gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પરિવાર સ્કૂલના ટ્રસ્ટીઓએ ગેરરીતિ આચરી 3.31 કરોડનો નાણાકીય લાભ લીધો | allegation of financial irregul…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
પરિવાર સ્કૂલના ટ્રસ્ટીઓએ ગેરરીતિ આચરી 3.31 કરોડનો નાણાકીય લાભ લીધો | allegation of financial irregul…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરના આજવા રોડ પર આવેલી પરિવાર વિદ્યાલયના ટ્રસ્ટી મંડળના સભ્યોએ તથા તેમના પરિવારજનોએ વિવિધ પ્રકારની ગેરરીતિઓ આચરીને છેલ્લા ૨૦  વર્ષમાં ૩.૩૧ કરોડ રુપિયાનો નાણાકીય લાભ લીધો હોવાનો ચોંકાવનારા આક્ષેપો સ્કૂલના અન્ય એક ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષકો સહિતના સ્ટાફે કર્યા છે.આ મુદ્દે તેમણે ડીઈઓ તથા ચેરિટી કમિશનરને ફરિયાદ પણ કરી છે.

પરિવાર સ્કૂલના ટ્રસ્ટી શકુંતલાબેન, આચાર્ય ભાસ્કર દેસાઈનું કહેવું છે કે, ૨૦૦૩ થી ૨૦૨૫ સુધીમાં સ્કૂલમાંથી નાણાકીય લાભ મેળવવાની સાથે ટ્રસ્ટીઓ કર્મચારીઓને ઓછો પગાર આપીને શોષણ કરી રહ્યા છે.ચાર વર્ષથી સ્ટાફને રજાનો પગાર આપવાના બાકી છે. કર્મચારીઓને અવાર નવાર ધમકાવવામાં આવે છે.વિદેશ પ્રવાસે ગયેલા બે કર્મચારીઓની બિન પગારી રજા મંજૂર થઈ હોવા છતા તેમને પગાર ચૂકવવામાં આવ્યો છે.ટ્રસ્ટીઓ સ્કૂલમાંથી નાણાકીય લાભ લઈ રહ્યા છે અને બીજી તરફ શિક્ષકોને અને કર્મચારીઓને પગારના ફાંફા છે. ઓગસ્ટ મહિનાનો પગાર હજી સુધી ચૂકવવામાં આવ્યો નથી.ટ્રસ્ટીની પુત્રી પોતે  સ્કૂલમાં ફરજ બજાવી લાભ મેળવે છે.

બે કર્મચારીઓનો પગાર રિકવર કરવા ડીઈઓ કચેરીનો આદેશ

જાણવા મળતી વિગતો પ્રમાણે આ ફરિયાદ બાદ ડીઈઓ કચેરી દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તેમાં સ્કૂલના સંચાલક મંડળને શિક્ષકોનો પગાર તા.૧૫ પહેલા કરવા માટે અને પગાર વગરની રજા પર ગયેલા કર્મચારીઓને ચૂકવવામાં આવેલો પગાર રિકવર કરવા માટે આદેશ આપ્યો છે.

ચાલુ કલાસમાં ટ્રસ્ટીએ શિક્ષકને ધમકાવ્યા, વિડિયો વાયરલ

પરિવાર સ્કૂલના વિવાદ વચ્ચે શાળાના એક ટ્રસ્ટી અને સ્કૂલના એક શિક્ષક વચ્ચે ચાલુ ક્લાસે થયેલી તડાફડીનો વિડિયો પણ વાયરલ થયો છે.જેમાં ક્લાસમાં બેઠેલા બાળકોની સામે જ શિક્ષકને ટ્રસ્ટી ધમકાવીને સ્કૂલમાંથી બહાર કાઢી મૂકતા અને તારે જેટલા વિડિયો ઉતરાવ હોય તે ઉતારી લે તેવું કહેતા જોઈ શકાય છે.આ વિડિયો એક મહિના પહેલા હોવાનું કહેવાય છે.

ટ્રસ્ટીઓ અને તેમના પરિવારના સભ્યોને  મળેલા નાણાકીય લાભ

માલતીબેન શાહ ૧.૫૦ લાખ

અર્ચનાબેન ગુપ્તે ૧.૨૭ લાખ

હેમલતાબેન ખરાડે ૧.૨૭ લાખ

વિક્રમ શાહ ૭.૯૬ લાખ

નયન ગુપ્તે ૯,૮૭ લાખ

શ્યામરાવ ખરાડે ૯.૯૫ લાખ

માનસી કુલાબકર ૪૩.૧૪ લાખ

ડમી કર્મચારીઓને ૮૬લાખ પગાર ચૂકવાયો હોવાનો આરોપ

ડમી કર્મચારીઓને ૮૬ લાખ પગાર ચૂકવાયો

કે જી વિભાગના મકાન બાંધકામમાં ૧૮ લાખની અને દેવકી ચેમ્બર્સના મકાનમાં ૨૨ લાખની ગેરરીતિ

ટ્રસ્ટીઓએ પાંચ લાખના ચાંદીના સિક્કા સ્ટાફ વેલ્ફેર હેઠળ લીધા

પગાર વગરની રજા પર વિદેશ ગયેલા કર્મચારીઓને ૯ લાખ પગાર ચૂકવાયો

રસોડા વિભાગમાં ૯૦ લાખની ગેરરીતિ

નાણાકીય લાભ નહીં કન્વેયન્સ એલાઉન્સ લીધું હતું

ગેરરીતિનો આક્ષેપ કરનારાઓ તેને પૂરવાર કરી શકે તેમ છે?

નવા ટ્રસ્ટીની નિમણૂક થઈ હોવાના કારણે આંદોલન શરુ કરવામાં આવ્યું છે 

જેમની સામે આક્ષેપો થયા છે તે પૈકીના એક ટ્રસ્ટીના પતિ નયનભાઈ ગુપ્તેએ કહ્યું હતું કે, જેમણે પણ ગેરરીતિના આક્ષેપો કર્યા છે તેઓ તેને પૂરવાર કરી શકે તેમ છે ખરા? અમને ૨૦ વર્ષમાં જે નાણાકીય લાભ મળ્યો હતો તે કન્વેયન્સ એલાઉન્સ હતું અને તે પણ ૨૦૧૬થી બંધ કરી દેવાયું છે.આ તમામ આંકડા બેલેન્સશિટ પર મોજૂદ છે.તેમાં કશું છુપાવવાનું હતું નહીં. હું પોતે બેન્કની નોકરી છોડીને સ્કૂલમાં સેવા આપી રહ્યો હતો.માનસી કુલાબકર સ્કૂલમાં એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવે છે અને તેનો પગાર તેમને મળે છે.આક્ષેપ કરનાર ટ્રસ્ટી શકુંતલાબેન પોતે સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી ચૂકયા છે.શોષણનો આક્ષેપ કરનાર આચાર્ય ભાસ્કર દેસાઈને ૧.૨૫ લાખનો પગાર ચૂકવવામાં આવે છે.સ્કૂલના રસોડાનું યુનિટ જ વર્ષે બે લાખની ખોટ કરે છે ત્યારે તેમાં ગેરરીતિ ક્યાંથી થવાની હતી?આજે સ્કૂલની કુલ આવકમાંથી ૭૪ ટકા પગારમાં જાય છે.આમ છતા શિક્ષકોને ઈન્ક્રિમેન્ટ જોઈએ છે.અમે સ્કૂલના ટ્રસ્ટી મંડળમાં નવા ટ્રસ્ટીની નિમણૂક કરી છે અને તે આચાર્ય ભાસ્કર દેસાઈને ગમ્યું નથી.જેના કારણે તેમણે આંદોલન શરુ કરાવડાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Mobile phone…
GUJARAT

અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Mobile phone…

May 16, 2026
વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની | Massive…
GUJARAT

વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની | Massive…

May 16, 2026
અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ…
GUJARAT

અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ…

May 16, 2026
Next Post
સારી જમીન ઓર બેલેન્સ મેરી બહેન કે નામ કરદો..તેમ કહી યુવક પર સસરા,સાળા અને સાઢુનો હુમલો | Young man a…

સારી જમીન ઓર બેલેન્સ મેરી બહેન કે નામ કરદો..તેમ કહી યુવક પર સસરા,સાળા અને સાઢુનો હુમલો | Young man a...

ગુજરાતની સ્કૂલોમાં 40000 શિક્ષકોની જગ્યાઓ ખાલી, 5612 સ્કૂલોને તાળા વાગ્યા | 40000 teachers post vaca…

ગુજરાતની સ્કૂલોમાં 40000 શિક્ષકોની જગ્યાઓ ખાલી, 5612 સ્કૂલોને તાળા વાગ્યા | 40000 teachers post vaca...

કુહાડીના ઘા ઝીંકી પુત્રની હત્યા કરનારા પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonmen…

કુહાડીના ઘા ઝીંકી પુત્રની હત્યા કરનારા પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonmen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાંસદોના ડેલિગેશન મુદ્દે કોંગ્રેસમાં ખેંચતાણ, જયરામ રમેશે નામ લીધા વિના થરૂર પર સાધ્યું નિશાન

સાંસદોના ડેલિગેશન મુદ્દે કોંગ્રેસમાં ખેંચતાણ, જયરામ રમેશે નામ લીધા વિના થરૂર પર સાધ્યું નિશાન

12 months ago
હળવદ-માળીયા હાઇવે પર ચોખાની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of liquor being smuggled…

હળવદ-માળીયા હાઇવે પર ચોખાની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of liquor being smuggled…

6 months ago
‘બધાના ભ્રષ્ટાચારનું લિસ્ટ છે મારી પાસે…’, બિહાર ચૂંટણી ટાણે જ તેજસ્વી યાદવનો દાવો | /leader of op…

‘બધાના ભ્રષ્ટાચારનું લિસ્ટ છે મારી પાસે…’, બિહાર ચૂંટણી ટાણે જ તેજસ્વી યાદવનો દાવો | /leader of op…

8 months ago
સિવિલ પાસે તારી પાસે રૃપિયા હોય તે આપી દે કહી બે યુવકો પર ચાકુથી હુમલો | Ruemon sarafo ra atake ren …

સિવિલ પાસે તારી પાસે રૃપિયા હોય તે આપી દે કહી બે યુવકો પર ચાકુથી હુમલો | Ruemon sarafo ra atake ren …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News