gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેશ વિરોધી કાવતરાંમાં પકડાયેલા ૩ બંગાળી કારીગરોને આજીવન કેદ | 3 Bengali artisans caught in anti nati…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
દેશ વિરોધી કાવતરાંમાં પકડાયેલા ૩ બંગાળી કારીગરોને આજીવન કેદ | 3 Bengali artisans caught in anti nati…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટના એડિશનલ સેશન્સ જજનો ચૂકાદો : ATSએ 2023ની સાલમાં ત્રણેય બંગાળી કારીગરોને ઝડપી લીધા હતા, પિસ્તોલ-કાર્ટિસ અને સાહિત્ય મળી આવ્યું હતું

રાજકોટ, : રાજકોટની સોની બજારમાંથી પકડાયેલા ત્રણ બંગાળી કારીગરો અમન સિરાજ મલિક (ઉ.વ. 23), અબ્દુલ શકુરઅલી શેખ (ઉ.વ. 20) અને શફનવાઝ એબુ શાહીદ (ઉ.વ. 20)ને દેશવિરોધી કાવતરાં બદલ રાજકોટના એડિશનલ સેશન્સ જજ આઇ.બી. પઠાણે તકસીરવાન ઠરાવી અંતિમ શ્વાસ સુધી  આજીવન સખત કેદની સજા ફટકારી છે. 

ગુજરાતની એટીએસને એવી બાતમી મળી હતી કે રાજકોટની સોની બજારમાં કામ કરતાં ત્રણ બંગાળી કારીગરો અલ-કાયદા તન્ઝીમનો પ્રચાર કરે છે. એટલું જ નહીં, ભારત વિરોધી ઝેર ઓકવા માટે મોબાઇલ ફોન અને અન્ય વસ્તુનો ઉપયોગ કરે છે. આ બાતમીના આધારે એટીએસે તા. 31-7-2023ના રોજ ત્રણેય બંગાળી કારીગરોને ઝડપી લીધા હતાં.

એટીએસની તપાસમાં એવું ખુલ્યું હતું કે આ ત્રણેય બંગાળી કારીગરો સોની બજારમાં મજૂરી કામ કરી, મસ્જિદમાંથી દેશ વિરોધી જેહાદી પ્રચાર કરતાં હતાં. આ માટે વોટ્સએપ અને બીજા સાહિત્યનો ઉપયોગ કરતા હતાં. આરોપી અબ્દુલ અને સિરાજને એટીએસે રાજકોટ રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસ પાસેથી ઝડપી લીધા હતાં. તે વખતે અબ્દુલ પાસેની બેગમાંથી પિસ્તોલ અને કાર્ટિસ મળી આવ્યા હતાં. જ્યારે અમન પાસેથી મોબાઇલ ફોન અને સીમ કાર્ડ મળી આવ્યા હતાં.

આ મોબાઇલ ફોનમાં સરકાર વિરોધી પ્રચારના લખાણો અને રાહ-એ-હિદાયત નામના ગુ્રપની દેશ વિરોધી પ્રવૃત્તિઓની વિગતો મળી હતી. એટીએસે ત્રીજા આરોપી શફનવાઝને સોની બજારમાં આવેલી કૃષ્ણકુંજ નામની બિલ્ડિંગમાંથી ઝડપી લીધો હતો. તેની પાસેથી પણ દેશ વિરોધી પ્રવૃત્તિનું સાહિત્ય મળી આવ્યું હતું. 

સરકાર પક્ષ તરફથી જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ એવી રજૂઆત કરી હતી કે આરોપીઓના મોબાઇલ ફોનમાં વોટ્સએપ ચેટીંગ પરથી સાબિત થાય છે કે તેઓ મુસ્લિમ સમાજના ચોક્કસ વર્ગને દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે ઉપસાવે છે. આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઇલ ફોન, પિસ્તોલ અને કાર્ટિસ અંગે કોઇ જ ખુલાસો કે ઇન્કાર નથી જે સાબિત કરે છે કે ત્રણેય આરોપીઓ કોઇને કોઇ ગુનાઇત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.  ત્રણેય આરોપીઓએ પોતાના બચાવમાં બે મુસ્લિમ શખ્સોની સાહેદ તરીકે જુબાની લેવડાવી બચાવ ઉભો કર્યો છે કે તેઓ મસ્જિદમાંથી ક્યારેય પણ દેશ વિરોધી પ્રચાર કરતાં જણાયા નથી. પરંતુ બચાવ પક્ષના સાહેદોની ઉલટ તપાસ કરીને સાબિત કરાયું છે કે બંને સાહેદો દિવસ દરમિયાન નમાઝ માટે મસ્જિદમાં ફક્ત 15થી 20મિનિટ જ જતા હતા. દિવસ દરમિયાનના બાકીના કલાકોમાં જુદા-જુદા સમયે થતી નમાઝ વખતે ત્રણેય આરોપીઓ શું પ્રવૃત્તિઓ કરે છે તે બાબતે બંને સાહેદોને કોઇ જાણકારી નથી. અદાલતે ત્રણેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની આજીવન સખત કેદની સજા ઉપરાંત રૂા. 10,000નો દંડ ફરમાવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નોકરીમાં રજા લેવા ‘ગુલ્લીબાજો’ આખું વર્ષ ‘એપ્રિલ ફૂલ’ મનાવે છે, જાણો કેવા કેવા કારણ આપે છે | ‘April …
GUJARAT

નોકરીમાં રજા લેવા ‘ગુલ્લીબાજો’ આખું વર્ષ ‘એપ્રિલ ફૂલ’ મનાવે છે, જાણો કેવા કેવા કારણ આપે છે | ‘April …

April 5, 2026
ગુજરાત રાજ્યમાં કુલ 11000 બુથ સંવેદનશીલ, ચૂંટણી ન પતે ત્યાં સુધી પોલીસની રજા રદ | gujarat police lea…
GUJARAT

ગુજરાત રાજ્યમાં કુલ 11000 બુથ સંવેદનશીલ, ચૂંટણી ન પતે ત્યાં સુધી પોલીસની રજા રદ | gujarat police lea…

April 5, 2026
અમદાવાદમાં દર વર્ષે લેન્ડ ગ્રેબિંગની 700 જેટલી ફરિયાદ, 60% દફ્તરે! 5 વર્ષમાં 183 કેસમાં જ FIR | ahme…
GUJARAT

અમદાવાદમાં દર વર્ષે લેન્ડ ગ્રેબિંગની 700 જેટલી ફરિયાદ, 60% દફ્તરે! 5 વર્ષમાં 183 કેસમાં જ FIR | ahme…

April 5, 2026
Next Post
આજે દશેરા, અમદાવાદમાં 45 ફૂટ ઉંચા રાવણના પુતળાનું દહન કરાશે, જાણો ક્યાં-ક્યાં છે આયોજન | dussehra ah…

આજે દશેરા, અમદાવાદમાં 45 ફૂટ ઉંચા રાવણના પુતળાનું દહન કરાશે, જાણો ક્યાં-ક્યાં છે આયોજન | dussehra ah...

ઇલોન મસ્કે રચ્યો ઈતિહાસ, 500 અબજ ડૉલરની નેટવર્થ ધરાવતા દુનિયાની પ્રથમ વ્યક્તિ | elon musk first pers…

ઇલોન મસ્કે રચ્યો ઈતિહાસ, 500 અબજ ડૉલરની નેટવર્થ ધરાવતા દુનિયાની પ્રથમ વ્યક્તિ | elon musk first pers...

ગુજરાતમાં ચોમાસુ સોળ આની! સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ વરસાદની આગાહી | gujarat monsoon forecast rai…

ગુજરાતમાં ચોમાસુ સોળ આની! સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ વરસાદની આગાહી | gujarat monsoon forecast rai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલોલમાં લારી ઉભી રાખવાની બાબતે હુમલામાં ૩ શખ્સો ઘાયલ | 3 people injured in attack over lorry parking…

કલોલમાં લારી ઉભી રાખવાની બાબતે હુમલામાં ૩ શખ્સો ઘાયલ | 3 people injured in attack over lorry parking…

7 months ago
બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા : દેખો ત્યાં ઠારનો આદેશ, અવામી લીગે હડતાળનું એલાન કર્યું

બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા : દેખો ત્યાં ઠારનો આદેશ, અવામી લીગે હડતાળનું એલાન કર્યું

5 months ago
ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …

4 days ago
ગીફ્ટના વેપારી પાસેથી 1.44 લાખની લાંચ લેતો AMCનો કર્મચારી ઝડપાયો | AMC employee caught taking bribe …

ગીફ્ટના વેપારી પાસેથી 1.44 લાખની લાંચ લેતો AMCનો કર્મચારી ઝડપાયો | AMC employee caught taking bribe …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News