરિકા ખાતે ભારતની નિકાસ એક દાયકામાં બમણી થશે એવો રિપોર્ટમાં દાવો કરાયો છે. ભારતની કુલ નિકાસમાંથી ૧૯ ટકાથી વધુ નિકાસ અમેરિકામાં થાય છે અને અમેરિકા ભારતની સૌથી મોટી નિકાસ બજાર છે.

નિકાસ તથા ઉત્પાદન ક્ષેત્રમાં વૃદ્ધિને પરિણામે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)માં ૦.૬૦ ટકા વધારો થવા સંભવ હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. સેવા ક્ષેત્ર સહિત દેશની એકંદર નિકાસમાં ૬૪ ટકા વધારો જોવા મળશે.

નિકાસમાં મોટાભાગનો લાભ ટેકસટાઈલ, ફર્નિચર, રમકડાં તથા અન્ય કન્ઝયૂમર ગુડસની નિકાસમાં જોવા મળશે. ટેરિફ લાગુ થવાની ૯ જુલાઈની ડેડલાઈન પહેલા ભારત તથા અમેરિકા વેપાર કરાર કરી લેવા ઉતાવળ કરી રહ્યા છે. 

ટ્રમ્પનું વહીવટીતંત્ર ચીન તથા વિયેતનામ પર ઊંચા ટેરિફ લાગુ કરવા જઈ રહ્યું છે ત્યારે ભારત પર ૧૦ ટકા ટેરિફ લાગુ કરવાની જોગવાઈ ધરાવતા સૂચિત વેપાર કરારથી  ભારતને તેના વેપારમાં વધારો કરવાની તક મળી રહેશે. ૯ જુલાઈ પહેલા જો વેપાર કરાર નહીં થાય તો ભારત પર ૨૬ ટકા રેસિપ્રોકલ ટેરિફ લાગુ થઈ જશે જેને પરિણામે અમેરિકા ખાતેની નિકાસમાં ૩૫ ટકા જેટલો ઘટાડો થઈ શકે છે અને દેશના જીડીપીમાં પણ ૦.૭૦ ટકા જેટલો ઘટાડો થશે તેવી પણ રિપોર્ટમાં ચિંતા વ્યકત કરવામાં આવી છે.

અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફમાંથી બચવા વેપાર કરાર કરવાની પહેલ કરનારા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. 

૨૬ ટકાના રેસિપ્રોકલ ટેરિફમાં અમેરિકા આગળ વધશે તો  દેશના ટેકસટાઈલ ક્ષેત્ર માટે અમેરિકામાં નિકાસ કરવાનું  પડકારરૂપ બની રહેશે એમ ઉદ્યોગના સુત્રો માની રહ્યા છે. ભારતની નિકાસમાં તથા દેશમાં રોજગાર પૂરા પાડવામાં ટેકસટાઈલ અને કપડા ઉદ્યોગનું મહત્વનું યોગદાન રહેલું છે. ભારતના એપરલ તથા હોમ ટેકસટાઈલની અમેરિકામાં નોંધપાત્ર નિકાસ થાય છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …
Business

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …

May 16, 2026
રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…
Business

રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…

May 16, 2026
એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…
Business

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…

May 16, 2026
Next Post
FMCG કંપનીઓના વોલ્યુમ વધ્યા, ગ્રામીણ માંગમાં સુધારો | FMCG companies’ volumes increase rural demand …

FMCG કંપનીઓના વોલ્યુમ વધ્યા, ગ્રામીણ માંગમાં સુધારો | FMCG companies' volumes increase rural demand ...

સોનાચાંદીમાં ખાનગીમાં ધીમો સુધારો નોંધાયો

સોનાચાંદીમાં ખાનગીમાં ધીમો સુધારો નોંધાયો

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ટૂંક જ સમયમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાની શક્યતા, સરકારને રિપોર્ટ સોંપાયો | gujarat unif…

ગુજરાતમાં ટૂંક જ સમયમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાની શક્યતા, સરકારને રિપોર્ટ સોંપાયો | gujarat unif…

2 months ago
પાંચ દિવસના સપ્તાહની માગણી સાથે બેન્ક કર્મચારીઓની હડતાલ સફળ રહી | bank Strike with demand of five da…

પાંચ દિવસના સપ્તાહની માગણી સાથે બેન્ક કર્મચારીઓની હડતાલ સફળ રહી | bank Strike with demand of five da…

4 months ago
લગ્નના આગલા દિવસે ગુમ થયેલો અમદાવાદનો યુવક મુંબઈથી મળ્યો, હોટલમાં અંતિમ પગલું ભરવાની તૈયારીમાં હતો |…

લગ્નના આગલા દિવસે ગુમ થયેલો અમદાવાદનો યુવક મુંબઈથી મળ્યો, હોટલમાં અંતિમ પગલું ભરવાની તૈયારીમાં હતો |…

5 months ago
સ્નીફર ડોગ ઓરિયોની મદદથી પોલીસે આરોપીને ૧૪ કલાકમાં ઝડપી લીધો | Ahmedabad rural police cracked six ye…

સ્નીફર ડોગ ઓરિયોની મદદથી પોલીસે આરોપીને ૧૪ કલાકમાં ઝડપી લીધો | Ahmedabad rural police cracked six ye…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News