gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નિફટી-૫૦૦ કંપનીઓમાં DIIનો હિસ્સો પ્રથમ વખત FIIથી વધી ગયો | DII’s share in Nifty 500 companies exceed…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2025
in Business
0 0
0
નિફટી-૫૦૦ કંપનીઓમાં DIIનો હિસ્સો પ્રથમ વખત FIIથી વધી ગયો | DII’s share in Nifty 500 companies exceed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતની ટોચની ૫૦૦ લિસ્ટેડ કંપનીઓમાં ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)નો રોકાણ હિસ્સો પ્રથમ જ વખત વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ના હિસ્સા કરતા વધી ગયાનું જોવા મળ્યું છે. 

ભારતીય શેરબજારોમાં વિદેશી રોકાણકારોની સતત વેચવાલી જ્યારે ઘરેલું સંસ્થાકીય તથા રિટેલ રોકાણકારોની લેવાલીને પગલે ભારતના મૂડી બજારોમાં એક નવા જ સમીકરણો જોવા મળવાનું શરૂ થયું છે.

એક સ્ટોક બ્રોકિંગ હાઉસ દ્વારા જારી કરાયેલા રિપોર્ટ પ્રમાણે, માર્ચ ૨૦૨૫ના અંતે નિફટી-૫૦૦ કંપનીઓમાં ડીઆઈઆઈનો રોકાણ હિસ્સો ૧૯.૨૦ ટકા રહ્યો હતો જ્યારે એફઆઈઆઈનો હિસ્સો ઘટી ૧૮.૮૦ ટકા સાથે દાયકાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. 

કંપનીઓમાં પ્રમોટરોનું હોલ્ડિંગ્સ પણ ૪૯.૫૦ ટકા સાથે ઓલ ટાઈમ લો રહ્યું છે જ્યારે રિટેલ રોકાણકારોનું સ્તર જળવાઈ રહ્યું છે. હોલ્ડિંગ્સમાં જે કંઈપણ બદલાવ આવ્યો છે તે સંસ્થાકીય રોકાણકારોમાં જોવાયો છે. 

નાણાં વર્ષ ૨૦૧૫થી ૨૦૨૫ના ગાળામાં ડીઆઈઆઈએ ૧૯૫ અબજ ડોલરનું રોકાણ કર્યું છે જ્યારે વિદેશી રોકાણકારોનો રોકાણ આંક આ ગાળામાં ૫૩ અબજ ડોલર રહ્યો છે. આમ ઘરેલું રોકાણકારોએ એક દાયકામાં વિદેશી રોકાણકારોની સરખામણીએ ભારતીય ઈક્વિટીસમાં ૩.૭૦ ગણું રોકાણ કર્યું હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

નાણાં વર્ષ ૨૦૨૧ એટલે કે કોરોના બાદ ડીઆઈઆઈના રોકાણમાં ગતિ વધી છે. એસઆઈપી વોલ્યુમમાં વધારા તથા મ્યુચ્યુઅલ ફન્ડસના વિસ્તરણને કારણે ઘરઆંગણે રોકાણ પ્રવાહમાં વધારો થયો છે. 

વૈશ્વિક સ્તરે વ્યાજ દરમાં વધારો, ભૌગોલિકરાજકીય અશાંતિ તથા વિદેશી રોકાણકારોની વેચવાલી છતાં ભારતના શેરબજારોમાં રેલી જોવા મળી છે. 

ઘરેલું સંસ્થાકીય રોકાણકારોએ ૨૪માંથી ૧૮ ક્ષેત્રોમાં પોતાના રોકાણ હિસ્સામાં વધારો કર્યો છે  જેમાં સૌથી વધુ ઈન્ફલોસ બેન્કિંગ ક્ષેત્રના સ્ટોકસમાં જોવા મળ્યો છે. જે ક્ષેત્રોમાં ડીઆઈઆઈનું રોકાણ વધ્યું છે તેમાંના મોટાભાગના ક્ષેત્રોમાં એફઆઈઆઈનું રોકાણ ઘટયું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, સોનું પણ મોંઘું, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં | Gold and…
Business

સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, સોનું પણ મોંઘું, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં | Gold and…

May 8, 2026
ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો | Silver jumps by Rs 14 000 in …
Business

ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો | Silver jumps by Rs 14 000 in …

May 8, 2026
૨૦૨૬માં કેશ સેગમેન્ટમાં DIIની નેટ ખરીદી રૂપિયા 3 લાખ કરોડને પાર | DII’s net purchases in cash segmen…
Business

૨૦૨૬માં કેશ સેગમેન્ટમાં DIIની નેટ ખરીદી રૂપિયા 3 લાખ કરોડને પાર | DII’s net purchases in cash segmen…

May 8, 2026
Next Post
વૈશ્વિક બજારોની નરમાઇએ સોનામાં તેજીને બ્રેક : ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Weak global markets halt gold…

વૈશ્વિક બજારોની નરમાઇએ સોનામાં તેજીને બ્રેક : ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Weak global markets halt gold...

યુદ્વના વધતાં ટેન્શને હેમરીંગ : સેન્સેક્સ 412 પોઈન્ટ તૂટીને 80335ની સપાટીએ | Hammering by rising war…

યુદ્વના વધતાં ટેન્શને હેમરીંગ : સેન્સેક્સ 412 પોઈન્ટ તૂટીને 80335ની સપાટીએ | Hammering by rising war...

Fact Check : જમ્મુ-કાશ્મીરમાં વાયુસેનાના એરબેઝ પર હુમલાની ફેક તસવીરો વાઈરલ | jammu air force base ex…

Fact Check : જમ્મુ-કાશ્મીરમાં વાયુસેનાના એરબેઝ પર હુમલાની ફેક તસવીરો વાઈરલ | jammu air force base ex...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર ટુ-વ્હીલરથી ફીસ વસૂલવાના દાવા પર સરકારની સ્પષ્ટતા- આવો કોઈ પ્રસ્તાવ નથી …

નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર ટુ-વ્હીલરથી ફીસ વસૂલવાના દાવા પર સરકારની સ્પષ્ટતા- આવો કોઈ પ્રસ્તાવ નથી …

9 months ago
ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…

ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…

2 months ago
ઈન્દોરમાં 20ના મોત વચ્ચે ચોંકાવનારો રિપોર્ટ, મધ્ય પ્રદેશના ગામડાઓમાં પણ પાણી પીવા લાયક નથી | Indore …

ઈન્દોરમાં 20ના મોત વચ્ચે ચોંકાવનારો રિપોર્ટ, મધ્ય પ્રદેશના ગામડાઓમાં પણ પાણી પીવા લાયક નથી | Indore …

4 months ago
વાઘોડિયા ચોકડી પર કેમિકલ વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગ,આગનું વિકરાળ રૃપ જોઇ વાહન ચાલકોમાં ગભરાટ | massiv…

વાઘોડિયા ચોકડી પર કેમિકલ વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગ,આગનું વિકરાળ રૃપ જોઇ વાહન ચાલકોમાં ગભરાટ | massiv…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News