gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મ્યુ. ફંડોનું મે માસમાં કેશ એલોકેશન રૂ.6240 કરોડ ઘટીને રૂ.2.17 લાખ કરોડ | Mutual Funds’ cash allocat…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2025
in Business
0 0
0
મ્યુ. ફંડોનું મે માસમાં કેશ એલોકેશન રૂ.6240 કરોડ ઘટીને રૂ.2.17 લાખ કરોડ | Mutual Funds’ cash allocat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મ્યુચ્યુઅલ ફંડોએ એપ્રિલની તુલનાએ મે મહિનામાં કેશ ફાળવણી રૂ.૬૨૪૦ કરોડ ઘટાડીને રૂ.૨.૧૭ લાખ કરોડ કરી છે. જે એપ્રિલમાં રૂ.૨.૨૩ લાખ કરોડની થઈ હતી. કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ)ના કેશ ફાળવણી મે ૨૦૨૫ મહિનામાં ૫.૬૬ ટકા રહી છે. જે એપ્રિલમાં ૬.૧૨ ટકા રહી હતી. મે મહિનામાં કુલ ઈક્વિટી એયુએમ રૂ.૩૮.૩૩ લાખ કરોડ નોંધાયું છે.

૪૪ ફંડ હાઉસોમાંથી ૬ ફંડ હાઉસોનો આ સમયગાળામાં તેમના પોર્ટફોલિયોમાં રૂ.૧૦,૦૦૦ કરોડથી વધુ કેશ રહી છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ સૌથી મોટા ફંડ હાઉસનું મે મહિનામાં પોર્ટફોલિયોમાં કેશ ફાળવણી રૂ.૩૪,૭૪૭ કરોડ રહી છે. જે કુલ એયુએમના ૪.૮૬ ટકા છે.

એચડીએપસી મ્યુચ્યુઅલ ફંડનું પોર્ટફોલિયોમાં કેશ ફાળવણી રૂ.૨૭,૧૩૩.૩૯ કરોડ રહી છે. જે કુલ એયુએમના ૬.૭૫ ટકા રહી છે. ત્યાર બાદ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ પંડનું કેશ એલોકેશન રૂ.૨૬,૭૫૨.૩૧ કરોડ રહ્યું છે. જે કુલ એયુએમના ૫.૯૨ ટકા રહ્યું છે. જ્યારે પીપીએફએએસ મ્યુચ્યુઅલ ફંડનું કેશ એલોકેશન રૂ.૨૩,૫૯૮.૧૫ કરોડ રહ્યું છે. જે એયુએમના ૨૧.૬૨ ટકા રહ્યું છે.

આ સિવાય મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડનું કેશ એલોકેશન રૂ.૧૩,૧૬૮.૪૧ કરોડ રહ્યું છે, જે કુલ એયુએમના ૧૩.૫૬ ટકા છે. જ્યારે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડનું કેશ એલોકેશન મે મહિનામાં રૂ.૧૩,૦૪૪.૬૬ કરોડ રહ્યું છે. જે કુલ એયુએમના ૬.૬૭ ટકા રહ્યું છે.

ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ તેના પોર્ટફોલિયોમાં રૂ.૯૦૨૮ કરોડ કેશ ધરાવતા હોવાનું અને કોટક મ્યુચ્યુઅલ ફંડ રૂ.૭૮૯૪ કરોડ ધરાવતા હતા. જ્યારે રૂ.૧૦૦૦ કરોડથી ઓછી કેશ તેમના પોર્ટફોલિયોમાં ધરાવનારા ફંડ હાઉસોની સંખ્યા ૨૧ જેટલી રહી છે. એડલવેઈઝ મ્યુચ્યુઅલ ફંડ રૂ.૧૦૯૩ કરોડ તેના પોર્ટફોલિયોમાં કેશ ધરાવતા હતા. જે કુલ એયુએમના ૩.૩૩ ટકા રહ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
રિયલ એસ્ટેટ રોકાણ માટે ટોચના વૈશ્વિક સ્થળોમાં ભારતનો સમાવેશ | India among top global destinations fo…

રિયલ એસ્ટેટ રોકાણ માટે ટોચના વૈશ્વિક સ્થળોમાં ભારતનો સમાવેશ | India among top global destinations fo...

ભારતમાં AI બજાર ત્રણ ગણાથી વધુ વધીને 17 બિલિયન ડોલર થશે | AI market in India to more than triple to …

ભારતમાં AI બજાર ત્રણ ગણાથી વધુ વધીને 17 બિલિયન ડોલર થશે | AI market in India to more than triple to ...

સોનું ફરી વધી રૂ.એક લાખ : વૈશ્વિક બજાર 3400 ડોલર નજીક પહોંચી | Gold rises again by Rs 1 lakh: Global…

સોનું ફરી વધી રૂ.એક લાખ : વૈશ્વિક બજાર 3400 ડોલર નજીક પહોંચી | Gold rises again by Rs 1 lakh: Global...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c…

કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c…

3 months ago
નવરાત્રિ પહેલાં ખેલૈયાઓ માટે રાહતના સમાચાર, આગામી સપ્તાહથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા | navratri r…

નવરાત્રિ પહેલાં ખેલૈયાઓ માટે રાહતના સમાચાર, આગામી સપ્તાહથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા | navratri r…

10 months ago
અમદાવાદ પ્લેન ક્રેશ અને સતત ટેક્નિકલ ખામી વચ્ચે એર ઈન્ડિયાને DGCA દ્વારા ફરી ચેતવણી, જાણો મામલો | Ai…

અમદાવાદ પ્લેન ક્રેશ અને સતત ટેક્નિકલ ખામી વચ્ચે એર ઈન્ડિયાને DGCA દ્વારા ફરી ચેતવણી, જાણો મામલો | Ai…

11 months ago
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ચેપીરોગની હોસ્પિટલમાં કિલીનિકલ કમળાના એક મહીનામાં ૪૦૭ કેસ | Managed by…

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ચેપીરોગની હોસ્પિટલમાં કિલીનિકલ કમળાના એક મહીનામાં ૪૦૭ કેસ | Managed by…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News