gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in Business
0 0
0
ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તતા પ્લેટીનમના ભાવમાં પીછેહટ દેખાઈ હતી. વિશ્વ બજારના સમાચાર ઘટાડો બતાવી રહ્યા હતા. નવા વેપાર ધીમા હતા. દરમિયાન, ક્રૂડતેલના ભાવ વિશ્વ બજારમાં વધ્યા પછી ફરી વધી આવ્યાના નિર્દેશો મળ્યા હતા. કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ નરમ હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વની   મિટિંગ પર  બજારની નજર રહી હતી. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૩૩૮થી ૪૩૩૯ ડોલર વાળા ઘટી નીચામાં ભાવ ૪૩૧૭ થઈ ૪૩૨૨થી ૪૩૨૩ ડોલર રહ્યા નિર્દેશો હતા.

 ઘરઆંગણે મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ ઘટી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૪૯૫૪૭ તથા ૯૯૯ના રૂ.૧૫૦૧૪૮ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૫૦૦ ઘટી જીએસટી વગર ભાવ રૂ.૨૪૭૬૮૮ રહ્યા હતા.  વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંસના ૭૦.૫૭થી ૭૦.૫૮ ડોલરવાળૌ ઘટી નીચામાં ભાવ ૬૯.૪૯ થઈ ૬૯.૭૮થી ૬૯.૭૯ ડોલર રહ્યા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૫૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૫૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૨૫૦૦૦૦ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલદીઠ નીચામાં ૭૭.૭૫ ડોલર થયા પછી ભાવ ફરી વધી ૭૯.૬૬ થી ૭૯.૬૭ ડોલર રહ્યા હતા.  યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૭૪.૫૯ થઈ ૭૬.૮૨ થી ૭૬.૮૩ ડોલર રહ્યા હતા.

ઈરાન તથા અમેરિકા વચ્ચે હવે શાંતિની પ્રક્રિયા આગળ વધે પછી ફરી કોઈ ગુંચવાડો ઊભો થાય છે તેના પર બજારની નજર રહી હતી. દરમિયાન,અમેરિકાના બ્લોકેડ પછી બે મહિનામાં પ્રથમ વાર ઈરાનના ક્રૂડતેલનું જહાજ ત્યાંથી પસાર થયાના સમાચાર મળ્યા હતા.

અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક વધુ ૮૩થી ૮૪ લાખ બેરલ્સ ઘટયાના સમાચાર હતા. ત્યાં સ્ટોકમાં નવ  સપ્તાહમાં આશરે ૫૨૦ લાખ બેરલ્સનો ઘટાડો નોંધાયો હોવાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ચીનમાં ક્રૂડની ઈમ્પોર્ટ મે મહિનામાં ઘટી ૮ વર્ષના તળિયે ઉતરતાં ત્યાં સ્થાનિકમાં જમા થયેલા જંગી સ્ટોકમાંથી ક્રૂડનો વપરાશ વધ્યાના સમાચાર મળ્યા હતા. 

વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔસના નીચામાં ૧૭૮૨થી ૧૭૮૭થી ૧૭૮૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ૧૩૪૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ૦.૧૪ ટકા પ્લસમાં હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૦૦ તૂટી રૂ.૬૦૮૧૬ રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump...

મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારી ચરમસીમાએ, શિંદેના ‘ઓપરેશન ટાઇગર 2’ થી ઠાકરે કેમ્પમાં ફફડાટ! | Maharash…

મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારી ચરમસીમાએ, શિંદેના 'ઓપરેશન ટાઇગર 2' થી ઠાકરે કેમ્પમાં ફફડાટ! | Maharash...

હિમાચલ પ્રદેશના ચંબામાં ભયાનક અકસ્માત: કાર ખીણમાં ખાબકતા એક જ ગામના 7ના મોત | Chamba Road Accident: …

હિમાચલ પ્રદેશના ચંબામાં ભયાનક અકસ્માત: કાર ખીણમાં ખાબકતા એક જ ગામના 7ના મોત | Chamba Road Accident: ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ગંભીર, શાક-ફ્રૂટ માર્કેટમાં અસરકારક પ્રતિબંધનો નિર્દેશ | Guja…

પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ગંભીર, શાક-ફ્રૂટ માર્કેટમાં અસરકારક પ્રતિબંધનો નિર્દેશ | Guja…

8 months ago
ચાલુ નાણાકીય વર્ષ ના પ્રથમ ત્રિમાસિકમાં ખાનગી રોકાણમાં 81 ટકાનો ઘટાડો | Private investment declines …

ચાલુ નાણાકીય વર્ષ ના પ્રથમ ત્રિમાસિકમાં ખાનગી રોકાણમાં 81 ટકાનો ઘટાડો | Private investment declines …

1 year ago
મોટા ખુંટવડાથી દુધાળા-૨નો માર્ગ ખખડધજ હાલતમાં | The road from Mota Khuntwada to Dudhala 2 is in a di…

મોટા ખુંટવડાથી દુધાળા-૨નો માર્ગ ખખડધજ હાલતમાં | The road from Mota Khuntwada to Dudhala 2 is in a di…

6 months ago
કમાટીબાગ- ગોત્રી ગાર્ડનમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફરજિયાતનો તઘલખી નિર્ણય | Taghlakha decision to ma…

કમાટીબાગ- ગોત્રી ગાર્ડનમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફરજિયાતનો તઘલખી નિર્ણય | Taghlakha decision to ma…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News