gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: માંજલપુરના ધારાસભ્યના ઘર પાસે જ રહેતા તેમના ભત્રીજાના મકાનમાં ચોરી, તસ્કરના પરાક્રમથી પોલીસ …

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: માંજલપુરના ધારાસભ્યના ઘર પાસે જ રહેતા તેમના ભત્રીજાના મકાનમાં ચોરી, તસ્કરના પરાક્રમથી પોલીસ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: રાજ્યમાં ચોરી, લૂંટ સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વડોદરા શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ચોરો બેફામ બન્યા છે. હવે સુરક્ષિત ગણાતાં શહેરના ગીચ વિસ્તારોમાં પણ ચોરો દ્વારા હાથ ફેરો કરાયો હોવાની ઘટનાઓ બની રહી છે. જેમાં માંજલપુરના ધારાસભ્યના ઘર પાસે જ રહેતા તેમના ભત્રીજાના મકાનમાં ચોરીની ઘટનાની બનતાં પોલીસ દોડતી થઈ છે.

માંજલપુરના ધારાસભ્યના ઘર પાસે જ રહેતા તેમના ભત્રીજાના મકાનમાં ચોરી

મળતી માહિતી મુજબ, વડોદરમાં ચાર દિવસ પહેલા નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં વહેલી સવારે સ્કૂટર ઉપર આવેલા ત્રણ ચોર મકાનમાંથી દાગીના અને રોકડ ચોરી ગયા હતા. જ્યારે બે દિવસ પહેલા તુલસીવાડીના મકાનમાંથી એક ગઠિયો ત્રણ મોબાઇલ ચોરી જતાં પકડાઈ ગયો હતો. 

આ દરમિયાન ગુરુવારે(14 મે) વહેલી સવારે સૌથી સુરક્ષિત મનાતા અમદાવાદી પોળ વિસ્તારમાં માંજલપુરના ધારાસભ્યના મકાનની નજીકમાં જ તેમના ભત્રીજાના મકાનમાં ચોરીની ઘટના બની છે. 

આ પણ વાંચો: વડોદરા: દારૂના જૂના કેસમાં કોંગ્રેસ કોર્પોરેટરની ધરપકડ, રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી કરાઈ હોવાનો પક્ષનો આક્ષેપ

લેપટોપ અને રૂ.5 લાખ રોકડ લઈ આરોપી ફરાર

ચોરીની ઘટના મામલે અમદાવાદી પોળના 63 નંબરના મકાનમાં રહેતા અમિશ સુનિલભાઈ પટેલે પોલીસને જણાવ્યું હતું કે, ‘મારી પત્ની હાલ પિયર ગઈ હોવાથી મકાનમાં હું અને મારી માતા રહીએ છીએ. સવારે હું વોક માટે કમાટીબાગમાં ગયો હતો અને મારા મમ્મી અંબાજી મંદિરે દર્શનાર્થે ગયા હતા, આ દરમિયાન સ્ટોર રૂમ ખોલીને કોઈ વ્યક્તિ મકાનની ચાવી લઈ ઘરમાંથી રોકડા રૂ.5 લાખ અને લેપટોપ ઉઠાવી ગઈ હતી.’

સમગ્ર ઘટનાને પગલે ધારાસભ્યના ભત્રીજાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે ચોરીની ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Next Post
જામનગર: NEET પેપર લિક મુદ્દે ‘ઝાલમુરી’ વહેંચી અનોખો વિરોધ, AAPની વિદ્યાર્થી પાંખે આપી આંદોલનની ચીમકી…

જામનગર: NEET પેપર લિક મુદ્દે 'ઝાલમુરી' વહેંચી અનોખો વિરોધ, AAPની વિદ્યાર્થી પાંખે આપી આંદોલનની ચીમકી...

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ…

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ...

ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ

ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં કોર્પોરેટર ઉપર હુમલો કરવાના કેસમાં પકડાયેલા કોંગી કોર્પોરેટરની રિમાન્ડની મુદ્દત પુરી થતાં …

જામનગરમાં કોર્પોરેટર ઉપર હુમલો કરવાના કેસમાં પકડાયેલા કોંગી કોર્પોરેટરની રિમાન્ડની મુદ્દત પુરી થતાં …

3 months ago
અમદાવાદમાં એકસાથે 885 ભાવિકોની માસક્ષમણ તપશ્ચર્યા, આજે વરઘોડો કઢાયો, કાલે રિવરફ્રન્ટ પર પારણાં | Mas…

અમદાવાદમાં એકસાથે 885 ભાવિકોની માસક્ષમણ તપશ્ચર્યા, આજે વરઘોડો કઢાયો, કાલે રિવરફ્રન્ટ પર પારણાં | Mas…

11 months ago
મહેસુલી બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પ્રજ્ઞેશ ગઢવી તથા ધવલ ચૌધરીની જોડી ફાઇનલમાં વિજેતા બની | Pragnesh G…

મહેસુલી બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પ્રજ્ઞેશ ગઢવી તથા ધવલ ચૌધરીની જોડી ફાઇનલમાં વિજેતા બની | Pragnesh G…

10 months ago
પત્નીએ કરેલા ભરણપોષણના કેસની નોટિસ આવતા યુવાનનો આપઘાત | Young man commits suicide after receiving no…

પત્નીએ કરેલા ભરણપોષણના કેસની નોટિસ આવતા યુવાનનો આપઘાત | Young man commits suicide after receiving no…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News