gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હરણી બોટકાંડના મૃત પરિવારને અને ઇજાગ્રસ્તોને રૃા.૧.૧૨ કરોડ ચૂકવાયા | 1 12 crore compensation paid in…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
હરણી બોટકાંડના મૃત પરિવારને અને ઇજાગ્રસ્તોને રૃા.૧.૧૨ કરોડ ચૂકવાયા | 1 12 crore compensation paid in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.19 વડોદરામાં હરણી બોટકાંડની ઘટનાના ૨૦ માસ બાદ મૃતકોના પરિવારજનોને કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી વળતરની રકમના ૨૫ ટકા જેટલી રકમ તેમના ખાતામાં જમા કરાવવામાં આવી હતી. કુલ ૧૪ મૃતકોના પરિવારજનો તેમજ બે ઇજાગ્રસ્તોના બેંક ખાતામાં કુલ રૃા.૧.૧૨ કરોડ ચૂકવાયું હોવાનું જાણવા મળ્યું છે.

તા.૧૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ હરણી તળાવમાં બોટ ઊંઘી પડી જતા પ્રવાસ માટે ગયેલ ન્યૂ સનરાઇઝ સ્કૂલના ૧૨ માસૂમ વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાના ડૂબી જતા મોત નિપજ્યા હતાં અને બે વિદ્યાર્થીઓને ઇજા થઇ હતી. આ ઘટનામાં હાઇકોર્ટમાં વળતર માટે પિટિશન દાખલ કરવામાં આવી હતી અને હાઇકોર્ટના આદેશ મુજબ મૃતકોના પરિવાર તેમજ ઇજાગ્રસ્તોને રકમ ચૂકવવાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો.

હાઇકોર્ટના હુકમની સામે કોટિયા પ્રોજેક્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી જેમાં સુપ્રીમ કોર્ટે વળતરની રકમમાં હસ્તક્ષેપ કર્યો ન હતો અને ૨૫ ટકા રકમ ચૂકવી દેવા જણાવ્યું હતું તેમજ અન્ય મુદ્દાઓ પર હાઇકોર્ટને ડાયરેક્શન આપ્યું હતું. હાઇકોર્ટે કોટિયા પ્રોજેક્ટને ૬ સપ્તાહમાં રકમ ચૂકવી દેવા જણાવ્યું હતું અને તે મુજબ તા.૧૫ સપ્ટેમ્બર સુધી રકમ ચૂકવી દેવાની હતી. અગાઉ કોટિયા પ્રોજેક્ટ દ્વારા જે રકમ સરકારમાં જમા કરાવી હતી તેમાં રૃા.૩૦ લાખ રકમ ખૂટતી હતી જે રકમ બે દિવસ પહેલાં જ સરકારને ચૂકવી દીધી હતી.

આમ ૨૫ ટકા રકમ જમા થઇ જતા શહેર એસડીએમ દ્વારા ૧૨ મૃત વિદ્યાર્થીઓના પરિવાર તેમજ બે મૃત શિક્ષિકાના પરિવાર અને બે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના બેંક ખાતામાં આરટીજીએસ દ્વારા રકમ આજે ચૂકવી દેવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે કુલ ૧૬ બેંક એકાઉન્ટોમાં ૧ કરોડ ૧૨ લાખ અને ૭૪ હજાર બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
GUJARAT

May 11, 2026
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

Next Post
દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા આરોપીને ૨૦ વર્ષની સજા | Accused involved in rape case gets 20 years in pr…

દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા આરોપીને ૨૦ વર્ષની સજા | Accused involved in rape case gets 20 years in pr...

નૂડલ્સ અને નમકિનની આડમાં દારૃનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપાયું | full of liquer truck caught near varnam…

નૂડલ્સ અને નમકિનની આડમાં દારૃનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપાયું | full of liquer truck caught near varnam...

કોરોનાને કારણે રક્તવાહિનીઓ ઝડપી વૃદ્ધ થાય છે, હૃદય રોગનું જોખમ વધે છે : રિસર્ચમાં દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી ચોકડી પર બોલેરો-બાઈક વચ્ચે અકસ્માત, જાફરાબાદના યુવકનું ઘટનાસ્થળે મોત, એકને ઇજા | amreli chokd…

10 months ago
દિલ્હી બ્લાસ્ટ: લાલ કિલ્લો ત્રણ દિવસ માટે બંધ, કોલકાતામાં ભારત-સાઉથ આફ્રિકા મેચ અંગે મોટો નિર્ણય | d…

6 months ago
ધારપીપળા તાલુકો રાણપુર ખાતે બોટાદ જિલ્લાનો સૌથી મોટો સમૂહ લગ્ન મહોત્સવ અને લોકમેળો અંદાજે ૭૫ વિઘા જે…

4 months ago
હેવમોર સર્કલ પાસે નશામાં ધુત કારચાલકે મોપેડ સવાર પિતા-પુત્રીને અડફેટે લીધા | A drunk driver hit a fa…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News