gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફના પડકારો વચ્ચે એન્જિનિયરિંગ નિકાસમાં 10 ટકાથી વધુ વધારો | Engineering exports increase by over…

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in Business
0 0
0
ટેરિફના પડકારો વચ્ચે એન્જિનિયરિંગ નિકાસમાં 10 ટકાથી વધુ વધારો | Engineering exports increase by over…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા દ્વારા ઊંચા ટેરિફ અને સતત વૈશ્વિક અનિશ્ચિતતા છતાં છેલ્લા કેટલાક મહિનાથી દેશની એન્જિનિયરિંગ માલસામાનની નિકાસમાં નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા જોવા મળી રહી છે. 

ઉદ્યોગ સંસ્થા એન્જિનિયરિંગ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે, વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં એન્જિનિયરિંગ માલસામાનની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ રહી છે. 

જાન્યુઆરીમાં નિકાસ ૧૦.૪૦ ટકા વધી ૧૦.૪૦ અબજ ડોલર રહી છે જે ૨૦૨૫ના જાન્યુઆરીમાં ૯.૨૪ અબજ ડોલર રહી હતી. 

વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી જાન્યુઆરીમાં નિકાસ ૪.૫૨ ટકા વધી ૧૦૧.૧૩ અબજ ડોલર રહી છે જે ગયા વર્ષના સમાન ગાળામાં ૯૬.૭૬ અબજ ડોલર રહેવા પામી હતી. 

એન્જિનિયરિંગ માલસામાનના નિકાસકારો દ્વારા વૈશ્વિક સ્તરે અનેક પડકારોના કરાઈ રહેલા સામના વચ્ચે પણ નિકાસમાં પ્રોત્સાહક વધારો જોવા મળ્યો છે એમ કાઉન્સિલના એક ઉચ્ચ હોદ્દેદારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

કેટલાક મહત્વના દેશો તરફથી સ્થિર માગ ઉપરાંત પ્રોડકટ તથા બજારમાં વૈવિધ્યતાના વ્યૂહે નિકાસ વૃદ્ધિમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

વર્તમાન નાણાં વર્ષમાં ભારતની એન્જિનિયરિંગ માલસામાનની નિકાસનો આંક ૧૨૦ અબજ ડોલરના આંકને પાર કરી જવાની તૈયારીમાં છે. 

ભારત તથા અમેરિકા વેપાર કરાર કરવાની નજીકમાં છે તેને જોતા આવનારા મહિનાઓમાં નિકાસ આઉટલુક મજબૂત જળવાઈ રહ્યું છે.

કરારને કારણે એન્જિનિયરિંગ નિકાસને ગતિ મળશે, જે તાજેતરમાં ઊંચા ટેરિફનો સામનો કરી રહી હતી. વેપાર કરારને કારણે ભારતના માલસામાન અમેરિકામાં સ્પર્ધાત્મક ભાવ મેળવી શકશે.

અમેરિકામાં ભારતના સ્ટીલ તથા એલ્યુમિનિયમ પરની ડયૂટી પણ હળવી થવાની ધારણાં રાખવામાં આવી રહી છે, જે દેશના નિકાસકારો માટે સાનુકૂૂળ સ્થિતિ બની રહેશે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ | Taiwan Overta…
Business

May 26, 2026
યુદ્વના અંતના સંકેતે શેરોમાં તોફાની તેજીના સૂર

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

Next Post
અમદાવાદ ચાંદી ઉછળી રૂ.2,46,000 જ્યારે સોનું રૂપિયા 1,59,500 | Ahmedabad Silver rises to Rs 2 46 000 …

અમદાવાદ ચાંદી ઉછળી રૂ.2,46,000 જ્યારે સોનું રૂપિયા 1,59,500 | Ahmedabad Silver rises to Rs 2 46 000 ...

સેન્સેક્સ 1236 પોઈન્ટ ગબડીને 82498 | Sensex plunges 1236 points to 82498

કલિનિકલ રીસર્ચ કૌભાંડ ફરી જાગ્યું, VS હોસ્પિટલના ૧૮ કરોડના કોભાંડ મામલે ઉગ્ર રજૂઆત કરાઈ | Clinical r…

કલિનિકલ રીસર્ચ કૌભાંડ ફરી જાગ્યું, VS હોસ્પિટલના ૧૮ કરોડના કોભાંડ મામલે ઉગ્ર રજૂઆત કરાઈ | Clinical r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર, બોટાદ અને ધંધુકામાં જુગારની બાજી માંડી બેઠેલા 58 શખ્સ ઝબ્બે | 58 people arrested for gamblin…

9 months ago
ભિલાડના સરીગામમાં ગૌવંશની હત્યા કરાતા લોકોમાં ભારે રોષ : પોલીસે એકને પકડી પાડયો, એક ફરાર | People ar…

5 months ago
કાર સગેવગે કરવાના ગુનામાં આરોપીના આગોતરા નામંજૂર | Accused’s advance denied in carjacking case

3 days ago
રાહુલ ગાંધીએ PM મોદી અને આસામના CM પર વાંધાજનક ટિપ્પણી કરતાં હિમંતા બિસ્વા સરમા ભડક્યા | Rahul Gandh…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News