gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં લોહી લુહાણ હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવકની ઓળખ થઇ : મૃતક યુવાન નેપાળી હોવાનું જાહેર થયું …

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં લોહી લુહાણ હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવકની ઓળખ થઇ : મૃતક યુવાન નેપાળી હોવાનું જાહેર થયું …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર શહેરમાં ગઈકાલે મળી આવેલા અજ્ઞાત યુવાનના મૃતદેહના પ્રકરણમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તેની હત્યા થઈ હોવાનું જાહેર થયું છે, તેમજ મૃતક યુવાનની ઓળખ પણ થઈ ગઈ છે. મૃતક નેપાળી યુવાન હોવાનું તેમજ તેના મિત્રએ હત્યા કરી હોવાની ફરિયાદ મૃતકના પિતાએ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. આ ઉપરાંત મૃતક યુવાને પણ ચાર ચાર લગ્ન કર્યા હોવા છતાં ચારેય પત્નીઓને છોડીને રખડતું ભટકતું જીવન જીવતો હોવાનું પણ જાહેર થયું છે.

ઉપરોક્ત હત્યા કેસમાં પોલીસે મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. મૃતકની ઓળખ તપેન્દ્ર સાઉદ (ઉંમર 28) અને નેપાળી તરીકેની ઓળખ થઈ છે, તેના પિતા શંકર સાઉદ નેપાળીએ પોતાના પુત્રને ઓળખી બતાવ્યો હતો, અને તેની હત્યા નીપજાવવામાં આવી હોવાનું જણાવીને તેમણે મૃતક તપેન્દ્રના મિત્ર એવા રાકેશ ઉર્ફે રામું છેત્રી નામના નેપાળી શખ્સએ પોતાના પુત્રના માથા પર પથ્થર જીકી પગમાં પણ ઈજા પહોંચાડી હત્યા નિપજાવી હોવાનું જાહેર કર્યું છે. જે ફરીયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 ફરીયાદ મુજબ, મૃતક શિવા ઉર્ફે તપેન્દ્ર પરમદીને સાંજે પોતાના મિત્રનું એક્ટિવા સ્કૂટર લઈને બહાર નીકળ્યો હતો, અને ત્યારબાદ ગુમ થઈ ગયો હતો. પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરતા કુબેર પાર્ક પાસે નદી કિનારે તેની લાશ મળી આવી હતી.

મૃતદેહની હાલત પરથી સામે આવ્યું કે તપેન્દ્રના માથાના ભાગે ભારે પથ્થરના ઘા મારવામાં આવ્યા હતા, અને બન્ને પગમાં પણ ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. ઘટના સ્થળેથી લોહી લાગેલો પથ્થર પણ મળી આવ્યો હતો, જ્યારે નજીકમાં નદીમાં સ્કૂટર પડેલું જોવા મળ્યું હતું.

 આ સમગ્ર બનાવમાં મૃતકના મિત્ર રાકેશ ઉર્ફે રામુ છેત્રી સાઉદ પર શંકા વ્યક્ત કરવામાં આવ્યા બાદ પોલીસની ત્વરિત ઘનિષ્ઠ તપાસના અંતે મૃતકના પિતાની ફરીયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) મુજબ હત્યાનો ગુનો નોંધાયો છે અને આરોપીની શોધખોળ માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે.

 પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે મૃતક તપેન્દ્ર ચાર લગ્ન કર્યા હોવા છતાં પોતાની પત્નીઓને છોડી એકલા ભટકતું જીવન જીવતો હતો. આ પાસાંને પણ પોલીસે તપાસમાં સામેલ કર્યા છે. હાલ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે અને બનાવના તમામ પાસાઓની દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
ICSE રિઝલ્ટમાં ટેકનિકલ ખામી: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના 1200 વિદ્યાર્થીઓના પરિણામમાં વિલંબ | Many S…

ICSE રિઝલ્ટમાં ટેકનિકલ ખામી: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના 1200 વિદ્યાર્થીઓના પરિણામમાં વિલંબ | Many S...

કાલાવડના ડુંગરાળી દેવડીયા ગામમાં રહેતા 72 વર્ષના બુઝુર્ગ મહિલાનો માનસિક બિમારીથી કંટાળી અગ્નિસ્નાન દ…

કાલાવડના ડુંગરાળી દેવડીયા ગામમાં રહેતા 72 વર્ષના બુઝુર્ગ મહિલાનો માનસિક બિમારીથી કંટાળી અગ્નિસ્નાન દ...

જામજોધપુરના દલ દેવડીયા ગામમાં રહેતા વયોવૃદ્ધનું અકસ્માતે પટકાઈ પડતાં, સારવાર દરમિયાન મૃત્યુ | elderl…

જામજોધપુરના દલ દેવડીયા ગામમાં રહેતા વયોવૃદ્ધનું અકસ્માતે પટકાઈ પડતાં, સારવાર દરમિયાન મૃત્યુ | elderl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડના મોટા વડાળા ગામમાં ખેડૂતની વાડીમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી | Police raided a li…

કાલાવડના મોટા વડાળા ગામમાં ખેડૂતની વાડીમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી | Police raided a li…

4 months ago
રાજપૂત સમાજનું ગૌરવ વધારતા જાબીડા ગામના પુત્રવધુ પ્રિયંકાબા જાડેજા

રાજપૂત સમાજનું ગૌરવ વધારતા જાબીડા ગામના પુત્રવધુ પ્રિયંકાબા જાડેજા

1 year ago
અટલાદરા પાદરા રોડ પર મહિલાને બાઇક સવારે ટક્કર મારતા મોત | Woman died after being hit by bike on Atla…

અટલાદરા પાદરા રોડ પર મહિલાને બાઇક સવારે ટક્કર મારતા મોત | Woman died after being hit by bike on Atla…

1 year ago
VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News