gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરટીઓ ખાતે નવા એઆઈ ટ્રેક પર ફોર વ્હીલર અરજદારો ધડાધડ ફેઈલ | Four wheeler applicants fail miserably o…

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in GUJARAT
0 0
0
આરટીઓ ખાતે નવા એઆઈ ટ્રેક પર ફોર વ્હીલર અરજદારો ધડાધડ ફેઈલ | Four wheeler applicants fail miserably o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) ખાતે ગત્ તા. ૨ જૂનથી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત ટ્રેક શરૂ કરાયો છે. નવી સિસ્ટમમાં અરજદારની ડ્રાઇવિંગનું મૂલ્યાંકન સંપૂર્ણપણે કેમેરા અને ટેકનોલોજીના આધારે થાય છે. વાહનની દરેક ગતિવિધિ સિસ્ટમ દ્વારા રેકોર્ડ કરવામાં આવે છે અને તેના આધારે પરિણામ જનરેટ થાય છે.

નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ ખાસ કરીને એલ.એમ.વી. (લાઈટ મોટર વ્હીકલ ) માટે ટેસ્ટ આપતા અરજદારો મોટી સંખ્યામાં નિષ્ફળ થઈ રહ્યા છે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન ટુ-વ્હીલર અને ફોર વ્હીલર મળીને કુલ ૬૬૦ અરજદારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા હતા, જેમાંથી ૩૧૯ અરજદારો ફેઈલ થયા છે.

આંકડાઓ મુજબ, ૪૦૮ અરજદારોએ ટુ-વ્હિલર માટે ટેસ્ટ આપ્યો હતો, જેમાંથી ૯૨ અરજદારો નિષ્ફળ રહ્યા હતા. બીજી તરફ, છેલ્લા પાંચ દિવસ દરમિયાન ૨૫૨ અરજદારોએ ફોર વ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યો હતો, જેમાંથી માત્ર ૨૫ અરજદારો જ પાસ થઈ શક્યા છે, જ્યારે ૨૨૭ અરજદારો ફેલ થયા છે.

આરટીઓ અધિકારીઓનું કહેવું છે કે નવી એઆઈ આધારિત સિસ્ટમ મુાનવીય હસ્તક્ષેપ વગર દરેક પ્રક્રિયાનું નિરીક્ષણ કરે છે. પરિણામે અરજદારોની નાની ભૂલો પણ નોંધાઈ જાય છે. ફોર વ્હીલર ટેસ્ટમાં સૌથી વધુ અરજદારો રિવર્સ એસ ટ્રેક, ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરવામાં અને પાર્કિંગ પ્રક્રિયા દરમિયાન થતી ચૂકના કારણે નિષ્ફળ થઈ રહ્યા છે. અરજદારો નિ પાલન કરી ડ્રાઇવિંગ સ્કિલ વધારે એ જરૂરી છે. નિયમોનું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
અમદાવાદ: સ્પોર્ટ્સ ક્લબના લોકરમાંથી મળેલી બોમ્બની ધમકી પાછળ 12 વર્ષના બાળકનું કારસ્તાન, ફિલ્મ જોઈને …

અમદાવાદ: સ્પોર્ટ્સ ક્લબના લોકરમાંથી મળેલી બોમ્બની ધમકી પાછળ 12 વર્ષના બાળકનું કારસ્તાન, ફિલ્મ જોઈને ...

અમદાવાદ: સોલા સિવિલ બહારથી મળેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો, CCTVના આધારે સગીર સહિત 4 ઝડપાયા | ahmedab…

અમદાવાદ: સોલા સિવિલ બહારથી મળેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો, CCTVના આધારે સગીર સહિત 4 ઝડપાયા | ahmedab...

અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID…

અમદાવાદ: બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, ઝેનીથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમનવેલ્થ,ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને ઔડા દ્વારા સાત નવી ટી.પી.સ્કીમની જાહેરાત,શહેરીકરણ વિસ્તાર વધશે …

11 months ago
પોલીસે પીછો કરતા ડાલુ મુકી બુટલેગર ફરાર ઃ વિદેશી દારૃનો જથ્થો પકડાયો | Police chased the bootlegger …

12 months ago
હવે 10 મિનિટમાં ઓનલાઈન ડિલિવરી નહીં મળે | Now online delivery will not be available in 10 minutes

8 months ago
ઈરાન માટે ખતરનાક પ્લાન તૈયાર : અમેરિકા ઈઝરાયેલ સપ્તાહ દરમિયાન ‘ગજબ’ કરશે ? | Dangerous plan ready fo…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News