gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં 29 વર્ષ પહેલાં પોલીસ પાર્ટી ઉપર હુમલો કરવાના કેસમાં બે આરોપીને પાંચ વર્ષની સજા | 2 …

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં 29 વર્ષ પહેલાં પોલીસ પાર્ટી ઉપર હુમલો કરવાના કેસમાં બે આરોપીને પાંચ વર્ષની સજા | 2 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાના ખડબા ગામમાં 29 વર્ષ પહેલાં પોલીસ ટીમ પર ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં 38 શખ્સ સામે ગુન્હો નોંધાયો હતો. તે કેસમાં અદાલતે બે આરોપીને પાંચ-પાંચ વર્ષની જેલ સજાનો હુકમ કર્યો છે.

લાલપુર તાલુકાના નાના ખડબા ગામમાં ગઈ તા.2-8-1996 ના રોજ તે વખતના પોલીસ અધિકારી સી.જી.ચુડાસમા તથા પોલીસ ટીમ હત્યા અને ધાડના ગુન્હામાં નાસતા ફરતા આરોપી જુવાનસિંહ જશુભા, મશરી મેરામણ તથા રહીમ કાસમ સુમરાની તપાસ માટે ગયા હતા.

 આ સમયે હાજી મામદ સફીયાની વાડી પાસે તેમના પર હાજી મામદ નામના શખ્સે હુમલો કર્યો હતો. આ શખ્સે પોલીસ ટીમમાં રહેલા પો.કો સુખદેવસિંહ નરેન્દ્રસિંહ પાસે રહેલી સરકારી રાયફલ ઝૂંટવી લઈ તેમાંથી ચાર જીવતા કારતૂસની લૂંટ કરવા ઉપરાંત હત્યાની કોશિશ કરી હતી. જે બનાવ અંગે જે તે સમયે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

આ અંગેનો કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા ચાર્જશીટમાં કુલ 38 આરોપીના નામ નોંધાયેલા હતા. તે કેસમાં સરકાર તરફથી 42 સાક્ષીની જુબાની રજૂ કરવામાં આવી હતી. અદાલતે પોલીસ પાર્ટી પર થયેલો હુમલો પુરતા પુરાવાથી સાબિત થતો હોવાનું માની આરોપી હાજી મામદ સફીયા તથા કાસમ હાસમ સફીયાને તકસીરવાન ઠરાવી હત્યા પ્રયાસના ગુનામાં પાંચ-પાંચ વર્ષની કેદ, અને રૂ.10-10 હજારનો દંડ ફટકાર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!
GUJARAT

September 13, 2026
ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

September 12, 2026
Next Post
જામનગરમાં રોકાણના નામે રૂ.1.87 કરોડની છેતરપિંડી કેસમાં પુણેમાંથી એક આરોપી ઝડપાયો | 1 accused from Pu…

જામનગરમાં રોકાણના નામે રૂ.1.87 કરોડની છેતરપિંડી કેસમાં પુણેમાંથી એક આરોપી ઝડપાયો | 1 accused from Pu...

જામનગરના સચાણા ગામમાં થયેલા ધીંગાણા પ્રકરણમાં વળતી ફરિયાદ નોંધાવાઈ : 8 સામે ગુનો નોંધાયો | counter c…

જામનગરના સચાણા ગામમાં થયેલા ધીંગાણા પ્રકરણમાં વળતી ફરિયાદ નોંધાવાઈ : 8 સામે ગુનો નોંધાયો | counter c...

સુરત પાલિકાના યુનિયનોએ કબ્જે કરેલી પાલિકાની ઈશ્વર નાયક ભવન ખાલી કરવા નોટિસ | Surat Corporation issue…

સુરત પાલિકાના યુનિયનોએ કબ્જે કરેલી પાલિકાની ઈશ્વર નાયક ભવન ખાલી કરવા નોટિસ | Surat Corporation issue...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, એક જ પરિવારના 6ના મોત | Delhi Palam Fire News: 6 …

6 months ago
જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત, 2 ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકાશે | Gyan Sahayak Recruitment in Gujarat…

10 months ago
કોરોનાકાળથી બંધ ટ્રેનો શરૂ ક્યારે શરૂ કરાશે? ખેડામાં મળેલી સંકલન બેઠકમાં ધારસભ્યનો સવાલ | When Will …

1 year ago
ચોર હોવાનો ખોટો આરોપ લગાવી બે મિત્રો પર હુમલો | Two friends attacked after falsely accusing them of …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News