gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્પાના સંચાલકે થેરાપીસ્ટ સાથે દુષ્કર્મ આચરીને બચતના નાણાં પડાવી લીધા | vastrapur police reported rap…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
સ્પાના સંચાલકે થેરાપીસ્ટ સાથે દુષ્કર્મ આચરીને બચતના નાણાં પડાવી લીધા | vastrapur police reported rap…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

શહેરના વસ્ત્રાપુરમાં આવેલા એક સ્પાના સંચાલકે તેના સ્પામાં કામ કરતી બે થેરાપીસ્ટ સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની બે અલગ અલગ ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધવામાં આવી છે. જેમાં એક ફરિયાદમાં  થેરાપીસ્ટ સાથે સ્પાના માલિક અને સંચાલકે બળબજરી કરી હોવાની સાથે તેની દીકરીને મારી નાખવાની ધમકી પણ અપાઇ હતી. જ્યારે અન્ય એક થેરાપીસ્ટના બચતના નાણાં પણ પડાવી લીધા હતા. આ બંને બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસે ફરાર આરોપીઓની તપાસ 

શહેરના શીલજમાં રહેતી યુવતીએ વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  તે થોડા મહિના પહેલા યુવતી વસ્ત્રાપુર તળાવ આવેલા આમ્રપાલી કોમ્પ્લેક્સમાં ધ કામા થાઇ સ્પામાં નોકરી કરતી હતી. આ  સ્પા ચિંતન પંડયા (રહે. વિમલનાથ સોસાયટી, બાપુનગર)ની માલિકીનું અને ત્યાં રોહિત તિવારી (રહે. વુડ ફિલ્ડ સોસાયટી, પકવાન ચાર રસ્તા, વસ્ત્રાપુર)  મેનેજર તરીકે નોકરી કરતો હતો. ત્યારે ચિંતન પંડયાએ  તે યુવતી સાથે બળજબરી કરી હતી. જેથી યુવતીએ પોલીસને જાણ કરીને નોકરી છોડવાનું કહેતા રોહિતે તેને ધમકાવીને યુવતીના પગારની બચતના નાણાં પરત નહી આપવાનું કહી યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું.

બાદમાં કાઢી મુકી હતી. બીજી તરફ તે પોલીસ ફરિયાદ ન કરે તે માટે સાવન પુરબીયાએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. પરંતુ, યુવતીએ સમગ્ર મામલે  પોલીસની મદદ લેતા તેને સુરક્ષાના ખાતરી આપીને ફરિયાદ નોંધવામાં આવી હતી. ચિંતન પંડયા વિરૂદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અન્ય એક થેરાપીસ્ટ યુવતીએ પણ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સ્પાના માલિક ચિંતન પંડયાએ થેરાપીસ્ટ યુવતી સાથે દુષ્કર્મ આચરીને ધમકી આપી હતી કે જો તે પોલીસ ફરિયાદ કરશે તો તેની સાત વર્ષની  પુત્રીને મારી નાખશે.  આ અંગે યુવતીએ ચિંતન પંડયા ઉપરાંત, રોહિત તિવારી તેમજ અન્ય એક વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આમ, એક જ સ્પાના સંચાલક વિરૂદ્ધ એક સપ્તાહમાં બે ફરિયાદ નોંધાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રિપલ હત્યા કરનાર એસીએફ સામે 1500 પાનનું ચાર્જશીટ કોર્ટમાં દાખલ | 1500 page chargesheet filed in co…
GUJARAT

ત્રિપલ હત્યા કરનાર એસીએફ સામે 1500 પાનનું ચાર્જશીટ કોર્ટમાં દાખલ | 1500 page chargesheet filed in co…

February 14, 2026
બોરસદ અને કરમસદ ખાતેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Two arrested with foreign liquor from Borsad and…
GUJARAT

બોરસદ અને કરમસદ ખાતેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Two arrested with foreign liquor from Borsad and…

February 14, 2026
શિવના અશ્રુમાંથી જન્મેલા ‘રુદ્રાક્ષ’નું રહસ્ય: સાધુઓ માટે માત્ર આભૂષણ નહીં, રક્ષણાત્મક કવચ છે આ મણકા…
GUJARAT

શિવના અશ્રુમાંથી જન્મેલા ‘રુદ્રાક્ષ’નું રહસ્ય: સાધુઓ માટે માત્ર આભૂષણ નહીં, રક્ષણાત્મક કવચ છે આ મણકા…

February 14, 2026
Next Post
એશિયાની સૌથી મોટી કાયાકિંગ સ્પર્ધામાં ગુજરાતના એક માત્ર પ્રતિસ્પર્ધી જે સેમિફાઈનલ સુધી પહોંચ્યા | Gu…

એશિયાની સૌથી મોટી કાયાકિંગ સ્પર્ધામાં ગુજરાતના એક માત્ર પ્રતિસ્પર્ધી જે સેમિફાઈનલ સુધી પહોંચ્યા | Gu...

મુદ્દત પૂર્ણ થવાના એક દી પહેલાં જ ભવનાથના મહંતની નિમણૂક રદ્દ | Appointment of Bhavnath’s Mahant canc…

મુદ્દત પૂર્ણ થવાના એક દી પહેલાં જ ભવનાથના મહંતની નિમણૂક રદ્દ | Appointment of Bhavnath's Mahant canc...

નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવાને બદલે સૌરાષ્ટ્રના ડેમો ભરો | Instead of opening the gates of …

નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવાને બદલે સૌરાષ્ટ્રના ડેમો ભરો | Instead of opening the gates of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રશિયાની વિક્ટરી ડે પરેડમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહ પણ સામેલ નહીં થાય, જાણો શું છે કારણ | Rajnath S…

રશિયાની વિક્ટરી ડે પરેડમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહ પણ સામેલ નહીં થાય, જાણો શું છે કારણ | Rajnath S…

10 months ago
વિવિધ વોર્ડ વિસ્તારમા આવેલી ૨૭ હજાર ચાલીઓમાં સ્ટ્રીટલાઈટની સુવિધા અપાશે | Located in various ward ar…

વિવિધ વોર્ડ વિસ્તારમા આવેલી ૨૭ હજાર ચાલીઓમાં સ્ટ્રીટલાઈટની સુવિધા અપાશે | Located in various ward ar…

3 weeks ago
અઠવાડિયાથી ખાડો ખોદીને રાખ્યો પણ લાઇન રિપેર કરવા સમય મળતો જ નથી | The pit has been dug for weeks but…

અઠવાડિયાથી ખાડો ખોદીને રાખ્યો પણ લાઇન રિપેર કરવા સમય મળતો જ નથી | The pit has been dug for weeks but…

1 week ago
અમદાવાદના મેમકોમાં અસામાજિક તત્ત્વોનો આતંક, બર્થ ડે ઉજવીને રોડ બાનમાં લીધો, ટ્રાવેલ્સની ઓફિસમાં કરી …

અમદાવાદના મેમકોમાં અસામાજિક તત્ત્વોનો આતંક, બર્થ ડે ઉજવીને રોડ બાનમાં લીધો, ટ્રાવેલ્સની ઓફિસમાં કરી …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News