gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એકાઉન્ટ ભાડે રાખી સાયબર ફ્રોડના રૃપિયા ૨૦.૩૨ લાખ ભરી ઉપાડયા | 20 32 Lakhs ra angei seniir moni ren a…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
એકાઉન્ટ ભાડે રાખી સાયબર ફ્રોડના રૃપિયા ૨૦.૩૨ લાખ ભરી ઉપાડયા | 20 32 Lakhs ra angei seniir moni ren a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવાર

સાયબર ગઠિયા લોકો સાથે છેતરપીંડી કરવા માટે અવનવી યુક્તિઓ અપનાવી રહ્યા છે, નિકોલમાં આરોપીએ બેકાર યુવકને નોકરી રાખીને અડવાન્સ પગારના રૃા. ૧૦ હજાર આપવાની લાલચ આપી હતી અને બેકારના નામે બેન્ક એકાઉન્ટ  ખોલાવીને ગઠિયાએ અનેક લોકો સાથે ક્રિપ્ટો કરન્સી સહીતની ઠગાઇ કરીને યુવકના ખાતામાં રૃા. ૨૦.૩૦ લાખ જમા કરીને ઉપાડી લઇને અનેક લોકો સાથે ઠગાઇ કરી હતી. નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રિપ્ટો કરન્સી તથા સાઇબર ફ્રોડ કરીને બેકાર યુવકના ખાતામાં જમા કરાવીને અનેક લોકો સાથે ઠગાઇ કરી ઃ નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

નિકોલ પોલીસે નિકોલમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે નિકોલમાં રહેતા યુવકની દિવાળી બાદ નોકરી છૂટી ગઇ હતી જેથી નોકરી માટે આરોપી પાસે ગયો હતો આરોપીએ પોતાનું બેન્ક એકાઉન્ટ બંધ થઇ ગયું હોવાથી યુવકના નામે એકાઉન્ટ ખોલવડાવી ભાડે લીધુ હતુ અને નોકરી રાખીને એડવાન્સ પગારના રૃા. ૧૦ હજાર આપવાની લાલચ આપી હતી અને બેકારના નામે બેન્ક એકાઉન્ટ  ખોલાવીને ગઠિયાએ અનેક લોકો સાથે ક્રિપ્ટો કરન્સી સહીતની ઠગાઇ કરીને યુવકના ખાતામાં રૃા. ૨૦.૩૦ લાખ જમા કરીને ઉપાડી લઇને અનેક લોકો સાથે ઠગાઇ આચરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
ગાંધીનગરના સેક્ટર-૨૪માં પાંચ વર્ષની બાળકી ઉપર નરાધમે બળાત્કાર ગુજાર્યો | Five year old girl raped by…

ગાંધીનગરના સેક્ટર-૨૪માં પાંચ વર્ષની બાળકી ઉપર નરાધમે બળાત્કાર ગુજાર્યો | Five year old girl raped by...

મહિલા પોલીસ અને હોમગાર્ડ ઉપર હુમલો કર્યો | Atake ngeni ekkewe fefin polis me chon mas lon imwer

દહેગામના ઝાંકમાંથી દારૃ ભરેલી બોલેરો ઝડપી ઃ ૧૮.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત | Bolero loaded with liquor s…

દહેગામના ઝાંકમાંથી દારૃ ભરેલી બોલેરો ઝડપી ઃ ૧૮.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત | Bolero loaded with liquor s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…

3 months ago
વડોદરા વિવિધ આવાસ યોજનાના લાભાર્થીઓને મકાનના બાકી રૂપિયા ભરી દેવા તાકીદ | Vadodara Corporation urges…

11 months ago
PM મોદીની મુલાકાત પહેલાં 50 નક્સલીઓનું સરન્ડર, છેલ્લા 3 મહિનામાં 116નું એનકાઉન્ટર | chhattisgarh 50 …

1 year ago
ભાજપના નેતા વિપુલ પટેલની રાજકારણમાં રૂપિયા બનાવ્યા હોવાની જાહેરમાં કબૂલાત | BJP leader Vipul Patel p…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News