gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

છત્તીસગઢના રાયપુરમાં સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 6 શ્રમિકોના મોતની આશંકા | steel plant accident …

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in INDIA
0 0
0
છત્તીસગઢના રાયપુરમાં સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 6 શ્રમિકોના મોતની આશંકા | steel plant accident …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhattisgarh News: છત્તીસગઢના રાયપુરમાં મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટના સ્ટીલ પ્લાનમાં બની છે, જેમાં અત્યાર સુધીમાં 6 શ્રમિકોના મોતના સમાચાર મળી રહ્યા છે. આ ઘટના સિલતરા વિસ્તારમાં આવેલા ગોદાવરી ઇસ્પાત લિમિટેડ સ્ટીલ પ્લાન્ટમાં બની હતી. ત્યાં બાંધકામ કાર્ય ચાલી રહ્યું હતું. ત્યારે એક માળખું તૂટી પડતાં છ લોકો કચડાઈ ગયા હતા, અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલો અનુસાર, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં રાયપુરના વરિષ્ઠ અધિકારીઓ પ્લાન્ટ ખાતે દોડી ગયા હતા. ઈજાગ્રસ્તોને પંડરી ખાતે જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટના દરમિયાન ભારે મશીનરીનો ટુકડો ફેક્ટરીની અંદર પડ્યો હતો, જેના કારણે અનેક કામદારો ઈજાગ્રસ્ત થયા હતા.

આ ઘટનામાં છ શ્રમિકોના મોત થયા છે, જ્યારે ઓછામાં ઓછા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. બચાવ કામગીરી ચાલુ છે. જોકે, મૃત્યુઆંક અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
આધુનિક ગરબા વચ્ચે 200 વર્ષ જૂની ‘ઘેરૈયા’ પરંપરા અકબંધ, જાણો સુરતીઓ આદિવાસી રાસને કેમ ગણે છે શુકનિયાળ…

આધુનિક ગરબા વચ્ચે 200 વર્ષ જૂની 'ઘેરૈયા' પરંપરા અકબંધ, જાણો સુરતીઓ આદિવાસી રાસને કેમ ગણે છે શુકનિયાળ...

‘પાણીના ગ્લાસના કારણે 80 દિવસ જેલવાસ ભોગવ્યો…’, ચૈતર વસાવાની CCTV હેઠળ જ મિટિંગ યોજવાની માગ | Dedi…

'પાણીના ગ્લાસના કારણે 80 દિવસ જેલવાસ ભોગવ્યો...', ચૈતર વસાવાની CCTV હેઠળ જ મિટિંગ યોજવાની માગ | Dedi...

બોટાદનો રેલવે અંડરબ્રિજ બન્યો ‘સ્વિમિંગ પુલ,’ વગર વરસાદે પાણી ભરેલું રહેતા સામાજિક કાર્યકરોનો અનોખો …

બોટાદનો રેલવે અંડરબ્રિજ બન્યો 'સ્વિમિંગ પુલ,' વગર વરસાદે પાણી ભરેલું રહેતા સામાજિક કાર્યકરોનો અનોખો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં 150 મકાનો પર ફરી વળ્યું બુલડોઝર, કમલ તળાવ પાસે કાર્યવાહી; પરિવારોનું હૈયાફાટ રુદન | Ahmed…

6 months ago
નડિયાદ તાલુકામાં તમાકુના ભાવ જાહેર ના કરાતાં ખેડૂતોને મુશ્કેલી | Farmers face problems due to non di…

1 year ago
અમરેલીમાં અનરાધાર વરસાદ: ધોળાદ્રી નદીમાં આધેડ તણાયો, તાતણિયામાં પૂર આવતા ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસ્ય…

8 months ago
વ્યાજે લીધેલાં 2 લાખ 8 વર્ષે 20 લાખ થયાઃ મકાન, દુકાન વેચી ચૂકવ્યા છતાં કાકા-ભત્રીજા પર હુમલો | Uncle…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News