gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેરાવળ-બનારસ ટ્રેનને ઢસામાં સ્ટોપેજ આપવા રજૂઆત કરાઈ | A proposal was made to provide a stoppage at D…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
વેરાવળ-બનારસ ટ્રેનને ઢસામાં સ્ટોપેજ આપવા રજૂઆત કરાઈ | A proposal was made to provide a stoppage at D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઢસા અને આજુબાજુના ગામોના લોકો-ઉદ્યોગકારોને સુવિધા મળી શકે

– ભાવનગર અને અમરેલી જિલ્લાની બોર્ડર ઉપર આવેલું ગામ હોવાથી મહત્ત્વનું મથક, ચેમ્બર ઓફ કોમર્સે ડીઆરએમને પત્ર લખ્યો

ભાવનગર : ભાવનગર રેલવે મંડળની વેરાવળ-બનારસ ટ્રેનને ઢસા (જં) ખાતે સ્ટોપેજ આપવાની માંગણી સાથે ચેમ્બર ઓફ કોમર્સે ડીઆરએમને પત્ર લખ્યો છે.

વેરાવળ (સોમનાથ)-બનારસ ટ્રેનને જેતલસર, કુકાવાવ, વડીયા, ચિત્તલ, ખીજડિયા, લાઠી, ધોળા જેવા સ્ટેશનો પર સ્ટોપ આપવામાં આવ્યો છે. જો આ ટ્રેનને ઢસા (જં) ખાતે હોલ્ટ અપાઈ તો ઢસા અને આજુબાજુના ગામોના લોકો અને સ્થાનિક ઉદ્યોગકારોને સુવિધા મળી શકે તેમ હોય, આ બાબતે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ભાવનગર ડીઆરએમને રજૂઆત કરી ઢસા (જં)માં સ્ટોપેજ આપવાની માંગ કરાઈ છે. વધુમાં ઢસા ભાવનગર અને અમરેલી જિલ્લાની બોર્ડર ઉપર આવેલું ગામ છે. અહીં ૧૫થી ૨૦ ગામના લોકો હટાણું કરવા આવે છે. જીનિંગ, પ્રેસિંગ, ઓઈલ મિલ અને હ્યુમ બનાવવા માટેના અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. નજીકમાં જ ટીંબી ગામની નિર્દોષાનંદજી હોસ્પિટલ આવેલી હોવાથી દર્દીઓને પણ સુવિધા  મળી શકે તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CRPF જવાનના મૃત્યુના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીમા કંપનીને ‘પે એન્ડ રિકવર’નો આદેશ …
GUJARAT

June 10, 2026
સુરતમાં ‘ભૂતિયા ડિમોલિશન’ની તપાસ સમિતિ પર ભાજપ ધારાસભ્યને ભરોસો નથી, સત્ય બહાર આવશે તે મોટો સવાલ | S…

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર 1.49 કરોડનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, રાજકોટમાં થવાની હતી સપ્લાય | Vadod…

Next Post
લગ્નસરામાં કારોબાર 10% વધીને રૂ. 5.5 લાખ કરોડને આંબશે | Business in weddings season will increase by…

લગ્નસરામાં કારોબાર 10% વધીને રૂ. 5.5 લાખ કરોડને આંબશે | Business in weddings season will increase by...

એટીએફના ભાવમાં વધારો કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા | ATF price hike commercial cylinders become cheap…

એટીએફના ભાવમાં વધારો કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા | ATF price hike commercial cylinders become cheap...

ધ્રાંગધ્રાના કોંઢમાં વરસાદથી કપાસ-મગફળીનો 60 ટકા પાક બળી ગયો | 60 percent of cotton and groundnut cr…

ધ્રાંગધ્રાના કોંઢમાં વરસાદથી કપાસ-મગફળીનો 60 ટકા પાક બળી ગયો | 60 percent of cotton and groundnut cr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોબાઈલ ફોનની નિકાસ મેમાં 74 ટકા વધી 3.09 અબજ ડોલર પહોંચી | Mobile phone exports surge 74%

12 months ago
સંજય ભંડારી કેસમાં ઇડીએ વાડ્રા સામે ચાર્જશીટ દાખલ કરી | ed charge sheet against vadra

7 months ago
ખેડબ્રહ્માના દેરોલ અને કેરોલ ગામની હરણાવ નદીમાં બે પરિવાર ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ | Two F…

10 months ago
ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News