gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સીપ્ઝના જવેલરી એકમોને સ્થાનિકમાં માલ વેચવાની છૂટ આપવા માટે રજૂઆત | Submission to allow Seepz’s jewel…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2025
in Business
0 0
0
સીપ્ઝના જવેલરી એકમોને સ્થાનિકમાં માલ વેચવાની છૂટ આપવા માટે રજૂઆત | Submission to allow Seepz’s jewel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફ નીતિને ધ્યાનમાં રાખી મુંબઈના સાંતાક્રુઝ ઈલેકટ્રોનિકસ એકસપોર્ટ પ્રોસેસિંગ ઝોન્સ (સીપ્ઝ) ખાતે કાર્યરત   જ્વેલરી નિકાસ એકમોએ પોતાને ત્યાં તૈયાર થતી જ્વેલરીને સ્થાનિક બજારમાં વેચાણની છૂટ આપવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે. 

સીપ્ઝ ખાતેથી વર્ષે અંદાજે રૂપિયા ૨૭થી ૨૮ હજાર કરોડની જ્વેલરીની નિકાસ થાય છે, જેમાંથી ૮૦ ટકાથી વધુ નિકાસ અમેરિકામાં થાય છે. આ રજૂઆતને સરકારે ધ્યાનમાં લીધી છે અને તે વિચારણા હેઠળ છે એમ સીપ્ઝ જેમ એન્ડ જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું.

સીપ્ઝમાંના જ્વેલરી ઉત્પાદન એકમોને સ્થાનિકમાં વેચાણની છૂટ આપવા માટે સરકારે સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન્સ (એસઈઝેડ)નો દરજ્જો બદલવા ખાસ નોટિફિકેશન જારી કરવાનું રહેશે. 

સીપ્ઝમાં અંદાજે ૨૦૦ જેટલા જ્વેલરી ઉત્પાદન એકમો આવેલા છે જ્યાં એક લાખ જેટલા લોકોને રોજગાર પૂરો પાડવામાં આવે છે. સીપ્ઝ ખાતેના ઉત્પાદન એકમો આંતરરાષ્ટ્રીય ધોરણના પ્રોડકટસ પૂરા પાડે છે, માટે જો તેમને સ્થાનિકમાં વેચાણની છૂટ અપાશે તો ઘરઆંગણે વૈશ્વિક સ્તરના પ્રોડકટસ જોવા મળશે.

અમેરિકાની રેસિપ્રોકલ ટેરિફ નીતિની દેશના ગોલ્ડ તથા ડાયમન્ડ જ્વેલરીના નિકાસકારોને મોટો ફટકો પડવાની ભીતિ રહેલી છે. અમેરિકન ગોલ્ડ જ્વેલરી પર ભારત વીસ ટકા ડયૂટી વસૂલે છે જ્યારે  ભારતની જ્વ ેલરી પર અમેરિકામાં ૫.૫૦થી ૭ ટકા ડયૂટી વસૂલવામાં આવે છે. આ ઉપરાંત કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસ પર ભારતમાં પાંચ ટકા ડયૂટી વસૂલવામાં આવે છે જ્યારે ભારતના આ પ્રોડકટસ પર અમેરિકા કોઈ ડયૂટી વસૂલતુ નથી. 

રેસિપ્રોકલ યોજના હેઠળ અમેરિકા વિવિધ પ્રોડકટસની જેમ જ્વેલરી પર પણ વધુ ડયૂટી લાગુ કરશે તેવી શકયતા નકારાતી નથી.

દરમિયાન અમેરિકા તથા ચીન ખાતેથી માગ મંદ પડતા વર્તમાન વર્ષના ફેબુ્રઆરીમાં દેશમાંથી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ વાર્ષિક ધોરણે ૨૩.૫૦ ટકા ઘટી રૂપિયા ૨૧૦૮૫ કરોડ રહી હોવાનું જેમ એન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલે આ અગાઉ જણાવ્યું હતું. 

ઊંચા ટેરિફની સ્થિતિમાં નિકાસમાં વધુ ઘટાડો નકારી શકાય એમ નહીં હોવાનું પણ કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …
Business

March 22, 2026
રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…

સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

Next Post
‘અજાણતાં આવી ઘટનાઓ બને..’ રાષ્ટ્રગાનના અપમાન મુદ્દે જેડીયુ-ભાજપે નીતિશનો લુલો બચાવ કર્યો | bihar lea…

'અજાણતાં આવી ઘટનાઓ બને..' રાષ્ટ્રગાનના અપમાન મુદ્દે જેડીયુ-ભાજપે નીતિશનો લુલો બચાવ કર્યો | bihar lea...

કુરુક્ષેત્રમાં મહાયજ્ઞ વચ્ચે બબાલ, પથ્થરમારાથી ફાયરિંગ સુધી મામલો પહોંચ્યો, 3 ઈજાગ્રસ્ત

હોળીએ અમેરિકાથી ગામડે આવ્યો હતો NRI, લૂંટારૂઓનો વિરોધ કરવા જતાં ગોળી ધરબી દેતાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદની નર્સિંગ કોલેજના વિદ્યાર્થી ‘જય’ના આપઘાત કેસમાં 5 દિવસ બાદ પણ આરોપીઓની ધરપકડ નહીં | No arres…

1 month ago
40 ટકા GST છતાં પહેલાની સરખામણીમાં સસ્તી થશે મોંઘી ગાડીઓ, જાણો કેમ | not just small cars but big car…

7 months ago
બરોડા મેડિકલ કોલેજ સતામણી કેસ, અધ્યાપકને બે વર્ષ સુધી પરીક્ષાની કામગીરી નહીં અપાય | baroda medical c…

2 weeks ago
ઉપવાસ આંદોલનને મંજૂરી નહીં અસરગ્રસ્ત ખેડૂતોનું વિરોધ પ્રદર્શન | Protest by affected farmers against …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News