gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છ: રાપરના કુડા પાસેના રણની સીમા પાસેથી વધુ એક પાકિસ્તાની યુગલ ઝડપાયું, ગૌરી અને પોપટ છે સિંધના મી…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
કચ્છ: રાપરના કુડા પાસેના રણની સીમા પાસેથી વધુ એક પાકિસ્તાની યુગલ ઝડપાયું, ગૌરી અને પોપટ છે સિંધના મી…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Kutch News : કચ્છના રાપરમાં વધુ એક પાકિસ્તાની યુગલ ઝડપાયું છે. રાપરના કુડા પાસેની રણ સીમામાંથી ઝડપાયેલા પાકિસ્તાની યુગલને BSFએ બાલાસર પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે, આશરે દોઢ માસ પહેલા ‘તોતો-મીના’ નામનું પાકિસ્તાની યુગલ ઝડપાયું હતું. બાલાસર પોલીસે વધુ એક ઝડપાયેલા પાકિસ્તાની યુગલની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

રાપરમાં વધુ એક પાકિસ્તાની યુગલ ઝડપાયું

કચ્છના રાપરમાં બોર્ડર સિક્યોરીટી ફોર્સ (BSF)ને બાલાસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુડા નજીકથી પાકિસ્તાની યુગલ પકડાયું છે. જેમાં 24 વર્ષીય યુવકનું નામ પોપટ નથ્થુ અને 20 વર્ષીય યુવતીનું નામ ગૌરી ઉર્ફે ગુલાબ મુંગરીયો હોવાનું સામે આવ્યું છે. 

‘પોપટ-ગૌરી’ બંને સિંધના મીઠી પ્રાંતના રહેવાસી છે. BSF બંને યુગલને બાલાસર પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચો: પાકિસ્તાનથી ભાગીને ગુજરાત આવેલું યુગલ પુખ્ત વયનું હોવાનો ખુલાસો, હવે બ્રેઈન મેપિંગ ટેસ્ટ કરાશે

અગાઉ ‘તોતો-મીના’ નામનું પાકિસ્તાનની યુગલ ઝડપાયું હતું

તમને જણાવી દઈએ કે, ગત 8 ઓક્ટોબર, 2025ના રોજ ‘તોતો-મીના’ નામનું પાકિસ્તાનની યુગલ રણ સરહદ પાર કરીને કચ્છના રાપરના સરહદી રતનપર ગામે પહોંચી આવ્યા હતા. પાકિસ્તાની યુગલ મામલે જાગૃત ગ્રામજનોને ધ્યાને આવતાં બંનેને ખડીર પોલીસના હવાલે કરાયા હતા. પ્રાથમિક પૂછપરછમાં તેઓ સગીર અને એકબીજાને પ્રેમ કરતા હોવાનું જણાવ્યું હતું. જેમાં યુગલના પરિવારને મંજૂર ન હોવાથી તેઓ સરહદ પાર કરીને ભારત આવી પહોંચ્યા હતા. જોકે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, તોતો ઉર્ફે તારા રણમલ ચૂડી (ભીલ)ની ઉંમર 20 વર્ષથી વધુ અને મીના ઉર્ફે પુજા કરશન ચૂડીની ઉંમર 18થી 20 વર્ષની અંદરમાં હોવાનું જણાય છે. પાકિસ્તાન છોડીને ભારતમાં ઘૂસી આવેલા પાકિસ્તાની યુગલ સામે 1 મહિનો અને 10 દિવસ બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર…
GUJARAT

સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર…

May 30, 2026
…એ ત્રણ સેકન્ડ અને યમરાજનો ભેટો ટળી ગયો! જામનગરમાં ભારે પવન ફૂંકાતા LED હોર્ડિંગ ધરાશાયી, ચાલકોનો …
GUJARAT

…એ ત્રણ સેકન્ડ અને યમરાજનો ભેટો ટળી ગયો! જામનગરમાં ભારે પવન ફૂંકાતા LED હોર્ડિંગ ધરાશાયી, ચાલકોનો …

May 30, 2026
અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા | BRTS R…
GUJARAT

અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા | BRTS R…

May 30, 2026
Next Post
બિહારમાં આર્સેનિક અને સીસુ પછી માતાના દૂધમાં યુરેનિયમ જોવા મળ્યું, શીશુના સ્વાસ્થ્યને લગતો ગંભીર ખતર…

બિહારમાં આર્સેનિક અને સીસુ પછી માતાના દૂધમાં યુરેનિયમ જોવા મળ્યું, શીશુના સ્વાસ્થ્યને લગતો ગંભીર ખતર...

શાંઘાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશમાં જન્મેલી મહિલાને ૧૮ કલાક બેસાડી રાખી | Arunachal Prade…

શાંઘાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશમાં જન્મેલી મહિલાને ૧૮ કલાક બેસાડી રાખી | Arunachal Prade...

બંગાળની ખાડીમાં આકાર લઇ રહેલી વધુ એક સિસ્ટમ, એક સપ્તાહમાં સેન્યાર ચક્રવાત પેદા થવાની શકયતા | Another…

બંગાળની ખાડીમાં આકાર લઇ રહેલી વધુ એક સિસ્ટમ, એક સપ્તાહમાં સેન્યાર ચક્રવાત પેદા થવાની શકયતા | Another...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ગઈકાલે પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : બે મહિલા સહિત 12 આરોપીઓ ઝડપાયા | Jamnagar Pol…

જામનગરમાં ગઈકાલે પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : બે મહિલા સહિત 12 આરોપીઓ ઝડપાયા | Jamnagar Pol…

2 months ago
પોરબંદરમાં દરિયાકાંઠે ચોખા ભરેલું વહાણ ભડભડ કરતું સળગતાં અફરાતફરી, તંત્રમાં દોડધામ | Porbandar Port:…

પોરબંદરમાં દરિયાકાંઠે ચોખા ભરેલું વહાણ ભડભડ કરતું સળગતાં અફરાતફરી, તંત્રમાં દોડધામ | Porbandar Port:…

8 months ago
એસઆઇઆર હેઠળ ૧૨ રાજ્યોમાં ૬.૫ કરોડ મતદારોનાં નામ હટાવાયા

એસઆઇઆર હેઠળ ૧૨ રાજ્યોમાં ૬.૫ કરોડ મતદારોનાં નામ હટાવાયા

5 months ago
બળાત્કારી ગુરમીતને 40 દિવસના પેરોલ : ચાર વર્ષમાં 14 વખત છૂટયો | Rapist Gurmeet gets 40 days parole: …

બળાત્કારી ગુરમીતને 40 દિવસના પેરોલ : ચાર વર્ષમાં 14 વખત છૂટયો | Rapist Gurmeet gets 40 days parole: …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News