gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘છોટી કાશી’માં ગઈ કાલે રાત્રે દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતાં અનેક મૂર્તિઓનો તળાવની પાળે વિસર્જન કરાય…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
‘છોટી કાશી’માં ગઈ કાલે રાત્રે દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતાં અનેક મૂર્તિઓનો તળાવની પાળે વિસર્જન કરાય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : છોટીકાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં અનેક ધર્મોત્સવ ઉજવાતા રહે છે, જે પૈકી દશામાના વ્રતની પણ અનેક પરિવારો દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જામનગર શહેરના અનેક બહેનોએ ગઈકાલે રાતે દશામાના વ્રતની પૂર્ણાહુતિ કરી હતી. જામનગરના પાછલા તળાવની પાળે મહાનગરપાલિકા દ્વારા વિશેષ પૂજા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને ત્યાં સોલીડ વેસ્ટ વિભાગની ટુકડી પણ તૈયાર રહી હતી.

 જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીના સીધા માર્ગદર્શન હેઠળ સોલિડ વેસ્ટ શાખાના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાની રાહબરીમાં રાજભા જાડેજા અને તેઓની સમગ્ર ટીમ ગઈકાલે રાત્રે 12.00 વાગ્યાથી આજે વહેલી સવારે 9.00 વાગ્યા સુધી ખડે પગે રહી હતી, અને ચાર ટ્રેક્ટરો સાથે 20 જેટલા કર્મચારીઓ જોડાયા હતા.

 અંદાજે નાની મોટી 1800 જેટલી દશામાની મૂર્તિઓ વિસર્જિત કરવા માટે આવી હતી, તે તમામ મૂર્તિઓને અલગ અલગ ચાર ટ્રેક્ટરમાં ભરીને તેની સાથે સાથે ચુંદડી, શ્રીફળ થતાં અન્ય પૂજાની સામગ્રી વગેરે તમામ એકત્ર કરી લેવામાં આવી હતી, અને સૌ પ્રથમ તળાવની પાળના વિસ્તારને વહેલી સવારે સંપૂર્ણપણે સાફ સુથરો બનાવી દેવાયો હતો. ત્યારબાદ ચારેય ટ્રેક્ટરને જામનગરના બેડીબંદર રોડ પર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એક દરિયાઈ ખાડીમાં વિશેષ ખાડો બનાવ્યો બનાવ્યો હતો, જેમાં તમામ મૂર્તિઓ અને પૂજાપાની સામગ્રી વગેરેને મૂકીને વિસર્જિત કરી દેવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…
GUJARAT

June 17, 2026
વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

Next Post
અમદાવાદ ખાતે નિઃશુલ્ક કર્જ મુક્ત ભારત અભિયાનના કાર્યાલયનો શુભારંભ કરાયો

કાલાવડમાં સોની વેપારીની દુકાનમાંથી 5.94 લાખના દાગીનાની ચોરીના પ્રકરણમાં પકડાયેલા દંપત્તિના રિમાન્ડ પ…

કાલાવડમાં સોની વેપારીની દુકાનમાંથી 5.94 લાખના દાગીનાની ચોરીના પ્રકરણમાં પકડાયેલા દંપત્તિના રિમાન્ડ પ...

જામનગર: શ્રાવણના બીજા સોમવારે શિવભક્તિનો મહિમા અપરંપાર, અનેક શિવાલયોમાં ભક્તોની ભીડ | Jamnagar Huge …

જામનગર: શ્રાવણના બીજા સોમવારે શિવભક્તિનો મહિમા અપરંપાર, અનેક શિવાલયોમાં ભક્તોની ભીડ | Jamnagar Huge ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશન પાછલા વર્ષના બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના શરૂ કરશે | Vadodara Corporat…

8 months ago
જે મિસાઇલ અમેરિકા પાસે પણ નથી તે ભારતે બનાવીને રચ્યો ઇતિહાસ, પાડોશી દેશો નામ સાંભળીને જ ધ્રુજી ઉઠશે …

1 month ago
પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- ભારત સરકારે નોંધ લેવી જો…

6 months ago
એર ઈન્ડિયાના તમામ બોઇંગ 787 વિમાનોની તપાસ પૂર્ણ, ફ્યૂલ સ્વિચમાં કોઈ સમસ્યા સામે ન આવી

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News