gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં જુદા-જુદા ત્રણ સ્થળે વર્લી મટકાના જુગાર અંગે પોલીસના દરોડા | Police …

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in GUJARAT
0 0
0
જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં જુદા-જુદા ત્રણ સ્થળે વર્લી મટકાના જુગાર અંગે પોલીસના દરોડા | Police …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Gambling Raid : જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલા વર્લી મટકાના જુગાર ધંધાઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ સહિત જુગારનો સામાન કબ્જે કરી સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરેડ ગામ બસ સ્ટેન્ડ પાસે બાલવી ડેરી નજીક જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ખોડાભાઈ જેસાભાઈ પાંડાવદરા (ઉ.વ.34, રહે. દરેડ ગામ)ને વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે જુગારનો સામાન તથા રૂ.500 રોકડા કબ્જે કર્યા હતા.

બીજા બનાવમાં સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડે પટણીવાડ વિસ્તારમાં શાહબાપુની દરગાહ પાસે જાહેરમાં દરોડો પાડી ઇબ્રાહીમભાઈ બોદુભાઈ અગવાન (ઉ.વ.45, રહે. પટણીવાડ, જામનગર)ને વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા ઝડપી પાડ્યો હતો. પોલીસે ચિઠ્ઠી, બોલપેન તથા રૂ.210 રોકડા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ત્રીજા બનાવમાં સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડી.પ્લોટ-49 ખાતે આશાપુરા માતાજી મંદિર પાછળ જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડી રાજેશભાઈ જાદવજીભાઈ માવ (ઉ.વ.29) અને મહેન્દ્રભાઈ દામજીભાઈ મંગે (ઉ.વ.35), બંને રહે. ડી.પ્લોટ-49, જામનગરને ઝડપી પાડ્યા હતા. પોલીસે વર્લી મટકાના આંકડા લખેલી સ્લીપ, બોલપેન તથા રૂ.360 રોકડા કબ્જે કર્યા હતા. બંને આરોપીઓને નોટીસ આપી જામીનમુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ત્રણેય બનાવોમાં સંબંધિત પોલીસ સ્ટેશનોમાં જુગાર ધારા કલમ 12(એ) હેઠળ ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જંગલના રાજા પર સંકટ! ગીરમાં 5 સિંહના મોતથી ચિંતા, બબેસિઓસિસ થયું હોવાની આશંકા | Gir Forest on Alert …
GUJARAT

જંગલના રાજા પર સંકટ! ગીરમાં 5 સિંહના મોતથી ચિંતા, બબેસિઓસિસ થયું હોવાની આશંકા | Gir Forest on Alert …

May 26, 2026
વડોદરા ન્યાય મંદિર નજીક ભગતસિંહ ચોક ખાતે બે જૂથ વચ્ચે મારામારી : ચાર ઇજાગ્રસ્ત, પાંચ સામે ગુનો નોંધ્…
GUJARAT

વડોદરા ન્યાય મંદિર નજીક ભગતસિંહ ચોક ખાતે બે જૂથ વચ્ચે મારામારી : ચાર ઇજાગ્રસ્ત, પાંચ સામે ગુનો નોંધ્…

May 26, 2026
અમેરિકામાં ધોળા દિવસે મહેસાણાની યુવતીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી | Gujarat Woma…
GUJARAT

અમેરિકામાં ધોળા દિવસે મહેસાણાની યુવતીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી | Gujarat Woma…

May 26, 2026
Next Post
રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગરના બિલ્ડર પિતા પુત્રને AI જનરેટેડ રીલ્સથી ડરાવી ખંડણી માંગનાર આર…

રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગરના બિલ્ડર પિતા પુત્રને AI જનરેટેડ રીલ્સથી ડરાવી ખંડણી માંગનાર આર...

જામનગરની ડેન્ટલ કોલેજના રૂપિયા 1.36 કરોડના નાણા કૌભાંડમાં આરોપી જેલ હવાલે : રાજ્ય સરકાર દ્વારા ફરજ મ…

જામનગરની ડેન્ટલ કોલેજના રૂપિયા 1.36 કરોડના નાણા કૌભાંડમાં આરોપી જેલ હવાલે : રાજ્ય સરકાર દ્વારા ફરજ મ...

MSUની લો ફેકલ્ટીમાં પેમેન્ટ સીટો વધારવા મુદ્દે NSUI દ્વારા નકલી નોટો આપી અનોખો વિરોધ | NSUI’s protes…

MSUની લો ફેકલ્ટીમાં પેમેન્ટ સીટો વધારવા મુદ્દે NSUI દ્વારા નકલી નોટો આપી અનોખો વિરોધ | NSUI's protes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મમતા બેનર્જી સરની પ્રોસેસમાં થયેલાં મૃત્યુ મુદ્દે ઈલેક્શન કમિશનને કોર્ટમાં પડકારશે | Mamata Banerjee…

મમતા બેનર્જી સરની પ્રોસેસમાં થયેલાં મૃત્યુ મુદ્દે ઈલેક્શન કમિશનને કોર્ટમાં પડકારશે | Mamata Banerjee…

5 months ago
મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે રૂ.1000 કરોડના રસ્તા ધોવાયા; 4 લેન હાઇવે ‘લુપ્ત’, ટોલ પ્લાઝાની ઉપરથી વહી…

મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે રૂ.1000 કરોડના રસ્તા ધોવાયા; 4 લેન હાઇવે ‘લુપ્ત’, ટોલ પ્લાઝાની ઉપરથી વહી…

9 months ago
સુરતમાં મંદીએ વધુ એક રત્નકલાકારનો જીવ લીધો, આપઘાતનો વીડિયો બનાવી દુ:ખ વ્યક્ત કર્યું | Depression cla…

સુરતમાં મંદીએ વધુ એક રત્નકલાકારનો જીવ લીધો, આપઘાતનો વીડિયો બનાવી દુ:ખ વ્યક્ત કર્યું | Depression cla…

1 year ago
1800 ખેડૂતોના 12 કરોડ રૂપિયા અટવાયા…છોટાઉદેપુરના બાડેલીમાં સરદાર સુગર ફેક્ટરી હવે અન્યાયનું કેન્દ્…

1800 ખેડૂતોના 12 કરોડ રૂપિયા અટવાયા…છોટાઉદેપુરના બાડેલીમાં સરદાર સુગર ફેક્ટરી હવે અન્યાયનું કેન્દ્…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News