gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-ચીન સૈન્ય વચ્ચે બેઠક, લદ્દાખ સરહદે શાંતિ જાળવવા બન્ને સંમત | Meeting between Indian and Chinese…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in INDIA
0 0
0
ભારત-ચીન સૈન્ય વચ્ચે બેઠક, લદ્દાખ સરહદે શાંતિ જાળવવા બન્ને સંમત | Meeting between Indian and Chinese…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બફર ઝોનમાં પેટ્રોલિંગ નહીં કરવાનો નિર્ણય યથાવત

– બેઠકો યોજીને વાતચીતથી શાંતિ સ્થાપિત કરવા પ્રયાસો થતા રહેશે, બન્ને દેશો સંયુક્ત પ્રયાસ કરશે : ચીનનો દાવો

નવી દિલ્હી : ભારત અને ચીન સરહદે વર્ષોથી જે વિવાદ ચાલી રહ્યો છે તેને શાંત પાડવા માટે અંતે બન્ને દેશો સંમત થયા છે. ભારત અને ચીન સૈન્યના કોર્પ્સ કમાન્ડર્સ વચ્ચે સરહદે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં લદ્દાખની સરહદી સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે મુજબ બફર ઝોનમાં પેટ્રોલિંગ નહીં કરવાનો બન્ને દેશોએ નિર્ણય લીધો છે.

બુધવારે વિદેશી બાબતોના મંત્રાલયે કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયમાં આ પ્રથમ વખત જનરલ લેવલ મેકેનિઝમની બેઠક યોજવામાં આવી છે. ભારત-ચીન કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠકનો આ ૨૩મો રાઉન્ડ છે. 

ઓક્ટોબર ૨૦૨૪માં પણ આ જ પ્રકારની બેઠક યોજાઇ હતી જેમાં કેટલીક સંમતિ થઇ હતી અને તે બાદ સરહદની સ્થિતિમાં ઘણા સુધારા થયા છે તેમ મંત્રાલયે કહ્યું હતું. 

બન્ને દેશો વર્તમાન માળખા મુજબ જમીની સ્તરના કોઇ પણ મુદ્દાનું સમાધાન લાવવા માટે સંમત થયા છે. 

ચીનના નેશનલ ડિફેન્સ મંત્રાલયે પણ કહ્યું હતું કે ભારત-ચીન સરહદના વેસ્ટર્ન સેક્ટરમાં શાંતિ સ્થાપિત કરવા માટે બન્ને દેશો વચ્ચે મજબુત ચર્ચા થઇ હતી. આગામી દિવસોમાં પણ સૈન્યો વચ્ચે આ પ્રકારની બેઠકો થતી રહેશે જે માટે બન્ને દેશો સંમત થયા છે. 

સરહદે શાંતિ જળવાઇ રહે તે માટે સંયુક્ત પ્રયાસો કરવામાં આવશે. લદ્દાખ સરહદ પાસે  વર્ષ ૨૦૨૦માં બન્ને દેશોના સૈન્ય વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું જેમાં ભારતના અનેક જવાન શહીદ થયા હતા જ્યારે ચીનના પણ સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ ઘટના બાદથી જ બન્ને દેશોએ મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા હતા જોકે બાદમાં દર વર્ષે યોજાતી બેઠકોના પરિણામે આ સંખ્યા ઘટતી ગઇ અને હવે પેટ્રોલિંગ નહીં કરવાનો પણ નિર્ણય લેવાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોટી દુર્ઘટના ટળી! છગન ભુજબલનું હેલિકોપ્ટર હેલિપેડને બદલે પાર્કિંગમાં ઉતર્યું, ફડણવીસે આપ્યા તપાસના …
INDIA

મોટી દુર્ઘટના ટળી! છગન ભુજબલનું હેલિકોપ્ટર હેલિપેડને બદલે પાર્કિંગમાં ઉતર્યું, ફડણવીસે આપ્યા તપાસના …

April 11, 2026
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જામી ગૂફ્તગૂ, સોશિયલ મીડિયામાં વાઈરલ થયો સંસદનો વીડિયો | pm modi rahul…
INDIA

PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જામી ગૂફ્તગૂ, સોશિયલ મીડિયામાં વાઈરલ થયો સંસદનો વીડિયો | pm modi rahul…

April 11, 2026
મોંઘવારી ભથ્થાં અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, પેન્શન મેળવતા લાખો લોકોને થશે ફાયદો | supr…
INDIA

મોંઘવારી ભથ્થાં અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, પેન્શન મેળવતા લાખો લોકોને થશે ફાયદો | supr…

April 11, 2026
Next Post
ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં સરદાર પટેલના પોસ્ટર ફાડી દેવાતા રોષ | Outrage as Sardar Patel posters…

ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં સરદાર પટેલના પોસ્ટર ફાડી દેવાતા રોષ | Outrage as Sardar Patel posters...

સે-28 અને મહુન્દ્રા પાસે બે રિક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડાયો | A quantity of foreign li…

સે-28 અને મહુન્દ્રા પાસે બે રિક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડાયો | A quantity of foreign li...

સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી પીવાનું પાણી વિતરણ કરવા માંગ | Demand to distribute drinking water from …

સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી પીવાનું પાણી વિતરણ કરવા માંગ | Demand to distribute drinking water from ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પના ટેરિફ દબાણ વચ્ચે ભારતનું અર્થતંત્ર વેગવાન, 2038 સુધીમાં બીજી ટોચની ઈકોનોમી બનશે | india cou…

ટ્રમ્પના ટેરિફ દબાણ વચ્ચે ભારતનું અર્થતંત્ર વેગવાન, 2038 સુધીમાં બીજી ટોચની ઈકોનોમી બનશે | india cou…

8 months ago
વડોદરા સ્ટેશને મળેલી કિશોરીને આખરે કોલકાતા જઇ વાલીઓને સોંપવી પડી | minor girl handed over to her fam…

વડોદરા સ્ટેશને મળેલી કિશોરીને આખરે કોલકાતા જઇ વાલીઓને સોંપવી પડી | minor girl handed over to her fam…

3 weeks ago
મુળીના સરામાં પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ | Allegations of corruption in paver block wor…

મુળીના સરામાં પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ | Allegations of corruption in paver block wor…

5 months ago
વડોદરામાં એલપીજી બોટલમાંથી ગેસ ચોરીનું કૌભાંડ : 40 દિવસ બાદ ટેમ્પો ડ્રાઇવર અને ડીલીવરી બોય સામે ફરિય…

વડોદરામાં એલપીજી બોટલમાંથી ગેસ ચોરીનું કૌભાંડ : 40 દિવસ બાદ ટેમ્પો ડ્રાઇવર અને ડીલીવરી બોય સામે ફરિય…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News