gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વટવામાં 17 વર્ષથી બીમાર 72 વર્ષીય વૃદ્ધાએ પોતાને થાંભલા સાથે બાંધીને અગ્નિ સ્નાન કર્યું | Ahmedabad:…

G METRO NEWS by G METRO NEWS
March 4, 2026
in GUJARAT
0 0
0
વટવામાં 17 વર્ષથી બીમાર 72 વર્ષીય વૃદ્ધાએ પોતાને થાંભલા સાથે બાંધીને અગ્નિ સ્નાન કર્યું | Ahmedabad:…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Vatva News : અમદાવાદના વટવામાં એક 72 વર્ષીય વૃદ્ધાએ તેમની 17-18 વર્ષથી બીમારીથી કંટાળીને મોતને વ્હાલું કર્યું છે. 72 વર્ષીય એક વૃદ્ધાએ ગંભીર બીમારીથી કંટાળીને પોતાની જાતને થાંભલા સાથે બાંધીને જ્વલનશીલ પદાર્થ છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું. આ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેક થઈ ગઈ હતી. મૃતક ગૌરીબેન કોળી પટેલ નામના આ વૃદ્ધાએ પોતાની જ ઘરની બહાર આત્મઘાતી પગલું ભરી લેતા ચકચાર મચી ગઈ છે. વર્ષોથી ચાલતી શારીરિક બીમારી અને એકલવાયા જીવનને કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ,  ગત 2 માર્ચના રોજ સવારે લગભગ 6 વાગ્યાની આજુબાજુ આ ઘટના બની હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગૌરીબેને પોતાના ઘરની બહાર રહેલા એક થાંભલા સાથે દોરડા વડે પોતાની જાતને બાંધી દીધી હતી. ત્યારબાદ તેમણે પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને તેમની દીકરી સૂર્યાબેન સ્થળ પર પહોંચી ગયા હતા. આ પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક ગૌરીબેન છેલ્લા 17-18 વર્ષથી હરસ-મસા અને આંતરડાના ગંભીર ઇન્ફેક્શનની બીમારીથી પીડાતા હતા, જેનો કોઈ ઉકેલ આવતો ન હતો. તેમના પતિના અવસાનને પણ 18-19 વર્ષ વીતી ગયા હોવાથી તેઓ સાવ એકલા રહેતા હતા. સતત બીમારી અને એકલતાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનું લાગી રહ્યું છે. પોલીસે તેમના મેડિકલ રિપોર્ટ, દવાઓ અને પાડોશીઓના નિવેદનો લઈને તપાસ હાથ ધરી છે. જોકે, પરિવારે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કે પોસ્ટમોર્ટમ કરાવવાની મનાઈ કરી એફિડેવિટ આપી છે, છતાં પોલીસ પોતાની રીતે તપાસ ચલાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરંગપુરા સીજી રોડ પર પ્રમોશન માટે ટ્રાફિક જામ કરતા ફરિયાદ નોંધાઇ | ahmedabad traffic police file FI…
GUJARAT

નવરંગપુરા સીજી રોડ પર પ્રમોશન માટે ટ્રાફિક જામ કરતા ફરિયાદ નોંધાઇ | ahmedabad traffic police file FI…

April 19, 2026
મેઘાણીનગરમાં પ્રેમસંબધ મામલે યુવકને છરીના ઘા મારતા ગંભીર | meghaninagar police reported attempt to m…
GUJARAT

મેઘાણીનગરમાં પ્રેમસંબધ મામલે યુવકને છરીના ઘા મારતા ગંભીર | meghaninagar police reported attempt to m…

April 19, 2026
આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા | gandhinagar cyber crime cell reported 30 …
GUJARAT

આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા | gandhinagar cyber crime cell reported 30 …

April 19, 2026
Next Post
સુરત: ટર્મ પૂરી થવા આવતા SMCના શાસકો જાગ્યા! 11 માર્ચ પહેલા કામો મંજૂર કરાવવા ‘મરણીયા’ બન્યા હોવાનો …

સુરત: ટર્મ પૂરી થવા આવતા SMCના શાસકો જાગ્યા! 11 માર્ચ પહેલા કામો મંજૂર કરાવવા 'મરણીયા' બન્યા હોવાનો ...

VIDEO: અમદાવાદમાં ધુળેટીનું યુવાઓએ કર્યું હટકે સેલિબ્રેશન, ક્લબ અને સોસાયટીમાં મડ, રંગ સાથે રેઈન ડાન…

VIDEO: અમદાવાદમાં ધુળેટીનું યુવાઓએ કર્યું હટકે સેલિબ્રેશન, ક્લબ અને સોસાયટીમાં મડ, રંગ સાથે રેઈન ડાન...

BAPSના વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે અભૂતપૂર્વ ભાગવતી દીક્ષા મહોત્સવ સંપન્ન

BAPSના વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે અભૂતપૂર્વ ભાગવતી દીક્ષા મહોત્સવ સંપન્ન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાનના PM શરીફે કાશ્મીર મુદ્દે જુઠ્ઠાણુ ફેલાવ્યું, Xએ કર્યું ફેક્ટ ચેક | sehhbaz sharif pakista…

પાકિસ્તાનના PM શરીફે કાશ્મીર મુદ્દે જુઠ્ઠાણુ ફેલાવ્યું, Xએ કર્યું ફેક્ટ ચેક | sehhbaz sharif pakista…

6 months ago
ધગધગતી ગરમીમાં ટ્રાફિક કર્મીઓને મળશે કુલિંગ જેકેટ

ધગધગતી ગરમીમાં ટ્રાફિક કર્મીઓને મળશે કુલિંગ જેકેટ

1 month ago
13 વર્ષના માસૂમે ફાંસો ખાધો, સ્કૂલ પ્રિન્સિપાલે ફરિયાદ કરતાં માતાએ ઠપકો આપ્યો હતો | Maharashtra News…

13 વર્ષના માસૂમે ફાંસો ખાધો, સ્કૂલ પ્રિન્સિપાલે ફરિયાદ કરતાં માતાએ ઠપકો આપ્યો હતો | Maharashtra News…

2 months ago
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ભાજપમાં 64 બેઠકો માટે 1575 દાવેદારો | 1575 contenders for 64 seats…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ભાજપમાં 64 બેઠકો માટે 1575 દાવેદારો | 1575 contenders for 64 seats…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News