gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં AAPને ઝટકો, નારાજ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, 7 વખત રહી ચૂક્યા છે ધારાસભ્ય | shoaib iqb…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં AAPને ઝટકો, નારાજ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, 7 વખત રહી ચૂક્યા છે ધારાસભ્ય | shoaib iqb…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi MCD By Election: દિલ્હીમાં MCD પેટાચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. પૂર્વ ધારાસભ્ય શોએબ ઇકબાલે આપમાંથી રાજીનામું આપી દીધું છે. શોએબના દીકરા આલે ઇકબાલ હાલ, આપમાંથી ધારાસભ્ય છે. શોએબ ઇકબાલથી જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે, નિગમ પેટાચૂંટણીમાં વિસ્તારની બેઠક પર પાર્ટીએ આલે ઇકબાલ અને શોએબ ઇકબાલની મરજી વગર ઉમેદવારની જાહેરાત કરી દીધી, જેને લઈને શોએબ ઇકબાલ નારાજ થઈ ગયા અને રાજીનામું આપવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે, ‘પાર્ટીની નીતિઓથી કંટાળીને રાજીનામું આપી રહ્યો છું.’

શોએબ ઇકબાલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘આમ આદમી પાર્ટી દિલ્હીના લોકોની આશા પર ખરી ન ઉતરી શકી અને પાર્ટીની નીતિઓથી કંટાળીને રાજીનામું આપી રહ્યો છું. હવે મારે આમ આદમી પાર્ટી સાથે કોઈ સંબંધ નથી અને ક્યારેય સંબંધ નહીં રહે.’

મટિયા મહલથી 7 વખતના ધારાસભ્ય રહ્યા છે શોએબ ઇકબાલ

દિલ્હીના મટિયા મહલ વિધાનસભા વિસ્તારના શોએબ ઇકબાલ 7 વખત ધારાસભ્ય રહ્યા છે. 2020ની વિધાનસભા ચૂંટણીમાં શોએબને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી અને મટિયા મહલ બેઠકથી જીત મેળવી હતી, પરંતુ 2025ની ચૂંટણી માટે પાર્ટીએ તેમના દીકરા આલે ઇકબાલને ટિકિટ આપી હતી અને જીત પણ મેળવી હતી. શોએબ ઇકબાલનું કહેવું છે કે MCD પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાતમાં પાર્ટીએ સ્થાનિક કાર્યકર્તાઓની ભાવનાઓનું સન્માન ન કર્યું.

આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા 12 ઉમેદવાર

આમ આદમી પાર્ટીએ રવિવાર (9 નવેમ્બર) ના રોજ દિલ્હીમાં આગામી MCD પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ અલગ અલગ વોર્ટથી 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે, દિલ્હી નગર નિગમની 12 બેઠકો પર 30 નવેમ્બર 2025ના રોજ પેટાચૂંટણી યોજાવાની છે. જ્યારે 3 ડિસેમ્બરે પેટાચૂંટણીના પરિણામો જાહેર કરી દેવાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રમ્પ-PM મોદીની ટેલિફોનિક વાતચીતમાં મસ્કની એન્ટ્રી! ભારત-USA વચ્ચે ‘બ્રિજ’ બન્યા વિશ્વના સૌથી અમીર …
INDIA

ટ્રમ્પ-PM મોદીની ટેલિફોનિક વાતચીતમાં મસ્કની એન્ટ્રી! ભારત-USA વચ્ચે ‘બ્રિજ’ બન્યા વિશ્વના સૌથી અમીર …

March 28, 2026
‘યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો…’ નોઈડા એરપોર્ટના ઉદ્ધાટન સમયે બોલ્યા PM મોદી | pm m…
INDIA

‘યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો…’ નોઈડા એરપોર્ટના ઉદ્ધાટન સમયે બોલ્યા PM મોદી | pm m…

March 28, 2026
Explainer: LPG સિલિન્ડરની સાથે શું PNGને લઈને પણ ચિંતા જરૂરી? જાણો ક્યાંથી આવે છે રસોડા સુધી પહોંચતો…
INDIA

Explainer: LPG સિલિન્ડરની સાથે શું PNGને લઈને પણ ચિંતા જરૂરી? જાણો ક્યાંથી આવે છે રસોડા સુધી પહોંચતો…

March 28, 2026
Next Post
ઘંઉના લોટના ૩૦ કટ્ટા મંગાવીને બારોબાર અન્ય વ્યક્તિને વેચી દેવાયા | conmen duped wheat bagage from tr…

ઘંઉના લોટના ૩૦ કટ્ટા મંગાવીને બારોબાર અન્ય વ્યક્તિને વેચી દેવાયા | conmen duped wheat bagage from tr...

મીઠાખળી પાસે આવેલા એન્જલ સ્પામાં બાંગ્લાદેશી યુવતીઓના દેહવિક્રયના આક્ષેપનો મામલો | gandhinagar based…

મીઠાખળી પાસે આવેલા એન્જલ સ્પામાં બાંગ્લાદેશી યુવતીઓના દેહવિક્રયના આક્ષેપનો મામલો | gandhinagar based...

દરવાજો લોક ન કરતા તસ્કર નિંદ્રાધીન વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન અને લેપટોપ ચોરી ગયો | Smuggler steals mo…

દરવાજો લોક ન કરતા તસ્કર નિંદ્રાધીન વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન અને લેપટોપ ચોરી ગયો | Smuggler steals mo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભારતમાં “પ્રોજેક્ટ ખિલાફત” શરૂ કરો…’, શમા પરવીને પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને કરી હતી અપ…

‘ભારતમાં “પ્રોજેક્ટ ખિલાફત” શરૂ કરો…’, શમા પરવીને પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને કરી હતી અપ…

8 months ago
ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર | gold silver p…

ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર | gold silver p…

2 weeks ago
રૂ.50 લાખની ખંડણી માંગતા કુખ્યાત વિશાલ ગોસ્વામી સહિત ત્રણને પાંચ વર્ષની કેદની સજા, લાખોનો દંડ પણ ફટક…

રૂ.50 લાખની ખંડણી માંગતા કુખ્યાત વિશાલ ગોસ્વામી સહિત ત્રણને પાંચ વર્ષની કેદની સજા, લાખોનો દંડ પણ ફટક…

4 months ago
મોઢેરા સૂર્યમંદિરના આંગણે કલાનો મહાકુંભ: આજથી બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો પ્રારંભ, શાસ્ત્રી…

મોઢેરા સૂર્યમંદિરના આંગણે કલાનો મહાકુંભ: આજથી બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો પ્રારંભ, શાસ્ત્રી…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News