gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એસ્ટેટ વિભાગે નોટિસ ફટકારી , સેવન્થ ડે સ્કૂલને કોર્પોરેશને આપેલી જમીનમાં શરતોનો ભંગ કરાયો | The esta…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
એસ્ટેટ વિભાગે નોટિસ ફટકારી , સેવન્થ ડે સ્કૂલને કોર્પોરેશને આપેલી જમીનમાં શરતોનો ભંગ કરાયો | The esta…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     એસ્ટેટ વિભાગે નોટિસ ફટકારી , સેવન્થ ડે સ્કૂલને  કોર્પોરેશને આપેલી જમીનમાં શરતોનો ભંગ કરાયો 1 - image

  અમદાવાદ,શનિવાર,15 નવેમ્બર,2025

અમદાવાદના ખોખરા વોર્ડમા આવેલી સેવન્થ ડે સ્કૂલમાં
વિદ્યાર્થીની હત્યા પછી વધુ એક વિવાદ સામે આવ્યો છે. સ્કૂલને કોર્પોરેશન તરફથી
આપવામા આવેલી જમીનમાં શરતોનો ભંગ કરાતા કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ તરફથી પ્લોટની
ફાળવણી રદ કરવા અંગે નોટિસ ફટકારી છે.કોર્પોરેશને આપેલી જગ્યામાં કોલેજ ચલાવવા
કોર્પોરેશનની મંજુરી મેળવાઈ નથી.

ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક પછી ચેરમેન પ્રિતિશ મહેતાએ કહયુ,જે સંસ્થા
ઈન્ડિયા ફાઈનાન્શીયલ એસોસિએશન ઓફ સેવન્થ ડે એડવેન્ટીસ્ટને જમીન ફાળવવામા આવી હતી
તેમના દ્વારા શિક્ષણ આપવામા આવતુ નથી.આ કારણથી લીઝની શરતનો ભંગ થાય છે.માંગણીવાળા
પ્લોટનો ઉપયોગ અન્ય સંસ્થા દ્વારા કરવામા આવતો હોવાનુ જણાય છે.પ્રાથમિક તબકકે જે
વિગત સામે આવી છે તે મુજબ
,
ટેન્ડર અને લીઝની શરતોનો ભંગ થયો હોવાનુ જણાય છે. આ કારણથી આ પ્લોટની ફાળવણી
તથા ભાડા પટ્ટો રદ કેમ ના કરવો એ અંગે નોટિસ આપી ૨૧ નવેમ્બર સુધીમા તમામ દસ્તાવેજો
સાથે લેખિત ખુલાસા સાથે હાજર રહેવા જણાવાયુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…
GUJARAT

April 6, 2026
જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…

અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …

Next Post
હત્યાનો આરોપી, વૉર રૂમ ઈન્ચાર્જ… RJDમાં તિરાડ માટે જવાબદાર રમીઝ નેમત, રોહિણી એને ચપ્પલ મારવા તૈયાર

હત્યાનો આરોપી, વૉર રૂમ ઈન્ચાર્જ... RJDમાં તિરાડ માટે જવાબદાર રમીઝ નેમત, રોહિણી એને ચપ્પલ મારવા તૈયાર

ખાડીયા વોર્ડમાં કોમર્શિયલ બાંધકામોનો ભરડો, દેવજી સરૈયાની પોળના રહીશોને બે દિવસથી પાણી નહીં મળતા હોબા…

ખાડીયા વોર્ડમાં કોમર્શિયલ બાંધકામોનો ભરડો, દેવજી સરૈયાની પોળના રહીશોને બે દિવસથી પાણી નહીં મળતા હોબા...

બિહારમાં નવી સરકાર રચવા કવાયત, નીતિશ કુમાર રાજીનામું સોંપશે, 10મી વખત CM તરીકે ફાઈનલ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ ભાવનગર જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ…

ઉમરાળા મામલતદાર કુમારી જાડેજા ના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી…

8 months ago
ચૂંટણી નજીક આવતા લોકોની સમસ્યા યાદ આવી, ખાડીયા,દરિયાપુર, અસારવામાં પાણીનું પોલ્યુશન દુર કરવા ૧૬૦ કરો…

4 months ago
નજર ચુકવીને ચોરી કરાયેલા ૧૭૬ એટીએમ કાર્ડ સાથે આરોપીની ધરપકડ | kagdapith police nabbed accused with 1…

12 months ago
આવકવેરા ખાતું પણ હવે AIની મદદથી બેન્ક ખાતાં પર નજર રાખશે | IT department to scan your saving account

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News