gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ભયાનક અકસ્માત, રાજસ્થાનથી સુરત જતી બસ ટ્રકમાં ટકરાઈ, 5 લોકોના દર્દનાક મોત | vadodara kotam…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં ભયાનક અકસ્માત, રાજસ્થાનથી સુરત જતી બસ ટ્રકમાં ટકરાઈ, 5 લોકોના દર્દનાક મોત | vadodara kotam…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bus And Truck Accident In Vadodara: વડોદરામાં ભયાનક અકસ્માતની ઘટના ઘટી છે. જેમાં કોટંબી સ્ટેડિયમ નજીક રાજસ્થાનથી સુરત જતી લકઝરી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 લોકોના દર્દનાક મોત નીપજ્યા છે. જ્યારે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. ગંભીર અકસ્માતને પગલે પોલીસ, ફાયર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. 

ટ્રકની પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા પાંચના મોત

બનાવની પ્રાથમિક વિગતો મુજબ, રાજસ્થાના બાસવાડાથી સુરત તરફ જઈ રહેલી એક લક્ઝરી બસ પરોઢિયે ચારેક વાગે વડોદરા હાલોલ રોડ ઉપર કોટંબી સ્ટેડિયમ પાસે ઉભેલા ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ગ્રામજનો તેમજ વાહન ચાલકો દોડી આવ્યા હતા. 

વડોદરામાં ભયાનક અકસ્માત, રાજસ્થાનથી સુરત જતી બસ ટ્રકમાં ટકરાઈ, 5 લોકોના દર્દનાક મોત 2 - image

બનાવને પગલે ચારથી પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. દુર્ઘટનાની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડની પાણીગેટ તેમજ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમો દોડી આવી હતી, જ્યારે એનડીઆરએફની ટીમ પણ આવી પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

બસના પતરા કાપી મુસાફરોને બહાર કાઢ્યા 

ફાયર બ્રિગેડ દ્વારા JCBની મદદથી બંને વાહનોને છૂટા કરવામાં આવ્યા હતા. તો બીજી ટીમો દ્વારા બસના પતરા કાપીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવમાં પાંચ મુસાફરના મોત નીપજ્યા છે. જ્યારે 26 જેટલા મુસાફરોને ઈજાઓ થતાં તેમને સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવને સ્થળે દોડી આવેલી પોલીસ દ્વારા ટ્રાફિકની સાથે સાથે બનાવને લગતી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
મમતા અને ઉદ્ધવની પાર્ટીમાં બળવો જોઈ શરદ પવાર થયા એલર્ટ, સાંસદોને તાત્કાલિક તેડું | Sharad pawar on a…

મમતા અને ઉદ્ધવની પાર્ટીમાં બળવો જોઈ શરદ પવાર થયા એલર્ટ, સાંસદોને તાત્કાલિક તેડું | Sharad pawar on a...

‘મહારાષ્ટ્ર-બંગાળ છોડો, સપાના અનેક નેતા ભાજપમાં જોડાવા તૈયાર…’ દિગ્ગજ નેતાનો દાવો, સપાનો વળતો પ્રહ…

'મહારાષ્ટ્ર-બંગાળ છોડો, સપાના અનેક નેતા ભાજપમાં જોડાવા તૈયાર...' દિગ્ગજ નેતાનો દાવો, સપાનો વળતો પ્રહ...

BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…

BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર, આંદોલનકારીઓના ડરથી કિલ્લેબંધી કરાઈ | Monsoon Session Starts in…

આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર, આંદોલનકારીઓના ડરથી કિલ્લેબંધી કરાઈ | Monsoon Session Starts in…

11 months ago
ચોટીલામાં નશામાં ડ્રાઈવરે પીકઅપ વાહન વાછરડી પર ચડાવી દેતા મોત | In Chotila a drunk driver ran over a…

ચોટીલામાં નશામાં ડ્રાઈવરે પીકઅપ વાહન વાછરડી પર ચડાવી દેતા મોત | In Chotila a drunk driver ran over a…

5 months ago
પંચમહાલ: કડાણા ડેમના વિસ્થાપિતોની જમીન ખાલી કરાવવા તંત્રની કાર્યવાહી, બામરોલીમાં 50 દબાણકારોને નોટિસ…

પંચમહાલ: કડાણા ડેમના વિસ્થાપિતોની જમીન ખાલી કરાવવા તંત્રની કાર્યવાહી, બામરોલીમાં 50 દબાણકારોને નોટિસ…

5 months ago
ઉત્તરાયણમાં પતંગની દોરી જીવલેણ બની, 5400થી વધુ પક્ષી ઘાયલ, 9 ટકાના મૃત્યુ થયા | Kite string turns de…

ઉત્તરાયણમાં પતંગની દોરી જીવલેણ બની, 5400થી વધુ પક્ષી ઘાયલ, 9 ટકાના મૃત્યુ થયા | Kite string turns de…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News