gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

યુદ્વના વધતાં ટેન્શને હેમરીંગ : સેન્સેક્સ 412 પોઈન્ટ તૂટીને 80335ની સપાટીએ | Hammering by rising war…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2025
in Business
0 0
0
યુદ્વના વધતાં ટેન્શને હેમરીંગ : સેન્સેક્સ 412 પોઈન્ટ તૂટીને 80335ની સપાટીએ | Hammering by rising war…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : પહેલગામ-કાશ્મીરમાં નિર્દોષ ભારતીયો પર આતંકવાદી હુમલાનો ભારતીય સૈન્યએ અપેક્ષિત જડબાતોડ જવાબ આપીને ૯ આતંકવાદી મથકો ધ્વસ્ત કર્યા બાદ પાકિસ્તાનને એર ડિફેન્સ સિસ્ટમને તોડી પાડીને પાકિસ્તાનના વિવિધ શહેરોમાં ડ્રોન હુમલા કરતાં બન્ને દેશો વચ્ચે જવાબી હુમલા પૂર્ણ યુદ્વમાં પરિણમવાનું ટેન્શન ઊભું થતાં આજે ભારતીય શેર બજારોમાં સાવચેતીમાં ફંડો, રિટેલ ઈન્વેસ્ટરોએ ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ, હેલ્થકેર-ફાર્મા, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં હેમરીંગ કરાયું હતું. માત્ર આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં સિલેક્ટિવ ખરીદી રહી હતી. સેન્સેક્સ ૪૧૧.૯૭ પોઈન્ટ તૂટીને ૮૦૩૩૪.૮૧ અને નિફટી સ્પોટ ૧૪૦.૬૦ પોઈન્ટ ગબડીને ૨૪૪૧૪.૪૦ની સપાટીએ આવી ગયા હતા. નિફટી ૫૦ શેરો પૈકી માત્ર પાંચ શેરો પોઝિટીવ રહ્યા હતા.

નિફટી ૫૦ પૈકી માત્ર પાંચ શેરો પોઝિટીવ 

નિફટી ૫૦ શેરો પૈકી આજે પાંચ શેરો પોઝિટીવ રહ્યા હતા. જેમાં એક્સિસ બેંક રૂ.૮.૭૦ વધીને રૂ.૧૧૭૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૮.૮૦ વધીને રૂ.૧૫૭૨.૧૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૧.૩૦ વધીને રૂ.૨૧૦૬.૨૦, ટાઈટન રૂ.૬.૧૦  વધીને રૂ.૩૩૪૫, ટાટા મોટર્સ ૧૦ પૈસા વધીને રૂ.૬૮૦.૪૦ રહ્યા હતા.

ઓટો ઈન્ડેક્સ ૯૫૬ પોઈન્ટ ગબડયો 

ઓટોમોબાઈલ શેરોમાં  આજે ફરી સાવચેતીમાં ફંડોએ તેજીનો  વેપાર ખંખેરતા કડાકો બોલાયો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૯.૦૫ ઘટીને રૂ.૩૦૩૦.૮૦, આઈશર મોટર્સ રૂ.૧૧૧.૫૫ તૂટીને રૂ.૫૩૭૩.૪૫, મારૂતી સુઝુકી રૂ.૨૩૮.૮૦ તૂટીને રૂ.૧૨,૩૯૦.૩૫, બોશ રૂ.૫૪૩.૯૫ તૂટીને રૂ.૨૯,૯૫૭.૮૫, હીરો મોટોકોર્પ રૂ.૬૫.૫૫ ઘટીને રૂ.૩૮૦૨.૪૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૯૯૫.૫૬ પોઈન્ટ તૂટીને ૫૦૭૯૧.૯૫ બંધ રહ્યો હતો. 

હેલ્થકેર ઈન્ડેક્સ ૬૯૨ તૂટયો

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે ફંડોએ મોટાપાયે હેમરીંગ કરતાં ગાબડાં પડયા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૬૯૧.૯૧ પોઈન્ટ તૂટીને ૪૧૨૮૭.૯૪ બંધ રહ્યો હતો. ગુજરાત થેમીસ રૂ.૧૦.૬૫ તૂટીને રૂ.૨૬૪.૩૫, ગ્લેક્સો ફાર્મા રૂ.૧૦૬.૬૫ તૂટીને રૂ.૨૭૪૦.૯૫, પિરામલ ફાર્મા રૂ.૭.૬૫ તૂટીને રૂ.૨૦૬, મેક્સ હેલ્થ રૂ.૪૧.૧૦ તૂટીને રૂ.૧૧૧૦.૩૦, બાયોકોન રૂ.૧૨ ઘટીને રૂ.૩૩૪.૬૦, ટોરન્ટ ફાર્મા રૂ.૧૦૬.૯૦ તૂટીને રૂ.૩૧૮૩, ઓરોબિન્દો ફાર્મા રૂ.૩૮.૭૫ ઘટીને રૂ.૧૧૫૮.૩૦, લુપીન રૂ.૫૭.૧૫ ઘટીને રૂ.૨૦૧૩.૮૦ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૬૩ પોઈન્ટ ગબડયો 

કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ સાવચેતીમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો.  ભેલ રૂ.૭.૭૫ ઘટીને રૂ.૨૧૭.૩૫, કેઈન્સ રૂ.૧૮૫.૯૦ તૂટીને રૂ.૫૬૫૭.૫૫, આરવીએનએલ રૂ.૯.૫૦ ઘટીને રૂ.૩૩૧.૩૫, થર્મેક્સ રૂ.૭૭.૬૦ ઘટીને રૂ.૩૧૫૬.૭૦ રહ્યા હતા.બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૬૩.૩૭ પોઈન્ટ તૂટીને ૬૧૮૨૦.૬૩ બંધ રહ્યો હતો.

ફંડો આઈટી શેરોમાં લેવાલ

સુરક્ષિત રોકાણ વિકલ્પે આજે ફંડોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. નેટવેબ રૂ.૭૯.૧૦ વધીને રૂ.૧૬૩૨.૫૫, ઝેગલ રૂ.૧૪.૪૫ વધીને રૂ.૩૩૯.૩૦, ઈન્ટેલેક્ટ રૂ.૩૦.૮૦ વધીને રૂ.૮૪૪.૩૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૨૧.૬૦ વધીને રૂ.૭૨૦.૮૫, આઈકેએસ રૂ.૪૧.૫૦ વધીને રૂ.૧૪૯૮, કોફોર્જ રૂ.૧૬૫.૦૫ વધીને રૂ.૭૭૬૩.૫૦, માસ્ટેક રૂ.૪૩.૪૫ વધીને રૂ.૨૧૩૭.૨૦, એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૪૨.૯૫ વધીને રૂ.૪૬૦૧.૩૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ધોવાણ 

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફરી વ્યાપક ગાબડાં પડતા અનેક શેરો નેગેટીવ ઝોનમાં આવી જતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૨ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૩૫ અને ઘટનારની સંખ્યા ૨૫૭૦ રહી હતી.

 DIIની રૂ.૫૯૬ કરોડની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે ગુરૂવારે શેરોમાં કેશમાં વધુ રૂ.૨૦૦૭.૯૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૫૯૬.૨૫ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. 

રોકાણકારોની સંપતિ રૂ.પાંચ લાખ કરોડ ઘટી

સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ગાબડાં પડયા સાથે એ ગુ્રપના પણ ઘણા શેરોમાં વેચવાલી નીકળતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.પાંચ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૧૮.૫૦ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
Fact Check : જમ્મુ-કાશ્મીરમાં વાયુસેનાના એરબેઝ પર હુમલાની ફેક તસવીરો વાઈરલ | jammu air force base ex…

Fact Check : જમ્મુ-કાશ્મીરમાં વાયુસેનાના એરબેઝ પર હુમલાની ફેક તસવીરો વાઈરલ | jammu air force base ex...

ગેરકાયદે માઈનિંગ કેસમાં દોષિત ઠરતાં કર્ણાટક ભાજપના જી. જનાર્દન રેડ્ડીનું ધારાસભ્ય પદ છીનવાયું | Karn…

ગેરકાયદે માઈનિંગ કેસમાં દોષિત ઠરતાં કર્ણાટક ભાજપના જી. જનાર્દન રેડ્ડીનું ધારાસભ્ય પદ છીનવાયું | Karn...

પશ્ચિમ સરહદે આખી રાત પાકિસ્તાની સૈન્યના હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતનો જડબાતોડ જવાબ | pakistani force…

પશ્ચિમ સરહદે આખી રાત પાકિસ્તાની સૈન્યના હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતનો જડબાતોડ જવાબ | pakistani force...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ ઉમરના પુલવામા સ્થિત ઘરને સુરક્ષા એજન્સીઓએ IEDથી ઉડાવી દીધું

દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ ઉમરના પુલવામા સ્થિત ઘરને સુરક્ષા એજન્સીઓએ IEDથી ઉડાવી દીધું

8 months ago
જામનગરના ગઈકાલે રાત્રે બે મિત્રો સામાન્ય બોલાચાલી બાદ બાખડી પડ્યા : બંને પક્ષે સામ સામે હુમલાની ફરિય…

જામનગરના ગઈકાલે રાત્રે બે મિત્રો સામાન્ય બોલાચાલી બાદ બાખડી પડ્યા : બંને પક્ષે સામ સામે હુમલાની ફરિય…

11 months ago
સાઉદી અરેબિયાએ વિશ્વભરનું વધાર્યું ટેન્શન, ક્રૂડ ઓઈલના ભાવ એક ઝાટકે ઘટાડવા વૈશ્વિક મંદીના એંધાણ | Bi…

સાઉદી અરેબિયાએ વિશ્વભરનું વધાર્યું ટેન્શન, ક્રૂડ ઓઈલના ભાવ એક ઝાટકે ઘટાડવા વૈશ્વિક મંદીના એંધાણ | Bi…

1 year ago
અંબાજી મેળામાં 10 વર્ષના બાળક સાહીનની પ્રમાણિકતા

અંબાજી મેળામાં 10 વર્ષના બાળક સાહીનની પ્રમાણિકતા

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News