gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક બજારોની નરમાઇએ સોનામાં તેજીને બ્રેક : ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Weak global markets halt gold…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2025
in Business
0 0
0
વૈશ્વિક બજારોની નરમાઇએ સોનામાં તેજીને બ્રેક : ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Weak global markets halt gold…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોનાના ભાવમાં રેકોર્ડ તેજી  અટકી ભાવ ફરી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારમાં વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ  ઉંચકાતાં  વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી નિકળી હતી. વિશ્વ બજાર પાછળ  ઘરઆંગણે  પણ સોનામાં ઉંચા મથાળે નવી  માગ ધીમી રહેતાં નફારૂપી માનસ વેંચવાનું  રહ્યું હતુપં.  અમદાવાદ ઝવેરી બજારમાં  આજે  સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦  ઘટી  ૯૯૫ના રૂ.૯૯૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૦૦૦૦ બોલાતા થયા હતા. 

 અમદાવાદ ચાંદીના  ભાવ જો કે કિલોના રૂ.૯૭૦૦૦ના મથાળે શાંત હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ભાવ ઔંશના ૩૩૮૯થી ૩૩૯૦ વાળા નીચામાં ૩૩૨૦ થઈ ૩૩૫૬થી ૩૩૫૭ ડોલર રહ્યાના સમાચાર હતા. ચીનથી મળતા સમાચાર મુજબ  ત્યાં સરકારે સોનાની આયાતમાં ક્વોટા વધારવા ઉપરાંત આવી આયાત  માટે ફોરેન  કરન્સી  ખરીદવાની છૂટ પણ આપ્યાની ચર્ચા વિશ્વ બજારમાં આજે સંભળાઈ રહી હતી.

વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૨.૮૨થી ૩૨.૮૩ વાળા નીચામાં ૩૨.૨૨ થઈ ૩૨.૫૦થી ૩૨.૫૧ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવુ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૭૦૩૬ વાળા રૂ.૯૫૬૪૦ થઈ રૂ.૯૬૬૪૧ બંધ રહ્યા હતા જ્યારે   ૯૯૯ના ભાવ રૂ.૯૭૪૨૬ વાળા રૂ.૯૬૦૨૪ થઈ રૂ.૯૭૦૩૦ બંધ રહ્યા હતા.  જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૫૭૭૪ વાળા રૂ.૯૪૬૦૦ થઈ રૂ.૯૫૨૨૫ બંધ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે  પ્લેટીનમના ભાવ નીચામાં ૯૭૪ તથા ઉંચામાં ભાવ ૯૮૮ થઈ ૯૮૪થી ૯૮૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૯૫૯ તથા ઉંચામાં ૯૭૮ થઈ ૯૭૨થી ૯૭૩ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૭૦ ટકા માઈનસમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાીવમાં વધ્યા મથાળે બેતરફી ઉછળકુદ દેખાઈ હતી. 

બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૨.૫૦ વાળા  નીચામાં ૬૧.૦૦ તથા ઉંચામાં ૬૨.૧૯ થઈ ૬૧.૮૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૫૮.૮૪ ડોલર રહ્યા હતા. 

અમેરિકા તથા ચીન વચ્ચે ટૂંકમાં વેપાર કરાર થશે એવી ચર્ચાતી શક્યતા વચ્ચે હવે અમેરિકા અને બ્રિટન વચ્ચે પણ ટૂંકમાં આવા વેપાર કરાર કરવામાં આવશે એવી શક્યતા વિશ્વ બજારમાં આજે ચર્ચાતી થઈ હતી. આની અસર વિશ્વના બજારો પર દેખાઈ હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
યુદ્વના વધતાં ટેન્શને હેમરીંગ : સેન્સેક્સ 412 પોઈન્ટ તૂટીને 80335ની સપાટીએ | Hammering by rising war…

યુદ્વના વધતાં ટેન્શને હેમરીંગ : સેન્સેક્સ 412 પોઈન્ટ તૂટીને 80335ની સપાટીએ | Hammering by rising war...

Fact Check : જમ્મુ-કાશ્મીરમાં વાયુસેનાના એરબેઝ પર હુમલાની ફેક તસવીરો વાઈરલ | jammu air force base ex…

Fact Check : જમ્મુ-કાશ્મીરમાં વાયુસેનાના એરબેઝ પર હુમલાની ફેક તસવીરો વાઈરલ | jammu air force base ex...

ગેરકાયદે માઈનિંગ કેસમાં દોષિત ઠરતાં કર્ણાટક ભાજપના જી. જનાર્દન રેડ્ડીનું ધારાસભ્ય પદ છીનવાયું | Karn…

ગેરકાયદે માઈનિંગ કેસમાં દોષિત ઠરતાં કર્ણાટક ભાજપના જી. જનાર્દન રેડ્ડીનું ધારાસભ્ય પદ છીનવાયું | Karn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં મોડી રાત્રે રેલવે ટ્રેક પાસે જુગાર રમતા ચાર જુગારી ઝડપાયા : 1.22 લાખનો મુદ્દામાલ કબજે | 4 …

વડોદરામાં મોડી રાત્રે રેલવે ટ્રેક પાસે જુગાર રમતા ચાર જુગારી ઝડપાયા : 1.22 લાખનો મુદ્દામાલ કબજે | 4 …

11 months ago
રક્ષાબંધન કરવા સુરત જતા અકસ્માત : પતિ અને પત્નીનું મોત, પુત્રને ઇજા | Accident in Surat on Raksha Ba…

રક્ષાબંધન કરવા સુરત જતા અકસ્માત : પતિ અને પત્નીનું મોત, પુત્રને ઇજા | Accident in Surat on Raksha Ba…

12 months ago
પાકિસ્તાનની મધ્યસ્થી વચ્ચે ઈરાને ભારતના કર્યા વખાણ! ચાબહાર બન્યું મિત્રતાનો ‘ગોલ્ડન બ્રિજ’ | India I…

પાકિસ્તાનની મધ્યસ્થી વચ્ચે ઈરાને ભારતના કર્યા વખાણ! ચાબહાર બન્યું મિત્રતાનો ‘ગોલ્ડન બ્રિજ’ | India I…

4 months ago
સોસાયટીના અધિકારોને લઇને મહત્ત્વનો ચુકાદો, ચેરમેન-સેક્રેટરીએ વાર્ષિક સભા બોલાવવી ફરજિયાત છે | Not ho…

સોસાયટીના અધિકારોને લઇને મહત્ત્વનો ચુકાદો, ચેરમેન-સેક્રેટરીએ વાર્ષિક સભા બોલાવવી ફરજિયાત છે | Not ho…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News