gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કમોસમી વરસાદથી ઘઉંની ગુણવત્તા બગડતા ટેકાના ભાવે ખરીદીમાં ઘટાડો | Purchase at support price reduced a…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in Business
0 0
0
કમોસમી વરસાદથી ઘઉંની ગુણવત્તા બગડતા ટેકાના ભાવે ખરીદીમાં ઘટાડો | Purchase at support price reduced a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : કમોસમી વરસાદને પરિણામે ગુણવત્તા  બગડી જતા સરકાર દ્વારા ઘઉંની પ્રાપ્તિની માત્રા વર્તમાન મોસમના પ્રથમ પખવાડિયામાં વાર્ષિક ધોરણે ૭૦  ટકા નીચી રહી છે. ધીમી ખરીદીને કારણે, હજારો ખેડૂતો તેમના ઘઉંની ખરીદી માટે મંડીઓની બહાર રાહ જોઈ રહ્યા છે. ધીમી ખરીદીનો વિરોધ કરવા માટે, સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજૂર મોરચા જેવા ખેડૂત સંગઠનો ખરીદી ગુણવત્તા ધોરણોમાં છૂટછાટની માંગ કરી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં પંજાબની મંડીઓમાં આવતા ઘઉંમાંથી ૨૦ ટકા ઘઉં સંકોચાઈ ગયા છે અને તૂટેલા છે, જ્યારે ભારતીય ખાદ્ય નિગમ ફક્ત ૬ ટકા સંકોચાઈ ગયેલા ઘઉં સ્વીકારે છે. વધુમાં, માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં અચાનક થયેલા કમોસમી વરસાદે ઘઉંની ચમકને નુકસાન પહોંચાડયું છે.

કેન્દ્ર સરકારના અધિકારીઓની એક ટીમ પંજાબની મંડીઓની મુલાકાત લઈ રહી છે અને ઘઉંના નમૂના એકત્રિત કરી રહી છે, પરંતુ આગામી ૨-૩ દિવસ પહેલાં કોઈ નિર્ણય લેવાની શક્યતા નથી. પંજાબ રાજ્ય પ્રાપ્તિ એજન્સીઓની સંયુક્ત રાજ્ય સંકલન સમિતિએ જણાવ્યું હતું કે કોઈપણ સંજોગોમાં, કેન્દ્ર સરકારે ગુણવત્તાના ધોરણોને હળવા કરવા પડશે, જેમ કે તેણે હરિયાણા અને રાજસ્થાન માટે કર્યું છે.

કેન્દ્ર સરકારે હરિયાણામાં ૧૫ ટકા સુકાઈ ગયેલા અને તૂટેલા અનાજવાળા ઘઉંની ખરીદીને મંજૂરી આપી છે, જે હાલના ૬ ટકાના ધોરણો વિરુદ્ધ છે, અને ૭૦ ટકા ચમક ગુમાવનારા ઘઉં સ્વીકારવાનો નિર્ણય લીધો છે. મુખ્ય રવિ પાક ઘઉં, એપ્રિલ-માર્ચ સમયગાળા દરમિયાન ખરીદવામાં આવે છે. જોકે, મોટાભાગના અનાજની ખરીદી પહેલા થોડા મહિનામાં કરવામાં આવે છે.

FCIના ડેટા અનુસાર, ૧ એપ્રિલથી ખરીદી શરૂ થઈ ત્યારથી, એજન્સીઓએ ૧૫.૩ લાખ ટન ઘઉંની ખરીદી કરી છે, જ્યારે બજારમાં ઘઉંનું આગમન ૩૫ લાખ ટન હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સેબીની મોટી રાહત : કંપનીઓ IPO કદમાં 50% સુધી ફેરફાર કરી શકશે | Big relief from SEBI: Companies will …

સેબીની મોટી રાહત : કંપનીઓ IPO કદમાં 50% સુધી ફેરફાર કરી શકશે | Big relief from SEBI: Companies will ...

ગત નાણાં વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રે ધિરાણમાં 16 ટકાથી વધુ વૃદ્ધિ | Banking sector credit growth of ov…

ગત નાણાં વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રે ધિરાણમાં 16 ટકાથી વધુ વૃદ્ધિ | Banking sector credit growth of ov...

સોના-ચાંદીમાં અખાત્રીજ પૂર્વે ટેરીફ વેલ્યુ વધતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ | Effective import…

સોના-ચાંદીમાં અખાત્રીજ પૂર્વે ટેરીફ વેલ્યુ વધતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ | Effective import...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલાના જૂના જસાપરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારાનો વીડિયો વાયરલ | Video of stone pelting between two gr…

સાયલાના જૂના જસાપરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારાનો વીડિયો વાયરલ | Video of stone pelting between two gr…

1 year ago
સુરતમાં PM મોદી-CR પાટીલ કરતાં MLAના વધુ બેનર, જાહેર મિલકતો પર સંગીતા પાટીલના જન્મદિવસના હોર્ડિંગ્સથ…

સુરતમાં PM મોદી-CR પાટીલ કરતાં MLAના વધુ બેનર, જાહેર મિલકતો પર સંગીતા પાટીલના જન્મદિવસના હોર્ડિંગ્સથ…

11 months ago
ધો.12 પરિણામ: નાપાસ કે અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે જૂન મહિનામાં પૂરક પરીક્ષા, ‘બેસ્ટ ઓફ ટુ’ મુજબ ગણાશે…

ધો.12 પરિણામ: નાપાસ કે અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે જૂન મહિનામાં પૂરક પરીક્ષા, ‘બેસ્ટ ઓફ ટુ’ મુજબ ગણાશે…

2 months ago
કોમર્સ ફેકલ્ટીમાં આજથી 7000 વિદ્યાર્થીઓ ટીવાયની પરીક્ષા આપશે | exam of commerce faculty of msu will …

કોમર્સ ફેકલ્ટીમાં આજથી 7000 વિદ્યાર્થીઓ ટીવાયની પરીક્ષા આપશે | exam of commerce faculty of msu will …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News