gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે મવડીનું ઈન્ડોર સ્ટેડિયમ ખુલશે,૩ માસ મોડુ થતા 2.36 કરોડનો દંડ | Mawdi’s indoor stadium to open to…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in GUJARAT
0 0
0
આજે મવડીનું ઈન્ડોર સ્ટેડિયમ ખુલશે,૩ માસ મોડુ થતા 2.36 કરોડનો દંડ | Mawdi’s indoor stadium to open to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કાલાવડ રોડ-રીંગરોડ પર એક સાથે 9 બ્રિજનું ખાતમુહુર્ત 

મનપાએ એક મહિનો વધારે મોડુ કર્યુંઃ સિટી બસ સેવામાં વધુ 25 નવી સી.એન.જી.બસનો ઉમેરો, રીંગરોડના 3 કામો પણ શરુ થશે

રાજકોટ: રાજકોટના વોર્ડ નં.૧૨માં મવડી વિસ્તારમાં ૧૧૮૩૧ ચોરસમીટર જમીનમાં મનપાએ રૂ।.૨૩.૬૦ કરોડના જંગી ખર્ચે બનાવેલા શહેરના  રેસકોર્સ પછીના બીજા અદ્યતન ઈન્ડોર ગેઈમ્સ સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું આવતીકાલે લોકાર્પણ થશે. આ કામની મુદત તો અગાઉ પૂરી થઈ ગઈ હતી અને છેલ્લે તા.૪ નવેમ્બરની મુદતમાં ે ત્રણ માસ મોડુ કરાતા રૂ।.૨.૩૬ કરોડની પેનલ્ટી વસુલાશે.ઉપરાંત આવતીકાલે મનપા દ્વારા કાલાવડ રોડ-રીંગરોડ જંક્શન પર આઈકોનિક બ્રિજ સહિત એક સાથે ૯ બ્રિજનુ કામનું અને રીંગરોડ ડેવલપમેન્ટના રૂડાના કામોના પણ ખાતમુહુર્ત થશે. 

મનપાના ઈજનેરી સૂત્રો અનુસાર મવડી ઈન્ડોર સ્ટેડિયમનું કામ તા.૪-૧૧-૨૦૨૪ની અપાયેલી છેલ્લી મુદત સામે  તા.૧૮-૨-૨૦૨૫ના પૂરું થયું છે અને ૧૦૬ દિવસનું મોડુ કરવા બદલ એજન્સી ગુરુકૃપા પાસેથી પેનલ્ટી પેટે રૂ।.૨.૩૬ કરોડ વસુલ કરાશે. ઉલ્લેખનીય છે કે એજન્સીએ કામ પૂર્ણ કર્યા પછી પણ એક માસનુ મોડુ લોકાર્પણ માટે થયું છે. વળી, આ કામ જ્યારે અપાયું ત્યારે જ અતિ ઉંચા ભાવે વધુ પડતો ખર્ચ મંજુર કરીને અપાયું હતું. 

ંમનપાની ધમઘમતી સિટી બસ સેવામાં આવતીકાલે વધુ ૨૫ નવી સી.એન.જી.બસોના લોકાર્પણ સાથે તેનો ઉમેરો થશે જેના કારણે નવા રૂટ શરુ કરીને આ સેવાનો વિસ્તાર કરી શકાશે. રોજ ૫૦ હજારથી વધુ લોકો આ માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે છે. 

આ ઉપરાંત, આવતીકાલે (૧) સૌપ્રથમ વખત બ્રિજ હેલ્થ મોનીટરીંગ સીસ્ટમ સાથે અને સુશોભિત બાંધકામ સાથે બીઆરટીએસ લાઈનનો સમાવેશ થાય તે રીતે કટારીયા શોરૂમ પાસે ૭૪૪ મીટરના આઈકોનિક બ્રિજ અને ચોકમાં તેની નીચે રીંગરોડ પર પસાર થતા વાહનો માટે ૪૫૯ મીટર લંબાઈના અન્ડરબ્રીજના કામનું (૨) રૈયા સ્મશાનથી સ્માર્ટ સિટી-રીંગરોડ તરફ જતા વર્ષોથી જર્જરિત રહેલા રોડ પર (૩) અટલ સરોવર પાસેના રીંગરોડ પર ૩ બ્રિજ (૪) આર્ષ વિદ્યામંદિર પાસે મુંઝકામાં ૨ બ્રિજ સહિત એક મોટા અને ૮ નાના બ્રિજનું ખાતમુહુર્ત થશે. ત્યારબાદ એક-બે મહિનામાં આ કામ શરુ કરાશે તેમ જણાવાયું છે.ઉપરાંત રૂડા દ્વારા રીંગરોડ ડેવલપમેન્ટ સહિત કૂલ એકંદરે ૫૮.૫૪ કરોડના કામોના લોકાર્પણ અને ૩૩૨.૨૬ કરોડના કામોના ખાતમુહુર્ત યોજાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કઠલાલ કિન્નર વિવાદ મામલે અમદાવાદ કિન્નર સમાજે દર્શાવ્યો વિરોધ
GUJARAT

કઠલાલ કિન્નર વિવાદ મામલે અમદાવાદ કિન્નર સમાજે દર્શાવ્યો વિરોધ

February 9, 2026
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….
GUJARAT

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….

February 9, 2026
હવે બધું અમેરિકા જ નક્કી કરશે, ભારતની વિદેશ નીતિ ગીરવે મૂકાઇ, પૂર્વ નાણામંત્રીના ચાબખાં | yashwant s…
GUJARAT

હવે બધું અમેરિકા જ નક્કી કરશે, ભારતની વિદેશ નીતિ ગીરવે મૂકાઇ, પૂર્વ નાણામંત્રીના ચાબખાં | yashwant s…

February 9, 2026
Next Post
અમેરિકાએ વેનેન્ઝુએલાના ક્રૂડતેલ પર અંકુશો મૂકતા ક્રૂડતેલ વધી 73 ડોલરને પાર | Crude oil rises above 7…

અમેરિકાએ વેનેન્ઝુએલાના ક્રૂડતેલ પર અંકુશો મૂકતા ક્રૂડતેલ વધી 73 ડોલરને પાર | Crude oil rises above 7...

જૂનથી એટીએમ અને યુપીઆઇ મારફતે પીએફના નાણાં ઉપાડી શકાશે | PF money can be withdrawn through ATM and U…

જૂનથી એટીએમ અને યુપીઆઇ મારફતે પીએફના નાણાં ઉપાડી શકાશે | PF money can be withdrawn through ATM and U...

ઉપલેટામાં ITIનાં શિક્ષક – શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીએ કર્યો’તો આપઘાત | Student commits suicide af…

ઉપલેટામાં ITIનાં શિક્ષક - શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીએ કર્યો'તો આપઘાત | Student commits suicide af...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છ વર્ષ પછી ચૂંટણી પંચે પોતાની આર્થિક ગુપ્તચર સમિતિને ફરી સક્રિય કરી | After six years the Election C…

છ વર્ષ પછી ચૂંટણી પંચે પોતાની આર્થિક ગુપ્તચર સમિતિને ફરી સક્રિય કરી | After six years the Election C…

4 months ago
MSCIની નવી યાદીમાં ચાર ભારતીય શેરોનો સમાવેશ, ચીનનું વધતું પ્રાધાન્ય | Four Indian stocks included in…

MSCIની નવી યાદીમાં ચાર ભારતીય શેરોનો સમાવેશ, ચીનનું વધતું પ્રાધાન્ય | Four Indian stocks included in…

3 months ago
જામજોધપુરના કોટડા બાવીસી ગામમાં રહેતી પરણીતાનો સંતાનના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત

જામજોધપુરના કોટડા બાવીસી ગામમાં રહેતી પરણીતાનો સંતાનના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત

2 months ago
બહેન સાથે ઝઘડો કરનાર બનેવીના બંને પગ કાપી મોતને ઘાટ ઉતાર્યા | Brother in law killed by chopping off …

બહેન સાથે ઝઘડો કરનાર બનેવીના બંને પગ કાપી મોતને ઘાટ ઉતાર્યા | Brother in law killed by chopping off …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News