gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફ વોર વચ્ચે ચીનની નિકાસમાં ગયા મહિને આઠ ટકાનો વધારો | China’s exports rose 8 percent last month …

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in Business
0 0
0
ટેરિફ વોર વચ્ચે ચીનની નિકાસમાં ગયા મહિને આઠ ટકાનો વધારો | China’s exports rose 8 percent last month …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન વર્ષના સપ્ટેમ્બરમાં અમેરિકા  ખાતે નિકાસમાં ઘટાડો  થવા છતાં, ચીનની એકંદર નિકાસમાં વધારો થયો છે જેને કારણે અમેરિકા સાથેની ટ્રેડ વોર વચ્ચે પણ ચીનની સ્થિતિ મજબૂત બની હોવાના સંકેત મળે છે. સપ્ટેમ્બરની નિકાસ છ મહિનામાં સૌથી ઝડપી વધી છે. 

ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીએ વર્તમાન વર્ષના સપ્ટેમ્બરમાં ચીનની નિકાસ ૮.૩૦ ટકા વધી ૩૨૮.૬૦ અબજ ડોલર રહી છે, એમ ચીનના કસ્ટમ્સ સત્તાવાળા દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડામાં જણાવાયું હતું. 

અમેરિકા ખાતે ચીનની નિકાસ ગત મહિને ૨૭ ટકા નીચી રહી છે. સતત છઠ્ઠા મહિને દ્વીઅંકી ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકા ખાતે ઘટાડો થયો છે, પરંતુ યુરોપના દેશોમાં નિકાસમાં જોરદાર વધારો થતા અમેરિકાનો ઘટાડો ભરપાઈ થઈ શકયો છે.અમેરિકા સિવાયના મથકોએ નિકાસ ૧૪.૮૦ ટકા વધી છે જે માર્ચ ૨૦૨૩ બાદ સૌથી ઊંચી છે. 

અમેરિકાના ટેરિફ છતાં ચીનની નિકાસ સ્થિતિસ્થાપક રહેવા પામી છે. વૈવિધ્યસભર નિકાસ બજારો અને મજબૂત સ્પર્ધાત્મકતાને કારણે ટેરિફ વોર વચ્ચે પણ ચીનની નિકાસ વધવા પામી છે. 

ટેરિફ વોરની મર્યાદિત અસરને કારણે  અમેરિકા સાથેની વેપાર વાટાઘાટમાં ચીન સખત વલણ અપનાવી રહ્યું હોવાનું માનવામાં આવે છે. 

અન્ય બજારો ખાતેથી મજબૂત માગનો અર્થ ચીન પર અમેરિકાના વધુ ટેરિફની અસર જોવા નહીં મળે તેવી ચીનને અપેક્ષા હોવાનું એક એનાલિસ્ટે  જણાવ્યું હતું. 

આફ્રિકા ખાતે ચીનની નિકાસ ગયા મહિને ૫૬ ટકા વધી છે, જે ફેબુ્રઆરી, ૨૦૨૧ બાદ સૌથી ઝડપી છે. લેટિન અમેરિકા ખાતે જ્યાં જુલાઈ – ઓગસ્ટમાં નિકાસ ઘટી હતી તેમાં સપ્ટેમ્બરમાં ૧૫.૨૦ ટકા વધારો થયો છે. નિકાસની સાથોસાથ ચીનની આયાત ગયા મહિને ૭.૪૦ ટકા વધી હોવાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…
Business

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

March 30, 2026
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…
Business

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

March 30, 2026
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…
Business

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

March 30, 2026
Next Post
સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને 1.54 ટકા : આઠ વર્ષનાં તળિયે | Retail inflation falls to 1 54% in Sep…

સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને 1.54 ટકા : આઠ વર્ષનાં તળિયે | Retail inflation falls to 1 54% in Sep...

થાનમાં ફાયરિંગના બનાવમાં બંને પક્ષની સામસામી 9 શખ્સ સામે ફરિયાદ | Complaints against 9 people from b…

થાનમાં ફાયરિંગના બનાવમાં બંને પક્ષની સામસામી 9 શખ્સ સામે ફરિયાદ | Complaints against 9 people from b...

સમાપ્ત થયેલી ખાંડ મોસમમાં દેશમાંથી 7.75 લાખ ટન ખાંડની થયેલી નિકાસ | 7 75 lakh tonnes of sugar export…

સમાપ્ત થયેલી ખાંડ મોસમમાં દેશમાંથી 7.75 લાખ ટન ખાંડની થયેલી નિકાસ | 7 75 lakh tonnes of sugar export...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ગરમી વધીઃ રાજકોટ, સુરતમાં 37,અન્ય 9 સ્થળે પારો 35 સે.ને પાર | Heat rises in Gujarat: 37 in…

ગુજરાતમાં ગરમી વધીઃ રાજકોટ, સુરતમાં 37,અન્ય 9 સ્થળે પારો 35 સે.ને પાર | Heat rises in Gujarat: 37 in…

1 month ago
90 વર્ષ જુના રેસકોર્સ ક્રિકેટ મેદાનમાં હવે દાંડિયારાસ સહિત બધ્ધુ યોજાશે | Every Events including Dan…

90 વર્ષ જુના રેસકોર્સ ક્રિકેટ મેદાનમાં હવે દાંડિયારાસ સહિત બધ્ધુ યોજાશે | Every Events including Dan…

7 months ago
मुंबई में सम्पन्न हुए ग़ज़ल कॉन्टेस्ट में ओसडन ग़ज़ल किंग और सुप्रिया बनी ग़ज़ल क्वीन।

मुंबई में सम्पन्न हुए ग़ज़ल कॉन्टेस्ट में ओसडन ग़ज़ल किंग और सुप्रिया बनी ग़ज़ल क्वीन।

7 months ago
હરણી એરફોર્સની કમ્પાઉન્ડ વોલ કૂદી રાતે ઘૂસી ગયેલા પરપ્રાંતીયને સુરક્ષા ગાર્ડે દબોચી લીધો | Security …

હરણી એરફોર્સની કમ્પાઉન્ડ વોલ કૂદી રાતે ઘૂસી ગયેલા પરપ્રાંતીયને સુરક્ષા ગાર્ડે દબોચી લીધો | Security …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News