gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેફામ ટ્રકે બાઈકને ટક્કર મારતા વેલાળા ગામના યુવકનું મોત | A young man from Velala village died after…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
બેફામ ટ્રકે બાઈકને ટક્કર મારતા વેલાળા ગામના યુવકનું મોત | A young man from Velala village died after…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુળીના સરા-વીરપર રોડ પર અક્સમાત

ખાનગી ગેસ કંપનીનો ચાલક અકસ્માત સર્જી વાહન મુકી નાસી છુટયો ઃ પોલીસે તપાસ
હાથ ધરી

સુરેન્દ્રનગર – મુળી તાલુકાના સરા-વીરપર રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે
અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત
નિપજ્યું હતુ. આ બનાવને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને
પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

મુળી તાલુકાના સરા-વીરપર રોડ પર મંગળવારના રોજ બપોરે સાડાબાર વાગ્યાના
આસપાસ ખાનગી ગેસ કંપનીના લોડિંગ ટ્રકના ચાલકે પૂરઝડપે વાહન ચલાવી આગળ જઈ રહેલા
બાઈકને ધડાકાભેર અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ
પહોચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી ચાલક ટ્રક રોડ પર
મુકીની નાસી છુટયો હતો.

બનાવને પગલે રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકો સહિત લોકોના ટોળેટોળા ઉમટી
પડયા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં મૃતક બાઈક ચાલક
વેલાળા ગામે રહેતા સુરેશભાઈ રાઠોડ હોવાનું સામે આવ્યુ હતુ. આ અકસ્માતને પગલે
ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિકને હળવો કર્યો હતો. જ્યારે
અકસ્માતમાં બાઈક ચાલકના મોતથી પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…
GUJARAT

March 31, 2026
અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા તળાવોમાં ઓકિસજન લેવલ વધારવા જેટ અરેટર લગાવાશે | Located in various …

૧૮ હજાર કરોડનુ બજેટ હોવા છતાં અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ચાર પ્લોટ વેચી નાંખશે | Despite a bud…

Next Post
નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ માસમાં કોર્પોરેટ મૂડીખર્ચ છ વર્ષની ટોચે | Corporate capital expenditure …

નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ માસમાં કોર્પોરેટ મૂડીખર્ચ છ વર્ષની ટોચે | Corporate capital expenditure ...

ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો બમણાથી પણ વધુ વધીને રૂ. 24000 કરોડ | Inflow into gold ETF more than doubles to…

ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો બમણાથી પણ વધુ વધીને રૂ. 24000 કરોડ | Inflow into gold ETF more than doubles to...

GST સુધારા પછી આર્થિક પ્રવૃત્તિઓ વધતા કોર્પોરેટ લોનમાં વધારો | Corporate loans increase as economic …

GST સુધારા પછી આર્થિક પ્રવૃત્તિઓ વધતા કોર્પોરેટ લોનમાં વધારો | Corporate loans increase as economic ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS: ભૂલથી સરહદ ઓળંગતા ભારતના જવાનને પાકિસ્તાની સેનાએ ડિટેઈન કર્યો, મીટિંગ બોલાવાઈ | firozpur b…

11 months ago
ખેડૂતોની સંખ્યા ડબલ થઈ જતાં 200ને બદલે 70 મણ ખરીદીના નિર્ણયનો વિરોધ | Opposition to decision to purc…

6 months ago
વડોદરાના નવાપુરામાં DJના અવાજને લઈ મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો | Fight over DJ’s voice in Vadod…

4 months ago
રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરાયા | State Home…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News