પદાધિકારીઓએ પણ જરૃરી કર્મચારીઓને પરત લેવા તાકિદ કરી
નવા કાયમી ૮૦ ક્લાર્કને હાજર કરાયા પરંતુ શાખા નહીં ફાળવવામાં આવતા હજી કામગીરી અટકી પડી
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકામાં આઉટસોર્સિંગના કર્મચારીઓને છુટા
કરી દેવામાં આવ્યા હતા અને ૮૦ જેટલા ક્લાર્કને હાજર કરવામાં આવ્યા છે પરંતુ તેમને
શાખાઓ ફાળવવામાં આવી નથી.
કરી દેવામાં આવ્યા હતા અને ૮૦ જેટલા ક્લાર્કને હાજર કરવામાં આવ્યા છે પરંતુ તેમને
શાખાઓ ફાળવવામાં આવી નથી.