gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તૂર્કિયેને ભારતનો વધુ એક ઝટકો, ટર્કિશ એરલાઈન્સ સાથે ભાગીદારી પૂર્ણ કરશે IndiGo | indigo will end par…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2025
in INDIA
0 0
0
તૂર્કિયેને ભારતનો વધુ એક ઝટકો, ટર્કિશ એરલાઈન્સ સાથે ભાગીદારી પૂર્ણ કરશે IndiGo | indigo will end par…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IndiGo to cut ties with Turkish Airlines: તૂર્કિયે દ્વારા પાકિસ્તાનને સમર્થન કરવા અને ભારત વિરોધી વલણ અપનાવ્યા બાદ ઇન્ડિગોએ ટર્કિશ એરલાઈન્સની સાથે પોતાની ભાગીદારી પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ શુક્રવારે માહિતી આપી કે ઈન્ડિગોના ડેમ્પ લીઝ કરાર 31 ઓગસ્ટ 2025 સુધીમાં સમાપ્ત કરી દેવાશે. આ નિર્ણય કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલા ત્રણ મહિનાના અલ્ટીમેટમ હેઠળ લેવાયો છે, જેથી મુસાફરોની સેવામાં કોઈ મુશ્કેલી ન આવે.

હાલમાં, ઇન્ડિગો ટર્કિશ એરલાઇન્સ પાસેથી ડમ્પ લીઝ પર બે બોઇંગ 777-300ER વિમાન લઈને દિલ્હી અને મુંબઈથી ઇસ્તંબુલ સુધી સીધી ફ્લાઇટ્સ ચલાવી રહી છે. આ લીઝ મૂળ 31 મેના રોજ સમાપ્ત થવાની હતી, પરંતુ ઇન્ડિગોની વિનંતી પર DGCA એ તેને વધુ ત્રણ મહિના માટે લંબાવી દીધી છે. ઇન્ડિગોએ આ લીઝને 6 મહિના સુધી લંબાવવાની માગ કરી હતી, પરંતુ DGCA એ તેને નકારી કાઢી હતી. નિયમનકારે સ્પષ્ટ કર્યું કે હવે વધુ કોઈ વિસ્તરણ આપવામાં આવશે નહીં અને આ છેલ્લી તક છે.

તૂર્કિયેએ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો

હકીકતમાં, તૂર્કિયેએ તાજેતરમાં પાકિસ્તાનને સમર્થન અને ભારત તરફથી આતંકવાદી ઠેકાણાઓ પર કરાયેલી એર સ્ટ્રાઈકની ટીકા કરી હતી. જેના કારણે બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ વધ્યો છે. આ કારણે, BCAS (બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી) એ તૂર્કિયેની કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસની સુરક્ષા મંજૂરી પણ રદ કરી દીધી છે. એટલું જ નહીં, ઘણી ટ્રાવેલ એજન્સીઓ અને ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ્સે પણ તૂર્કિયેની મુસાફરી ન કરવાની સલાહ આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં દોડશે ટ્રેન અને ગાડી : ભારતની પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલને મળી મંજૂરી…
INDIA

February 14, 2026
‘ટ્રેડ ડીલે ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી દીધો’, અમેરિકા સાથે વેપાર કરાર પર રાહુલ ગાંધીએ ફરી કર્યા પ્રહ…

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …

Next Post
સોના-ચાંદીમાં ઘટાડો : વિશ્વ બજારમાં ઉછાળે ફંડોની વેચવાલી પાછળ 3300 ડોલરની અંદર | Gold and silver fal…

સોના-ચાંદીમાં ઘટાડો : વિશ્વ બજારમાં ઉછાળે ફંડોની વેચવાલી પાછળ 3300 ડોલરની અંદર | Gold and silver fal...

મેટલ, ઓટો, કન્ઝયુમર, આઈટી, ઓઈલ શેરોમાં ઓફલોડિંગે સેન્સેક્સ 182 પોઈન્ટ ઘટીને 81451 | Sensex falls 182…

મેટલ, ઓટો, કન્ઝયુમર, આઈટી, ઓઈલ શેરોમાં ઓફલોડિંગે સેન્સેક્સ 182 પોઈન્ટ ઘટીને 81451 | Sensex falls 182...

મકાન વેચીને સામેથી સ્ટેમ્પ ડયૂટી ભરવા જનારને દંડ ન જ કરી શકાય | Those who sell a house and pay stamp…

મકાન વેચીને સામેથી સ્ટેમ્પ ડયૂટી ભરવા જનારને દંડ ન જ કરી શકાય | Those who sell a house and pay stamp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એપ્રિલ-સપ્ટે.માં કૃષિ, પ્રોસેસ્ડ ફૂડ નિકાસ 12% વધીને 12.47 બિલિયન ડોલર | Agriculture processed food …

4 months ago
ધોળકાની જુમ્મા મસ્જિદ પાસે વીજ પોલ નમી જતાં દુર્ઘટનાની ભીતિ | Fear of disaster as electric pole fall…

4 weeks ago
VIDEO: ‘ચૂપ બેસો… કોણ બેસાડશે મને?’, જુઓ ચાલુ ભાષણમાં કેમ ભડક્યા રાજનાથ સિંહ? | Tension in Lok Sab…

2 months ago
પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોના આક્ષેપ બાદ વિપક્ષ નેતાની પ્રતિક્રિયા | Opposition leader’s reaction a…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News