gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓપરેશન સિંદૂર બાદ ભારતના 27 એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઈટનું સંચાલન બંધ, જુઓ કયા કયા | operation sindo…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2025
in INDIA
0 0
0
ઓપરેશન સિંદૂર બાદ ભારતના 27 એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઈટનું સંચાલન બંધ, જુઓ કયા કયા | operation sindo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

27 Airports will closed till 9 May: ઓપરેશન સિંદૂર બાદ ભારતે પાકિસ્તાન તરફથી કોઈ કાર્યવાહી થાય તે પહેલા અગમચેતી પગલાં રૂપે દેશમાં 9 મે સુધી 27 જેટલાં એરપોર્ટ પર કામચલાઉ ધોરણે કોમર્શિયલ ફ્લાઈટનું સંચાલન અટકાવી દીધું છે. આ જાહેરાત એવા સમયે કરાઈ છે જ્યારે ભારતે એક દિવસ પહેલા જ પાકિસ્તાનમાં 9 આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત કરીને પહલગામ હુમલાનો બદલો લીધો હતો. 

ભારતના 27 એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઈટનું સંચાલન બંધ

બુધવારે સવારે આશરે 1.30 વાગ્યે થયેલા હવાઈ હુમલા પછી તરત જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ બે NOTAM (નોટીસ ટૂ એરમેન) જારી કરી – પહેલો NOTAM વહેલી સવારે 18 એરપોર્ટ માટે જારી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બપોરે 3.20 વાગ્યે બીજો NOTAM જારી કરવામાં આવ્યો જેમાં 9 વધારાના એરપોર્ટ પર પણ બંધનો અમલ કરવામાં આવ્યો.

કયા કયા એરપોર્ટ પર કામગીરી અટકી 

1. ધર્મશાળા

2. હિંડોન

3. ગ્વાલિયર

4. કિશનગઢ

5. શ્રીનગર

6. અમૃતસર

7. પટિયાલા

8. શિમલા

9. ગાગ્ગલ 

10. જેસલમેર

11. જોધપુર

12. બિકાનેર

13. હલવારા

14. પઠાણકોટ

15. જમ્મુ

16. લેહ

17. લુધિયાણા

18. ભાનુ

19. ભઠિંડા

20. મુન્દ્રા

21. જામનગર

22. રાજકોટ

23. પોરબંદર

24. કંડલા

25. કેશોદ

26. ભુજ

27. ચંદીગઢ

ઓપરેશન સિંદૂર

ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. એર સ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું છે કે, ‘ન્યાય થયો, જય હિન્દ’. 

આ પણ વાંચો: ભારતના એક્શન બાદ પાકિસ્તાનના ISI પ્રમુખે અજિત ડોભાલને કર્યો કોલ, જાણો શું વાતચીત થઇ?

ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે.

પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ  અને લશ્કર-એ-તૈયબાના ઠેકાણાઓને નિશાને લીધા હતા.

ઓપરેશન સિંદૂર બાદ ભારતના 27 એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઈટનું સંચાલન બંધ, જુઓ કયા કયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પાકિસ્તાનના અનેક સ્થળે ભારતના ડ્રોન હુમલા, લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ | India Air defence system…

પાકિસ્તાનના અનેક સ્થળે ભારતના ડ્રોન હુમલા, લાહોરની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ | India Air defence system...

ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે પાકિસ્તાનના હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતે ધૂળ ચટાડી દીધી | india pa…

ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે પાકિસ્તાનના હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતે ધૂળ ચટાડી દીધી | india pa...

ઓપરેશન સિંદૂર બાદ ભારતની ફરી ‘વૉટર સ્ટ્રાઈક’! ચિનાબ નદીના બગલિહાર-સલાલ ડેમના ગેટ ખોલ્યાં | Baglihar …

ઓપરેશન સિંદૂર બાદ ભારતની ફરી 'વૉટર સ્ટ્રાઈક'! ચિનાબ નદીના બગલિહાર-સલાલ ડેમના ગેટ ખોલ્યાં | Baglihar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખોરાક શાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા | Raids were conducted in various …

ખોરાક શાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા | Raids were conducted in various …

7 months ago
પ્રેમીને પામવા પતિને પતાવી દીધો ! નવી નવેલી દુલ્હને લગ્નના 15 દિવસમાં જ ખૂની ખેલ ખેલ્યો | 15 Days Fr…

પ્રેમીને પામવા પતિને પતાવી દીધો ! નવી નવેલી દુલ્હને લગ્નના 15 દિવસમાં જ ખૂની ખેલ ખેલ્યો | 15 Days Fr…

1 year ago
વડોદરાના કારેલીબાગ બાલભવન પાસે ઉચ્ચ અધિકારીઓના બંગલાની નજીક સપ્તાહથી પાણીની લાઈનમાં લીકેજ | Leakage …

વડોદરાના કારેલીબાગ બાલભવન પાસે ઉચ્ચ અધિકારીઓના બંગલાની નજીક સપ્તાહથી પાણીની લાઈનમાં લીકેજ | Leakage …

1 month ago
વડોદરાના મકરપુરાની સાઈ દર્શન સોસાયટીમાં અનેક લોકોને કરડનાર શેરી કૂતરાને રેસ્ક્યુ કરાયું | street dog…

વડોદરાના મકરપુરાની સાઈ દર્શન સોસાયટીમાં અનેક લોકોને કરડનાર શેરી કૂતરાને રેસ્ક્યુ કરાયું | street dog…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News