gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એસ જી હાઇવે સનાથલ ટોલનાકા પાસે ગેરકાયદે ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું | SOG crack liiligal gas rifi…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
એસ જી હાઇવે સનાથલ ટોલનાકા પાસે ગેરકાયદે ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું | SOG crack liiligal gas rifi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

શહેરના એસ જી હાઇવે સનાથલ ટોલનાકા પાસે સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓ દરોડો પાડીને ગેરકાયદે ગેસ રીફીલીંગનું મોટુ કૌભાંડ ઝડપીને કોમર્શીયલ અને ડોમેસ્ટીક વપરાશના ૨૪૧ જેટલા ગેસ સિલિન્ડર સહિત ગેસ રીફીલીંગ કરવા માટેના સાધનો પણ જપ્ત  કરીને બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.

સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓને બાતમી મળી હતી કે એસ જી હાઇવે  પર સનાથલ ટોલનાકા પાસે ખુલ્લા પ્લોટમાં બનાવેલા એક શેડમાં ગેરકાયદે ગેસ ગેસ સિલિન્ડર રીફીલીંગનું કૌભાંડ ચાલે છે. જેેના આધારે પોલીસ ઇન્સપેક્ટર એ એસ ગોહિલ અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર પી વી દેસાઇએ સ્ટાફ સાથે દરોડો પાડયો હતો. જેમાં તપાસ કરતા ગેસ સિલિન્ડરમાંથી ખાલી ગેસ સિલિન્ડરમાં ગેસ ભરી રહેલા બે શખ્સો મળી આવ્યા હતા.  જેમાં ભારત ગેસ અને ઇન્ડેનના કોમર્શીયલ અને ડોમેસ્ટીક કુલ ૨૪૧ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા.

સ્થળ પર રહેલા રાજેશ પરમાર (રહે. સંત રોહીદાસની ચાલી, બહેરામપુરા) અને હરજી પરમાર (રહે. રાજીવનગર-૨, નારોલ) નામના વ્યક્તિની પુછપરછમા ંજાણવા મળ્યું હતું કે ગેસ એજન્સીઓમાં કામ કરતા લોકો પાસેથી ગેસ સિલિન્ડર લાવીને  તેનું સીલ તોડીને તેમાંથી બે થી ત્રણ કિલો ગેસ કાઢીને અન્ય ગેસ સિલિન્ડરમાં ભર્યા બાદ સીલને ફરીથી લગાવીને પરત કરતા હતા. આ ઉપરાંત, હોટલો અને અન્ય સ્થળો પણ ગેરકાયદે સપ્લાય કરતા હતા. આ અંગે એસજીઓએ વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
Next Post
જર્મની અને ફ્રાંસ જેવી ટ્રેન ભારતમાં: ડીઝલ કે વીજળી નહીં હાઈડ્રોજનથી ચાલશે એન્જિન, ટ્રાયલ સફળ | indi…

જર્મની અને ફ્રાંસ જેવી ટ્રેન ભારતમાં: ડીઝલ કે વીજળી નહીં હાઈડ્રોજનથી ચાલશે એન્જિન, ટ્રાયલ સફળ | indi...

ગાંધીનગર હિટ એન્ડ રન કેસ: આરોપી હિતેશ પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર | gandhinagar hit and run hitesh…

ગાંધીનગર હિટ એન્ડ રન કેસ: આરોપી હિતેશ પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર | gandhinagar hit and run hitesh...

વડોદરાની દાંડિયા બજાર લકડી પુલ ખાતેના વરસાદી કાંસમાંથી ગટરના પાણીનો નિકાલ બંધ કરવા માગણી | Demand to…

વડોદરાની દાંડિયા બજાર લકડી પુલ ખાતેના વરસાદી કાંસમાંથી ગટરના પાણીનો નિકાલ બંધ કરવા માગણી | Demand to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તું બાયલા હૈ…’ કહીને કેદીએ મારી લાત: સાબરમતી જેલમાં બે કેદીઓ વચ્ચે મારામારી, એકનો હાથ ફ્રેક્ચર | …

5 months ago
ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ…

1 year ago
ભારતમાં ટ્રેનનું ભાડું પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં ઓછું: રેલવે મંત્રી વૈષ્ણવનો જવાબ

2 years ago
જામનગર સત્યમ કોલોની વિસ્તારમાં નળમાં ગટરનું પાણી આવતા દેકારો : મહિલાઓ દ્વારા રસ્તા રોકો આંદોલન | Wom…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News