gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગરના બિલ્ડર પિતા પુત્રને AI જનરેટેડ રીલ્સથી ડરાવી ખંડણી માંગનાર આર…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in GUJARAT
0 0
0
રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગરના બિલ્ડર પિતા પુત્રને AI જનરેટેડ રીલ્સથી ડરાવી ખંડણી માંગનાર આર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Court : જામનગરમાં એઆઈ જનરેટેડ રીલ્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી બિલ્ડરો તથા રાજકીય આગેવાનોને બદનામ કરી ખંડણી માંગવાના ચકચારી પ્રકરણમાં જામનગર સેશન્સ અદાલતે મહત્વપૂર્ણ હુકમ આપતાં આરોપી વિશાલ હેમતભાઈ કણસાગરાની જામીન અરજી ફગાવી દીધી છે.

સમગ્ર મામલો ગત તા. 1 જાન્યુઆરી 2026ના રોજ સામે આવ્યો હતો, જેમાં ધંધાર્થી સ્મિત જેન્તીભાઈ પરમારે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, “વિશાલ કણસાગરા” નામની સોશિયલ મીડિયા આઈડી પરથી લેન્ડ ગ્રેબિંગના કેસમાં ફિટ ન થવું હોય તો રૂ.23 લાખની ખંડણી માંગવામાં આવી હતી. ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી આરોપી વિશાલ કણસાગરાની ધરપકડ કરી હતી. જામનગરના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ બિલ્ડર જમનભાઈ ફળદુ વગેરે દ્વારા પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેલમાં રહેલા આરોપીએ અદાલતમાં જામીન અરજી કરી દલીલ કરી હતી કે, જે સોશિયલ મીડિયા આઈડી પરથી ખંડણી માંગવામાં આવી હતી તે પોતાની હોવાનું હજુ પુરવાર થયું નથી તેમજ કેસમાં ચાર્જશીટ પણ ફાઈલ થઈ ગઈ હોવાથી જામીન પર મુક્ત કરવો જોઈએ.

જોકે, સરકાર પક્ષ તરફથી સરકારી વકીલે અદાલતમાં કડક દલીલો રજૂ કરી હતી. જેમાં જણાવાયું હતું કે આરોપી દ્વારા વિવિધ બિલ્ડરો અને રાજકારણીઓને નિશાન બનાવી એઆઈ જનરેટેડ રીલ્સ વાયરલ કરવામાં આવતી હતી, અને બાદમાં ડરાવી ખંડણી માંગવામાં આવતી હતી. તપાસ દરમિયાન આરોપીએ રૂ.2 લાખ જેટલી રકમ પોતાના પિતાના માધ્યમથી તેમજ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન દ્વારા મેળવ્યાનું પણ બહાર આવ્યું હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું.

સરકાર પક્ષે વધુમાં દલીલ કરી હતી કે આરોપી સમગ્ર રેકેટ નેપાળમાં રહીને ચલાવતો હતો. અને જો જામીન પર મુક્ત કરવામાં આવશે તો ફરી નેપાળ ભાગી જવાની શક્યતા નકારી શકાય નહીં. આરોપી સામે અગાઉથી અન્ય 10 જેટલા ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું અદાલતના ધ્યાન પર લાવવામાં આવ્યું હતું. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જામનગર સેશન્સ કોર્ટે આરોપી વિશાલ હેમતભાઈ કણસાગરાની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
જામનગરની ડેન્ટલ કોલેજના રૂપિયા 1.36 કરોડના નાણા કૌભાંડમાં આરોપી જેલ હવાલે : રાજ્ય સરકાર દ્વારા ફરજ મ…

જામનગરની ડેન્ટલ કોલેજના રૂપિયા 1.36 કરોડના નાણા કૌભાંડમાં આરોપી જેલ હવાલે : રાજ્ય સરકાર દ્વારા ફરજ મ...

MSUની લો ફેકલ્ટીમાં પેમેન્ટ સીટો વધારવા મુદ્દે NSUI દ્વારા નકલી નોટો આપી અનોખો વિરોધ | NSUI’s protes…

MSUની લો ફેકલ્ટીમાં પેમેન્ટ સીટો વધારવા મુદ્દે NSUI દ્વારા નકલી નોટો આપી અનોખો વિરોધ | NSUI's protes...

વડોદરામાંથી મહારાષ્ટ્ર સામાજિક પ્રસંગે ગયેલા પરિવારના ઘરમાંથી 9.90 લાખની ચોરી | 9 90 lakh stolen fro…

વડોદરામાંથી મહારાષ્ટ્ર સામાજિક પ્રસંગે ગયેલા પરિવારના ઘરમાંથી 9.90 લાખની ચોરી | 9 90 lakh stolen fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: ‘સેલિબ્રિટી’ હોવાનો નશો ઉતર્યો, જાહેર રસ્તો રોકી ફટાકડા ફોડનાર ઉદ્યોગપતિની ધરપકડ | Surat Busin…

સુરત: ‘સેલિબ્રિટી’ હોવાનો નશો ઉતર્યો, જાહેર રસ્તો રોકી ફટાકડા ફોડનાર ઉદ્યોગપતિની ધરપકડ | Surat Busin…

8 months ago
ભાજપના વિવાદિત નેતા બૃજભૂષણના પરિવારના 4 સભ્યો ચૂંટણી લડશે! દીકરી મેદાને ઉતરવા તૈયાર | Brij Bhushan’…

ભાજપના વિવાદિત નેતા બૃજભૂષણના પરિવારના 4 સભ્યો ચૂંટણી લડશે! દીકરી મેદાને ઉતરવા તૈયાર | Brij Bhushan’…

5 months ago
અમદાવાદના વટવામાં ગમખ્વાર અકસ્માત, ડમ્પરના ટાયર નીચે કચડાતાં મોપેડચાલકનું ઘટનાસ્થળે મોત | Young Man …

અમદાવાદના વટવામાં ગમખ્વાર અકસ્માત, ડમ્પરના ટાયર નીચે કચડાતાં મોપેડચાલકનું ઘટનાસ્થળે મોત | Young Man …

4 months ago
ભાવનગરમાં શેડ સહિતના 40 થી વધુ દબાણ મહાપાલિકાએ હટાવ્યાં | The municipality removed more than 40 encr…

ભાવનગરમાં શેડ સહિતના 40 થી વધુ દબાણ મહાપાલિકાએ હટાવ્યાં | The municipality removed more than 40 encr…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News