gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નકલી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટથી ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવાનું કૌભાંડ | Scam of obtaining driving licen…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in GUJARAT
0 0
0
નકલી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટથી ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવાનું કૌભાંડ | Scam of obtaining driving licen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આણંદ આરટીઓ પાસેથી પિતા-પુત્ર ઝડપાયા

મેડિકલ ઓફિસરના બનાવટી સહી- સિક્કા કરી દેવાતા હતા બનાવટી સર્ટિ., પ્રિન્ટર સહિત રૂપિયા 85 હજારનો મુદ્દામાલ જપ્ત

આણંદ: બનાવટી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટના આધારે આણંદની આરટીઓમાંથી ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવાનું કૌભાંડ આચરનારા પિતા- પુત્રને આણંદ એસઓજીએ ઝડપી પાડયા છે. બંને શખ્સો મેડિકલ ઓફિસરના બનાવટી સહી- સિક્કા કરી કૌભાંડ આચરતા હતા. 

આણંદ શહેરની બેડવા સ્થિત આરટીઓ કચેરીના મુખ્ય દરવાજા બહાર ગાડીમાં આણંદની સામરખા ચોકડીના સાંભોળપુરાના પિતા- પુત્ર આણંદ આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરવા માટેના મેડિકલ ફિટનેસ સટફિકેટ ઉપર મેડિકલ ઓફિસરના ગેરકાયદે બનાવટી સહી સિક્કા જાતે કરી તૈયાર કરાવી ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરાવતા હોવાની બાતમી પોલીસને મળી હતી. આણંદ એસઓજી પોલીસની ટીમે આરટીઓ કચેરીના ગેટ બહાર રેડ કરતા ગાડી પાસેથી બે શખ્સો પકડાયા હતા. પૂછપરછમાં તે રિઝવાન મુસ્તફાભાઈ વ્હોરા અને રાહિલભાઈ રિઝવાન ભાઈ વ્હોરા બંને રહે. સામરખા તાબે સાદાનાપુરા સાંભોળપુરાવાળા હોવાનું અને પિતા- પુત્ર હોવાનું જણાવ્યું હતું.  પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા તેમની પાસેથી મેડિકલ ઓફિસરના બનાવટી સ્ટેમ્પ તથા બનાવટી સહી સિક્કાથી તૈયાર કરેલા ૨૪ નંગ મેડિકલ ફિટનેસ સટફિકેટો તેમજ સહી- સિક્કા વગરના ત્રણ મળી આવ્યા હતા. પોલીસે અલગ અલગ રબર સ્ટેમ્પ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસીબુક, મેડિકલ ફિટનેસ સટફિકેટ, લેપટોપ, પ્રિન્ટર ઇન્વર્ટર તથા એક ગાડી મળી કુલ રૂપિયા ૮૫ હજારનો મુદ્દામાલ કબજે લઈ બંનેને આણંદ ગ્રામ્ય પોલીસના હવાલે કર્યા હતા. આણંદ ગ્રામ્ય પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

કૌભાંડમાં આરટીઓના કર્મચારીની સંડોવણીની શંકાના આધારે તપાસ

આણંદ એસોજી પોલીસ દ્વારા બનાવટી મેડિકલ ફિટનેસ સટફિકેટ ના આધારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાના આ કૌભાંડમાં અન્ય કોઈ એજન્ટોની સંડોવણી તથા આરટીઓ કચેરીના કોઈ અધિકારી કે કર્મચારીઓની સંડોવણી અંગે ઊંડાણપૂર્વક ની તપાસ શરૂ કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…
GUJARAT

ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…

March 30, 2026
વડોદરા: ગટરો પરથી લોખંડના ઢાંકણ ચોરીનું ચાલતું વ્યવસ્થિત કૌભાંડ | Vadodara: Scam of stealing iron co…
GUJARAT

વડોદરા: ગટરો પરથી લોખંડના ઢાંકણ ચોરીનું ચાલતું વ્યવસ્થિત કૌભાંડ | Vadodara: Scam of stealing iron co…

March 30, 2026
ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી | G…
GUJARAT

ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી | G…

March 30, 2026
Next Post
ટેરિફની પ્રતિકૂળ અસરના કિસ્સામાં રિઝર્વ બેન્ક નાણાં નીતિને હળવી બનાવશે | Reserve Bank to ease moneta…

ટેરિફની પ્રતિકૂળ અસરના કિસ્સામાં રિઝર્વ બેન્ક નાણાં નીતિને હળવી બનાવશે | Reserve Bank to ease moneta...

સરકારી જમીનમાં ખનન કરતા બે ખાણ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Crime of land grabbing against tw…

સરકારી જમીનમાં ખનન કરતા બે ખાણ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Crime of land grabbing against tw...

એપ્રિલમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા | 23 50 lakh tonnes of sugar quota for…

એપ્રિલમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા | 23 50 lakh tonnes of sugar quota for...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત બાદ ધોળકાના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગંધથી લોકો પરેશાન | fish deaths dholka lak…

સુરત બાદ ધોળકાના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગંધથી લોકો પરેશાન | fish deaths dholka lak…

6 months ago
प्रांजल पाटिल ने मिस और सैंड्रा परेरा ने जीता मिसेज एवरग्रीन इंडिया 2025 का खिताब, कौर दी टौर ने भरा…

प्रांजल पाटिल ने मिस और सैंड्रा परेरा ने जीता मिसेज एवरग्रीन इंडिया 2025 का खिताब, कौर दी टौर ने भरा…

4 months ago
ડિસેમ્બરનો અંત નજીક છતાં ગુજરાતમાં ઠંડી ગાયબ! ‘અર્બન હિટ આઈલેન્ડ’ જવાબદાર | Why Gujarat Is not Feeli…

ડિસેમ્બરનો અંત નજીક છતાં ગુજરાતમાં ઠંડી ગાયબ! ‘અર્બન હિટ આઈલેન્ડ’ જવાબદાર | Why Gujarat Is not Feeli…

3 months ago
સંગીત સાથે ખમણનો સ્વાદ : કલાસ્મૃતિમાં મોજ-એ-શંકરા

સંગીત સાથે ખમણનો સ્વાદ : કલાસ્મૃતિમાં મોજ-એ-શંકરા

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News