gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બીજા અર્ધવાર્ષિક ગાળામાં સેન્સેક્સ અને નિફ્ટી સાંકડી રેન્જમાં અથડાતા રહ્યા | Sensex and Nifty remain…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in Business
0 0
0
બીજા અર્ધવાર્ષિક ગાળામાં સેન્સેક્સ અને નિફ્ટી સાંકડી રેન્જમાં અથડાતા રહ્યા | Sensex and Nifty remain…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની અસ્થિરતા પછી

– પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં બજારની ઊંચી અસ્થિરતા પાછળનું મુખ્ય કારણ નિરાશાજનક કોર્પોરેટ પરિણામો અને યુએસ વેપાર નીતિ

અમદાવાદ : ભારતીય શેરબજારમાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં ૩૦ વખત ૧% કે તેથી વધુ અને નિફ્ટીમાં ૩૨ વખત વધઘટ જોવાઈ હતી. બીજા અર્ધવાર્ષિક ગાળામાં, સેન્સેક્સમાં માત્ર ૩% અને નિફ્ટીમાં ૪% ની વધઘટ થઈ હતી. ટુંકમાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની અસ્થિરતા પછી, બીજા અર્ધવાર્ષિક ગાળામાં સેન્સેક્સ અને નિફ્ટી સાંકડી રેન્જમાં અથડાતા રહ્યા હતા.

બજારના સુત્રોએ જણાવ્યું હતું કે નિરાશાજનક કોર્પોરેટ કમાણી અને યુએસ વેપાર નીતિએ પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં બજારની ઊંચી અસ્થિરતામાં ફાળો આપ્યો હતો. બીજા અર્ધવાર્ષિક ગાળામાં, ઓછા નકારાત્મક સમાચાર, સારી કમાણી અને સ્થિર સ્થાનિક સંસ્થાકીય રોકાણને કારણે બજાર સ્થિર થયું હતું.

પહેલા બે મહિનામાં તીવ્ર ઘટાડો થયો હતો, ત્યારબાદ પ્રથમ અર્ધવાર્ષિક ગાળા પછીના મહિનામાં તેજી જોવા મળી હતી.  બીજા ભાગમાં બજાર નવી ઊંચી સપાટીએ પહોંચ્યું, પરંતુ પ્રથમ છ મહિનામાં જોવા મળેલા સ્તરોની તુલનામાં લાભ સાધારણ હતો. જ્યારે સૂચકાંકો ધીમે ધીમે વધે છે, ત્યારે અસ્થિરતા ઓછી રહે છે. જૂન ક્વાર્ટરની કમાણી નબળી હતી, જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો હકારાત્મક હતા, પરંતુ યુએસ સાથે વેપાર સોદાને હજુ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. અમેરિકાએ ઓગસ્ટમાં ૫૦% સુધીનો ટેરિફ લાદ્યો હતો, ત્યારથી વેપાર સોદાની વાટાઘાટોમાં કોઈ પ્રગતિ થઈ નથી.

રસપ્રદ વાત એ છે કે, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ બીજા છ મહિનામાં રૂ. ૮૫,૦૦૦ કરોડનું વેચાણ કર્યું હતું જે પહેલા છ મહિનામાં રૂ. ૭૨,૦૦૦ કરોડ હતું. જોકે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ બીજા છ મહિનામાં લગભગ રૂ. ૪ લાખ કરોડનું રોકાણ કર્યું હતું જે પહેલા છ મહિનામાં રૂ. ૩.૫ લાખ કરોડ હતું.

વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ વચ્ચે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા ખરીદી ઇન્ડેક્સને ઝડપથી ઘટતો અટકાવી રહી છે. બીજા છ મહિનામાં આઇપીઓના ઘોડાપૂરને કારણે સ્થાનિક અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો બંને દ્વારા શેરબજારમાંથી ઉપાડ થયો છે. આગામી થોડા મહિનામાં, જો વેપાર મોરચે કોઈ સમજૂતી થાય અને કોર્પોરેટ પરિણામો અપેક્ષા કરતા સારા આવે, તો બજાર ૧૦-૧૧ ટકાનું વળતર આપી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
નળકાંઠામાં પુરપાટ ઝડપે દોડતા ડમ્પરો સામે લોકોમાં આક્રોશ | Public outrage over dumpers running at ful…

નળકાંઠામાં પુરપાટ ઝડપે દોડતા ડમ્પરો સામે લોકોમાં આક્રોશ | Public outrage over dumpers running at ful...

લૂંટેરી દુલ્હન ચાંદનીએ દહેગામના યુવકના 8.35 લાખ રૂપિયા પડાવ્યા | Robber bride Chandni snatches Rs 8 …

લૂંટેરી દુલ્હન ચાંદનીએ દહેગામના યુવકના 8.35 લાખ રૂપિયા પડાવ્યા | Robber bride Chandni snatches Rs 8 ...

અલંગમાં રૂા. 55 કરોડ કિંમતની 8.5 હેક્ટર જમીન દબાણમુક્ત | 8 5 hectares of land worth Rs 55 crore in A…

અલંગમાં રૂા. 55 કરોડ કિંમતની 8.5 હેક્ટર જમીન દબાણમુક્ત | 8 5 hectares of land worth Rs 55 crore in A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાનના શખ્સે હાથ ઉછીના લીધેલા રૂ. 64 લાખ પરત નહીં આપી ઠગાઈ કરી | Rajasthan man cheats by not ret…

રાજસ્થાનના શખ્સે હાથ ઉછીના લીધેલા રૂ. 64 લાખ પરત નહીં આપી ઠગાઈ કરી | Rajasthan man cheats by not ret…

9 months ago
વડોદરામાં ગેસ લીકેજના કારણે દુર્ઘટના: મકાનમાં આગ બાદ માતા-પિતા અને પુત્રી દાઝ્યા, પુત્રનું મોત | One…

વડોદરામાં ગેસ લીકેજના કારણે દુર્ઘટના: મકાનમાં આગ બાદ માતા-પિતા અને પુત્રી દાઝ્યા, પુત્રનું મોત | One…

10 months ago
વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

3 months ago
સબરીમાલા મંદિરનું સોનું ગાયબ? મોટા કૌભાંડની આશંકા, SIT તપાસના આદેશ | Sabarimala Temple Gold Scam All…

સબરીમાલા મંદિરનું સોનું ગાયબ? મોટા કૌભાંડની આશંકા, SIT તપાસના આદેશ | Sabarimala Temple Gold Scam All…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News