gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં ટેકાના ભાવે ખરીદેલી 31 લાખ રૂપિયાથી વધુની મગફળીની ચોરી, સરકારે કહ્યું ‘અમારે લેવાદેવા નથી’…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં ટેકાના ભાવે ખરીદેલી 31 લાખ રૂપિયાથી વધુની મગફળીની ચોરી, સરકારે કહ્યું ‘અમારે લેવાદેવા નથી’…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News : રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2024માં જેતપુરના ગોડાઉનમાંથી મગફળની 1212 બોરીઓ ચોરાયા બાદ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. જ્યારે સમગ્ર મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. 

રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરી

મળતી માહિતી મુજબ, રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામ નજીક સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશન તરફથી ગિરીરાજ વેરહાઉસ ભાડે રખાયેલા ગોડાઉનમાં 57600 મગફળીની બોરીઓ રાખવામાં આવી હતી. જેમાં 5 થી 16 ડિસેમ્બર, 2024 દરમિયાન ગિરીરાજ વેરહાઉસમાં રાખેલી મગફળીમાંથી 1212 મગફળીની બોરીઓ ચોરી થઈ હતી. જેમાં અમદાવાદની શ્રીરામ એન્ટરપ્રાઈઝ નામની એજન્સીને વેરહાઉસની દેખરેખનો કોન્ટ્રાક્ટ સોંપાયો હતો. 31.64 લાખની કિંમતની મગફળીની ચોરી થતાં ખળબળાટ મચી ગયો હતો. 

સમગ્ર મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, ‘ચોરી બાબતે અમારા વિભાગને કોઈ લેવાદેવા નથી. સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી સારી રીતે પૂર્ણ કરી છે. જ્યારે ખરીદી બાદ એજન્સી અને નાફેડની જવાબદારી રહે છે.’

આ પણ વાંચો: વડોદરામાં 10 ફૂટ ઊંડી ગટરમાં પડેલા યુવકનું મોત, રેસ્ક્યૂ માટે આવેલી ફાયર ફાઈટર પણ ખાડામાં પલટી

મગફળીની ચોરી મામલે સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનના ટેકનિકલ આસિસ્ટન્ટ અને વેર હાઉસ મેનેજર અમિતકુમાર ગીલ્લાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વેરહાઉસમાં 6-6 મહિને ફિઝીકલ વેરિફિકેશન કરવામાં આવતું  હોય છે. જોકે, મગફળીની ચોરી મામલ અનેક સવાલો ઊભી થયા છે. કેમ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન હતા. સિક્યોરિટી હોવા છતાં મગફળી કેમ ચોરાઈ?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સયાજી હોસ્પિટલમાં દર્દીની સારવાર કરનાર ડોક્ટર એકાઉન્ટન્ટનું કામ કરવા મજબૂર | Doctor treating patient…
GUJARAT

February 6, 2026
આંખમાં મરચાનો પાવડર નાખી ડંડા વડે હુમલો કર્યો | woman was attacked with a stick after pouring chili …

તાંદલજાના મ્યુલ બેન્ક એકાઉન્ટ પ્રકરણમાં મુખ્ય એજન્ટ મનાતો ભરૃચનો અનિષ પકડાય તો ભાંડો ફૂટે | anish ag…

Next Post
UPI એ બનાવ્યો રેકોર્ડ, એક દિવસમાં અમેરિકાની વસતી કરતાં બમણાં ટ્રાન્ઝેક્શન થયા | upi based daily tran…

UPI એ બનાવ્યો રેકોર્ડ, એક દિવસમાં અમેરિકાની વસતી કરતાં બમણાં ટ્રાન્ઝેક્શન થયા | upi based daily tran...

‘શિક્ષણ પણ એક ઉદ્યોગ’ SCએ શાળા-કોલેજના બાંધકામને પર્યાવરણીય મંજૂરીમાંથી મુક્તિ આપતી સૂચના રદ | Supre…

‘શિક્ષણ પણ એક ઉદ્યોગ’ SCએ શાળા-કોલેજના બાંધકામને પર્યાવરણીય મંજૂરીમાંથી મુક્તિ આપતી સૂચના રદ | Supre...

માત્ર 12 કલાકમાં બે અંગદાન થયાં. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં અત્યાર સુધીમાં ૨૦૪ અંગદાન થયાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદી વિશ્વની ત્રીજી સૌથી મૂલ્યવાન એસેટ, માર્કેટ કેપ વધીને 4.04 ટ્રિલિયન ડોલર | Silver becomes world…

1 month ago
લદાખનું ‘પ્રેગનન્સી ટુરિઝમ’: શું ખરેખર યુરોપની સ્ત્રીઓ ‘આર્ય પુત્ર’ની ચાહમાં ગર્ભ ધારણ કરવા લદાખ આવે…

4 months ago
રક્ષાબંધન પહેલા જ સગી બહેને ભાઈની સોપારી આપીને હત્યા કરાવી, કારણ ચોંકાવનારું | Sister Hires Contract…

6 months ago
વડોદરા જિલ્લામાં ભાજપના જ બે જૂથ વચ્ચે જંગઃ પાદરા APMCમાં ધારાસભ્ય પ્રેરિત ભાજપની પેનલનો સફાયો | Def…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News