gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગના બે સાગરીત ૧૫ દિવસના રિમાન્ડ પર | Two associates of Godhra’s Signal Phali…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગના બે સાગરીત ૧૫ દિવસના રિમાન્ડ પર | Two associates of Godhra’s Signal Phali…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોને લૂંટી લેવા , તેમના
સામાનની ચોરી કરવી
, રેલવે સંપત્તિની ચોરી કરવી અથવા તો
નુકસાન પહોંચાડવું
, દારૃ તેમજ ગૌમાસના જથ્થાનો વેપાર કરવા
સહિતના અનેક ગુનાઓને અંજામ આપનારી ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગ સામે રેલવે પોલીસે
ગઇકાલે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે બનાવમાં સંડોવાયેલા બે આરોપીને
આજે કોર્ટમાં રજૂ કરતા અદાલતે બન્ને આરોપીના તા.૨૯ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા
હતા.

પોલીસે ધરપકડ કરેલા આરોપી સુલતાન નિસાર ખાલપા અને ફરદીન
ઇનાયતઅલી મકરાણીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા સ્પેશિયલ સરકારી વકીલ
રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે
, સિગ્નલ ફળિયાના નામથી જે ગેંગ બનાવવામાં આવી
હતી
, તેનો સૂત્રધાર હસન ઉર્ફે ટફન છે અને તે હાલ ફરાર છે.આ
ગેંગ દ્વારા ૩૧ ગંભીર પ્રકારના ગુના આચરવામાં આવ્યા છે
, જેમાં
લૂંટ
, સ્નેચિંગ, સરકારી કર્મચારી પર
હુમલો
, દારૃ, પ્રોહિબિશન તેમજ ઢોરની
ગેરકાયદેસરની હેરાફેરી સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે.

આ ગેંગ અન્ય કેટલા ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા છે, કાનૂની
મદદ કોણ કરે છે અને આરોપીઓને આશ્રય કોણે આપ્યો છે તેની તપાસ કરવાની છે.બનાવમાં
સંડોવાયેલા અને હાલ ફરાર ચાર આરોપીઓની વિગતો મેળવવાની છે. આરોપીઓએ ગુનાઓ આચરી
કેટલી સંપત્તિ ખરીદી છે તેની તપાસ કરવાની છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે
,
આરોપીઓ ગુનાને અંજામ આપ્યા બાદ મધ્યપ્રદેશના મેઘનગર ખાતે રેલવે
સ્ટેશન પાસેની એક ઝૂંપડપટ્ટીમાં જઈ ત્યાં મુદ્દામાલનો ભાગ પાડી વેચવા બાબતે નિર્ણય
લેતા હતા.

ટ્રેકને જોડતી પ્લેટને નુકસાન કરી પેસેન્જરોની જિંદગી જોખમમાં
મૂકતા હતા

આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ટ્રેનમાં
ગુનાને અંજામ આપવા માટે આરોપીઓ રેલવે ટ્રેકમાં બે પાટાને જોડતી ફિસર પ્લેટને
નુકસાન કરતા અથવા તો તેના નટ-બોલ્ટ ખોલી નાંખતા અને તેના કારણે ટ્રેન ડિરેલમેન્ટ
થાય
, જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરતા હજારો પેસેન્જરોની
જિંદગી ખતરામાં મૂકાતી હતી.

ટ્રેનની સ્પીડ ઘટાડવા માટે સિગ્નલ અને પ્રેશર કોકમાં ચેડાં કરતા
હતા

ટ્રેનમાં ગુનાને અંજામ આપ્યા બાદ ફરાર થવા માટે આરોપીઓ ટ્રેનની
સ્પીડ ઘટાડવા માટે પણ ખતરનાક  ટેકનિકનો
ઉપયોગ કરતા હતા.પૂછપરછ દરમિયાન આરોપીઓ બે કોચની પ્રેશર કોક સ્લો કરી ટ્રેનની
ઓટોમેટિક વેક્યુમ બ્રેક લગાવતા હતા. આ સ્થિતિમાં લોકોમોટિવ પાઇલોટ ધારે તો પણ
સ્પીડ વધારી ન શકે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હતી. તેમજ બે પાટા વચ્ચે જ્યાં
સિગ્નલનો કેબલ હોય છે
, ત્યાં  ૧૦ અથવા  ૨૦નો સિક્કો મૂકી  રેડ સિગ્નલ કરી ગુનો આચરી ફરાર થઈ જતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…
GUJARAT

૬૧ લાખની ઠગાઇમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 61 lakh fraud case reject…

March 31, 2026
ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…
GUJARAT

ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…

March 31, 2026
અમિતનગર પાસે ફરીથી ખાનગી વાહનોનો ખડકલો ,પેસેન્જરો બેસાડવા બાબતે કાર ડ્રાઇવર પર હુમલો | assault on ca…
GUJARAT

અમિતનગર પાસે ફરીથી ખાનગી વાહનોનો ખડકલો ,પેસેન્જરો બેસાડવા બાબતે કાર ડ્રાઇવર પર હુમલો | assault on ca…

March 31, 2026
Next Post
શહેરમાં દારૃ સપ્લાય કરતી સિન્ધી ગેંગના સાગરીતનો દારૃ પકડાયો | Liquor belonging to Sindhi gang supply…

શહેરમાં દારૃ સપ્લાય કરતી સિન્ધી ગેંગના સાગરીતનો દારૃ પકડાયો | Liquor belonging to Sindhi gang supply...

રાજસ્થાનના જૈસલમેરમાં કરૂણાંતિકા બસ સળગી ઉઠતા 19ના મોત | Tragic bus catches fire in Jaisalmer Rajast…

રાજસ્થાનના જૈસલમેરમાં કરૂણાંતિકા બસ સળગી ઉઠતા 19ના મોત | Tragic bus catches fire in Jaisalmer Rajast...

ગૂગલ ભારતમાં રૂ. 1.33 લાખ કરોડનું રોકાણ કરશે | Google to invest Rs 1 33 lakh crore in India

ગૂગલ ભારતમાં રૂ. 1.33 લાખ કરોડનું રોકાણ કરશે | Google to invest Rs 1 33 lakh crore in India

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાસરિયાઓના ત્રાસથી કંટાળીને યુવકે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી | Tired of being harassed by in l…

સાસરિયાઓના ત્રાસથી કંટાળીને યુવકે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી | Tired of being harassed by in l…

2 months ago
બગીચા-ઓકિસજન પાર્કની ભેદરેખા ખબર નથી, મ્યુનિ.રિક્રીએશન કમિટીના ચેરમેન જ ઓકિસજન પાર્કને લઈ અજાણ | The…

બગીચા-ઓકિસજન પાર્કની ભેદરેખા ખબર નથી, મ્યુનિ.રિક્રીએશન કમિટીના ચેરમેન જ ઓકિસજન પાર્કને લઈ અજાણ | The…

7 months ago
‘અમે ઓપરેશન સિંદૂર માટે સંપૂર્ણ તૈયાર’ ભારતીય નૌસેનાના વાઈસ એડમિરલનું મોટું નિવેદન | operation sindo…

‘અમે ઓપરેશન સિંદૂર માટે સંપૂર્ણ તૈયાર’ ભારતીય નૌસેનાના વાઈસ એડમિરલનું મોટું નિવેદન | operation sindo…

5 months ago
3 જ દિવસમાં રજિસ્ટ્રેશન, રિફંડમાં પણ વિલંબ નહીં… GST સુધારા માટે સરકારનો માસ્ટર પ્લાન | GST Regist…

3 જ દિવસમાં રજિસ્ટ્રેશન, રિફંડમાં પણ વિલંબ નહીં… GST સુધારા માટે સરકારનો માસ્ટર પ્લાન | GST Regist…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News