gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાતનું વતેસર: સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના ખોટી સાબિત થઈ, સત્ય જાણી પોલીસને હાશકારો થયો | …

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
વાતનું વતેસર: સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના ખોટી સાબિત થઈ, સત્ય જાણી પોલીસને હાશકારો થયો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Ganesh Utsav: સુરત અઠવાલાઇન વિસ્તારમાં ગણેશ મહોત્સવની ઉજવણી દરમિયાન સ્થાનિકો દ્વારા વાતનું વતેસર કરવામાં આવ્યું હતું. હકીકતમાં શુક્રવારે (29 ઓગસ્ટ) સાંજે બે બાળકો ક્રિકેટ રમતા હતા ત્યારે ક્રિકેટની એક્શન કરતા ભૂલથી ગણેશ પ્રતિમા પર પથ્થર લાગી ગયો હતો. ત્યારબાદ ત્યાં હાજર મહિલાએ બાળકોને ઠપકો આપતા બાળકોએ મહિલા પર બીજા બે પથ્થર ફેંક્યા અને ત્ચાંથી ભાગી ગયા હતા. જોકે, આ ઘટના બાદ મહિલાએ બૂમાબૂ કરતા હોબાળો સર્જાયો હતો. જોકે, સ્થાનિકોનો એવો દાવો છે કે, બાળકો ક્રિકેટ નહતા રમતા અને જાણી જોઈને પથ્થર ફેંકવામાં આવ્યો હતો. 

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં ગણેશ મહોત્સવ દરમિયાન બે બાળકો દ્વારા ગણેશજીની મૂર્તિ પર પથ્થર ફેંક્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. શુક્રવારે સાંજે 5:45 વાગ્યાની આસપાસ બે બાળકો ક્રિકેટ રમવાની એક્શન કરી રહ્યા હતા. તે દરમિયાન ભૂલથી પથ્થર ગણેશજીની પ્રતિમાની પાસે પડ્યો હતો. સ્થાનિક મહિલા આ દરમિયાન ગણેશજીના દીવામાં ઘી પૂરતા હતા, ત્યારે ઘટના બનતા તેમણે બાળકોને ઠપકો આપ્યો હતો. જોકે, મહિલાના ઠપકાથી રોષે ભરાયેલા બાળકો બીજા બે પથ્થર મહિલા ઉપર ફેંકી ત્યાંથી નાસી ગયા હતા. આ દરમિયાન મહિલાએ બૂમાબૂમ કરતા અન્ય લોકો ત્યાં હાજર થઈ ગયા હતા. સમગ્ર ઘટનામાં મહિલાને કમરના ભાગે ઈજા થઈ હતી. 

આ પણ વાંચોઃ વગર વરસાદે બદરખા બન્યું ‘બેટ’: કેડ સમા પાણી ભરાતા લોકોમાં રોષ, દારૂની પોટલીઓ સહિતનો કચરો તણાઈ આવ્યો

સ્થાનિકોનો દાવો

આ મામલે અન્ય સ્થાનિકોનો એવો દાવો છે કે, બાળકો કોઈ ક્રિકેટ રમતા નહતા પરંતુ, જાણી જોઈને ગણેશની પ્રતિમા પર પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલા હાજર ન હોત તો મૂર્તિ ખંડિત થઈ ગઈ હોત. સ્થાનિકોએ સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરી અને આ મામલે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી હતી.

પોલીસે જણાવી હકીકત

પોલીસે આ મામલે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં સીસીટીવી પણ તપાસવામાં આવ્યા હતા. જેમાં ખુલાસો થયો કે, 7-8 વર્ષના બે-ત્રણ બાળકો ક્રિકેટ રમતા હતા, ત્યારે ભૂલથી આ ઘટના બની હતી. જોકે, હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ છે. આ મામલે પોલીસે લોકોને અફવા ઉપર ધ્યાન ન આપવા અને વાતાવરણ ન ડોહળાય તે માટે સાવધ રહેવાની અપીલ કરી હતી. 

આ પણ વાંચોઃ અરજી પાછી નહીં ખેંચો તો હાથપગ વગરના કરી નાખીશું, લોકઅપમાં બેસવા તૈયાર છીએ…દુકાનદારને ધમકી

વાતાવરણ ન ડોહળાય તેને લઇને પોલીસ એક્શનમાં

આ મુદ્દે આસપાસનું વાતાવરણ ન ડોહળાય તેને લઈને પોલીસ સક્રિય બની છે અને આસપાસના તમામ ગણેશ પંડાલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી, કોઈપણ અણબનાવને પહેલાંથી અટકાવી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…
GUJARAT

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…

May 13, 2026
સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …
GUJARAT

સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

May 13, 2026
અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…
GUJARAT

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

May 13, 2026
Next Post
હ્યુમન GPS તરીકે ઓળખાતો ‘સમંદર ચાચા’ એન્કાઉન્ટરમાં ઠાર, 100થી વધુ ઘૂસણખોરીમાં સામેલ હતો | Gurrez Enc…

હ્યુમન GPS તરીકે ઓળખાતો 'સમંદર ચાચા' એન્કાઉન્ટરમાં ઠાર, 100થી વધુ ઘૂસણખોરીમાં સામેલ હતો | Gurrez Enc...

વડોદરામાં ગેસ બિલના રૂ.20 કરોડની બાકી વસુલાત માટે તા.13 સપ્ટેમ્બરના રોજ વીજીએલ દ્વારા મેગા લોક અદાલત…

વડોદરામાં ગેસ બિલના રૂ.20 કરોડની બાકી વસુલાત માટે તા.13 સપ્ટેમ્બરના રોજ વીજીએલ દ્વારા મેગા લોક અદાલત...

ભારતે વૈશ્વિક સંકટ અટકાવ્યું, જો રશિયાનું ઓઈલ ન ખરીદયું હોત તો…’ રિપોર્ટમાં મોટો દાવો | India prev…

ભારતે વૈશ્વિક સંકટ અટકાવ્યું, જો રશિયાનું ઓઈલ ન ખરીદયું હોત તો...' રિપોર્ટમાં મોટો દાવો | India prev...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્ટે આપ્યા જામીન: જાણો શું છે મામલો | Congress Rahul Gandhi De…

રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્ટે આપ્યા જામીન: જાણો શું છે મામલો | Congress Rahul Gandhi De…

10 months ago
એસ.ટી. બસમાં આવા છરકા થાય તેની માટે કોઈ ખર્ચ આપવાનો ના હોય | There should be no cost for such stabbi…

એસ.ટી. બસમાં આવા છરકા થાય તેની માટે કોઈ ખર્ચ આપવાનો ના હોય | There should be no cost for such stabbi…

3 months ago
હોળી – ધૂળેટી નિમિત્તે રેલવે અને બસ સ્ટેશન પર મુસાફરોનો ભારે ઘસારો | Heavy rush of passengers at rai…

હોળી – ધૂળેટી નિમિત્તે રેલવે અને બસ સ્ટેશન પર મુસાફરોનો ભારે ઘસારો | Heavy rush of passengers at rai…

2 months ago
મોપેડની ડીકીમાંથી દારૂની બોટલો સાથે બુટલેગર ઝડપાયો, 42 નાની બોટલો કબ્જે | Vadodara : Bootlegger caug…

મોપેડની ડીકીમાંથી દારૂની બોટલો સાથે બુટલેગર ઝડપાયો, 42 નાની બોટલો કબ્જે | Vadodara : Bootlegger caug…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News