gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ત્રણ અલગ-અલગ સ્થળોએ પોલીસના દરોડા | Police raids at three diff…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ત્રણ અલગ-અલગ સ્થળોએ પોલીસના દરોડા | Police raids at three diff…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Liquor Raid : જામનગર શહેર અને જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ પોલીસે અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ મળીને દારૂની અનેક બોટલો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં જામનગર શહેરના સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સાધના કોલોની ગેટ નં.3 પાસે પોલીસે દરોડો પાડી પિયુષ ઉર્ફે પટેલકાકુ ખત્રી મુકુંદરાય કાકુ (ઉ.વ.47)ને ભારતીય બનાવટના વિદેશી દારૂ “ઓલ સિઝન રિઝર્વ વિસ્કી”ના 4 સીલબંધ ચપટા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ.4,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બીજા બનાવમાં લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર થાંભલા નજીક આવેલ રહેણાક મકાનેથી હેમલ હસમુખભાઈ સાદરીયા (ઉ.વ.25)ને “ક્લાસિક ઓલ્ડ હેબીટ વિસ્કી” નામની 180 એમએલની કુલ 20 સીલબંધ બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે અંદાજે રૂ.2,000નો દારૂ કબ્જે કર્યો હતો.

ત્રીજા બનાવમાં મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીક્કા પાટીયા પાસે આવેલી તુલશી હોટલની બાજુમાં જાહેર સ્થળેથી પરેશભાઈ અરજણભાઈ ખાવડુ (ઉ.વ.25)ને ઇંગ્લિશ દારૂની 2 બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે રૂ.એક લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ત્રણેય બનાવોમાં સંબંધિત પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન એક્ટ કલમ 65(એ) તથા 116(બી) હેઠળ ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જંગલના રાજા પર સંકટ! ગીરમાં 5 સિંહના મોતથી ચિંતા, બબેસિઓસિસ થયું હોવાની આશંકા | Gir Forest on Alert …
GUJARAT

જંગલના રાજા પર સંકટ! ગીરમાં 5 સિંહના મોતથી ચિંતા, બબેસિઓસિસ થયું હોવાની આશંકા | Gir Forest on Alert …

May 26, 2026
વડોદરા ન્યાય મંદિર નજીક ભગતસિંહ ચોક ખાતે બે જૂથ વચ્ચે મારામારી : ચાર ઇજાગ્રસ્ત, પાંચ સામે ગુનો નોંધ્…

અમેરિકામાં ધોળા દિવસે મહેસાણાની યુવતીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી | Gujarat Woma…

Next Post
જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં જુદા-જુદા ત્રણ સ્થળે વર્લી મટકાના જુગાર અંગે પોલીસના દરોડા | Police …

જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં જુદા-જુદા ત્રણ સ્થળે વર્લી મટકાના જુગાર અંગે પોલીસના દરોડા | Police ...

રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગરના બિલ્ડર પિતા પુત્રને AI જનરેટેડ રીલ્સથી ડરાવી ખંડણી માંગનાર આર…

રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગરના બિલ્ડર પિતા પુત્રને AI જનરેટેડ રીલ્સથી ડરાવી ખંડણી માંગનાર આર...

જામનગરની ડેન્ટલ કોલેજના રૂપિયા 1.36 કરોડના નાણા કૌભાંડમાં આરોપી જેલ હવાલે : રાજ્ય સરકાર દ્વારા ફરજ મ…

જામનગરની ડેન્ટલ કોલેજના રૂપિયા 1.36 કરોડના નાણા કૌભાંડમાં આરોપી જેલ હવાલે : રાજ્ય સરકાર દ્વારા ફરજ મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાજકારણ તેજ: ચંદ્રબાબુ નાયડુના વિરોધી નેતાનું પણ NDA ઉમેદવારને સમર્થન | …

9 months ago
જામનગરમાં પાર્લર ચલાવતી અને પરિવારથી જુદા રહેવા ચાલી ગયેલી યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા…

2 months ago
31 ડિસેમ્બરની સાંજથી જ પોલીસ બંદોબસ્ત શરૃ,700 બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ | Police deployment begins fr…

5 months ago
શહેરમાં રાતે વોક માટે નીકળતા લોકોના મોબાઇલ લૂંટતી ગેંગે એક મહિનામાં 8 ફોન લૂંટયા | Gang that robs mo…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News