gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એકતરફી પ્રેમમાં પાગલ યુવકનો પડોશી યુવતીના અપહરણનો પ્રયાસ | Emon aluwol a sotun solani ewe nengngin c…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
એકતરફી પ્રેમમાં પાગલ યુવકનો પડોશી યુવતીના અપહરણનો પ્રયાસ | Emon aluwol a sotun solani ewe nengngin c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવારએકતરફી પ્રેમમાં પાગલ યુવકનો પડોશી યુવતીના અપહરણનો પ્રયાસ 1 - image

ઓઢવમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે પડોશમાં રહેતી યુવતીને કારમાં અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે દસ દિવસ પહેલા પણ થલતેજમાં આવી હરકત કરી હતી. આ બનાવ અંગે ઓઢવ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

મોબાઇલ ફેંકીને પકડીને કારમાં બેસાડવા પ્રયત્ન દસ દિવસ પહેલા થલતેજમાં પણ આવી હરકત કરેલી

ઓઢવ વિસ્તારમાં રહેતી અને થલતેજ વિસ્તારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી ૨૦ વર્ષની યુવતીએ પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી યુવક સાથે તેને બે વર્ષથી મિત્રતા હતી જો કે પાંચ મહિનાથી તેની સાથે કોઇ સંબંધ નથી યુવતી ગઇકાલે સવારે નોકરી જવા માટે ચાલતી જતી હતી. જ્યાં  આરોપી કાર લઇને આવ્યો હતો અને બેગ પકડી રસ્તામાં ઉભી રાખ્યા બાદ મોબાઇલ ફેંકી દીધા બાદ હાથ અને ગળેથી પકડીને કારમાં બેસાડવા પ્રયાસ કર્યો હતો. 

જો કે યુવતીએ બુમાબુમ કરતાં તે નાસી ગયો હતો, બીજીતરફ દસ દિવસ પહેલા પણ આરોપીએ થલતેજ વિસ્તારમાં પેલેડીયમ મોલ પાસે પણ હાથ પકડીને કારમાં બેસાડવા દબાણ કર્યું હતું. આમ અવાર નવાર હેરાન પરેશાન કરતા આખરે કંટાળીને યુવતીએ ફરિયાદ કરતાં ઓઢવ પાલીસે આરોપી સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…
GUJARAT

March 30, 2026
વડોદરા: ગટરો પરથી લોખંડના ઢાંકણ ચોરીનું ચાલતું વ્યવસ્થિત કૌભાંડ | Vadodara: Scam of stealing iron co…

ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી | G…

Next Post
જલુંદ ગામના યુવાનની આંખમાં મરચાની ભૂકી નાખીને ત્રણ શખ્સોનો હુમલો | Three men attack a young man from…

જલુંદ ગામના યુવાનની આંખમાં મરચાની ભૂકી નાખીને ત્રણ શખ્સોનો હુમલો | Three men attack a young man from...

કલર બદલી આપવાનું કહીને વેપારી ઉપર ત્રણ શખ્સોનો હુમલો | Three men attack businessman after asking him…

કલર બદલી આપવાનું કહીને વેપારી ઉપર ત્રણ શખ્સોનો હુમલો | Three men attack businessman after asking him...

જવલ્લે જોવા મળે તેવી ઘટના, મહી કિનારે માનવ સર્જિત બાંધકામમાં શાહીન બાજે ઈંડા મૂકયા | shahin falcon n…

જવલ્લે જોવા મળે તેવી ઘટના, મહી કિનારે માનવ સર્જિત બાંધકામમાં શાહીન બાજે ઈંડા મૂકયા | shahin falcon n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવાનું પ્રદૂષણ અટકાવવા વડોદરા મ્યુનિ.કમિશનર અરુણ બાબુના પ્રયાસો : 127 કન્સ્ટ્રક્શન સાઇટ પર તપાસ કરી …

3 months ago
બોગસ માર્કશીટ અને ડિગ્રી કૌભાંડમાં વડોદરાની નેશનલ ઇન્સ્ટિટયૂટનો ચેરમેન 17 વર્ષ બાદ ઝડપાયો | Vadodara…

6 months ago
દિવાળીએ રાજકોટમાં લોહિયાળ ઘટનાઃ સામાન્ય બાબતમાં બબાલ થતાં 3 શખસની હત્યા | rajkot Turns Violent kali …

5 months ago
સાવરકુંડલાની પાંચ દીકરીઓ સમાજ માટે પ્રેરણા બની, પિતાને કાંધ આપી અંતિમ સંસ્કાર પણ કર્યા | Five daught…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News