gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યમાં કાલથી સુકુ હવામાન પણ તા. 5થી 7 ઝાપટાં વરસવાની વકી | Dry weather in the state from tomorrow …

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
રાજ્યમાં કાલથી સુકુ હવામાન પણ તા. 5થી 7 ઝાપટાં વરસવાની વકી | Dry weather in the state from tomorrow …
2
VIEWS
Share on FacebookShare on Twitter

બંદરોએ ચેતવણીસૂચક સિગ્નલો ઉતારી લેવાયા : દરિયો શાંત : અંજારમાં સવા 4 ઈંચ, : ભાવનગર જિ.માં અર્ધાથી દોઢ ઈંચ વર્ષાઃ વડોદરા,અમદાવાદ જિ.માં વરસાદ : સૌરાષ્ટ્રમાં એકંદરે મેઘવિરામ

રાજકોટ, : સપ્તાહથી કમોસમી માવઠાંના માહૌલ બાદ આજે મોસમ વિભાગે રાહત આપતી આગાહી કરી છે, જે મૂુજબ આવતીકાલથી રાજ્યમાં વરસાદનું કોઈ એલર્ટ નથી અને તા.૫થી સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં સુકુ હવામાન રહેવાનું પૂર્વાનુમાન જારી કર્યું છે. જો કે બીજી તરફ, તા.૪,૫ના વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સૌરાષ્ટ્ર સિવાયના રાજ્યના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં વરસી શકે છે.

સૌરાષ્ટ્રના બંદરોમાં માત્ર બે મહિનામાં દરિયો તોફાની કરતી ચાર વખત સીસ્ટમ આવી છે જેના પગલે માછીમારોની હાલત કફોડી બની ગઈ હતી પરંતુ, આજે દિવસો બાદ ચેતવણી સૂચક સિગ્નલો એલ.સી.-૩ ઉતારી લેવા સૂચના અપાઈ હતી અને આગામી પાંચ દિવસ સુધી દરિયો નહીં ખેડવા  કોઈ સૂચના નથી. ગુજરાતને ધમરોળનાર અરબી સમુદ્રનું ડીપ્રેસન સૌરાષ્ટ્રના કાંઠા પાસે આવીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાયું છે અને વિખેરાઈ જશે. 

દરમિયાન, આજે કચ્છના અંજારમાં ધોધમાર સવા ત્રણ ઈંચ અને રાપર,ભચાઉમાં ઝાપટાં, તથા ભાવનગર જિ.ના ઘોઘામાં દોઢ ઈંચ અને પાલીતાણામાં અર્ધો ઈંચ ,ખંભાળિયા,બોટાદ,ચુડા તા.માં હળવા ઝાપટાં જ્યારે રાજ્યના બનાસકાંઠા, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર,પાટણ વગેરે જિ.માં છૂટોછવાયો હળવો વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો વિરામ રહેતા ખેડૂતોએ અને અન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં બુધવારથી ત્રણ-ચાર દિવસ સુધી સવારના તાપમાનમાં  4 સે. સુધીનો ઘટાડો થવાની આગાહી છે જેના પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા છે. આજે રાજ્યમાં સવારનું તાપમાન સરેરાશ 25 સે.અને મહત્તમ તાપમાન 32 સે.આસપાસ રહ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
CWC 2025: વડાપ્રધાન મોદીને મળવા દિલ્હી પહોંચીય ભારતીય મહિલા ટીમ, હોટલમાં જોરદાર સ્વાગત | cricket wor…

CWC 2025: વડાપ્રધાન મોદીને મળવા દિલ્હી પહોંચીય ભારતીય મહિલા ટીમ, હોટલમાં જોરદાર સ્વાગત | cricket wor...

VIDEO : SIRનો બંગાળમાં વિરોધ, CM મમતા બેનરજી સહિત હજારો TMC કાર્યકરો રસ્તા પર ઉતર્યા | TMC March Aga…

VIDEO : SIRનો બંગાળમાં વિરોધ, CM મમતા બેનરજી સહિત હજારો TMC કાર્યકરો રસ્તા પર ઉતર્યા | TMC March Aga...

પોલીસમાં આપેલી અરજીની અદાવત રાખી યુવતી પર હુમલો | Girl attacked over police complaint

પોલીસમાં આપેલી અરજીની અદાવત રાખી યુવતી પર હુમલો | Girl attacked over police complaint

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેરલમમાં EDના અધિકારીઓને ઘેરી લેવાયા, પૂર્વ CM વિજયનના સમર્થકોએ કર્યો પથ્થરમારો | ed raids former ke…

કેરલમમાં EDના અધિકારીઓને ઘેરી લેવાયા, પૂર્વ CM વિજયનના સમર્થકોએ કર્યો પથ્થરમારો | ed raids former ke…

2 months ago
હોસ્ટેલની મેસમાં જમતા  વિદ્યાર્થીઓની સંખ્યામાં 30 ટકા સુધીનો વધારો

હોસ્ટેલની મેસમાં જમતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 30 ટકા સુધીનો વધારો

4 months ago
દાદરા અને નગર હવેલી: સેલવાસમાં બેફામ કારે અડફટે 18 વર્ષના યુવકનું મોત, ચાલકની ધરપકડ | Dadra and Naga…

દાદરા અને નગર હવેલી: સેલવાસમાં બેફામ કારે અડફટે 18 વર્ષના યુવકનું મોત, ચાલકની ધરપકડ | Dadra and Naga…

3 months ago
ગુજરાતના વહીવટીતંત્રમાં મોટો ફેરફાર: આરતી કંવરની કેન્દ્રમાં નિમણૂક, ટી. નટરાજનને સ્ટેટ ટેક્સ કમિશનરન…

ગુજરાતના વહીવટીતંત્રમાં મોટો ફેરફાર: આરતી કંવરની કેન્દ્રમાં નિમણૂક, ટી. નટરાજનને સ્ટેટ ટેક્સ કમિશનરન…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News